Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

શિવ સેના ઉધ્ધવ જૂથના નેતા સંજય રાઉત કેવી મુશ્કેલીમાં મુકાયા ? વાંચો

Tue, December 12 2023
  • કોનું અપમાન કર્યું હતું ?
  • શું લખ્યું હતું સામનામાં ?

શિવસેના ઉધ્ધવ જુથના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત વારંવાર વિવાદિત નિવેદનો કરવા માટે જાણીતા છે અને હવે ફરી તેઓ મુશ્કેલીમાં ફસાયા છે. શિવ સેનાના મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખેલા તેમના લેખે તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે, તેમની વિરુદ્ધ યવતમાલ જિલ્લાના ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. જેમાં વડાપ્રધાન વિષે વાંધાજનક કોમેન્ટ કરાઇ હોવાનો આરોપ મુકાયો છે.

સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક લેખ લખવામાં આવ્યો હતો. ભાજપના યવતમાલ સંયોજક નીતિન ભૂતડાની ફરિયાદના આધારે આ લેખ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ભૂતડાનો આરોપ છે કે આ લેખમાં પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

પાકમાં ભયંકર આતંકી હુમલામાં કેટલા મોત થયા ?

Next

મધ્યપ્રદેશના નવા સીએમ યાદવ સામે જેડીયુએ કેવો મૂક્યો આરોપ ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 751 કરોડનો વિકાસ કરવા તૈયારી: મહાપાલિકાએ CMનો સમય માંગ્યો,જાણો કયા કયા કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે
27 મિનિટutes પહેલા
ઇન્દોરમાં ગંભીર દુર્ઘટના: રહેણાંક મકાનમાં આગ લાગતા 7ના મોત
57 મિનિટutes પહેલા
હોર્મુઝ સ્ટ્રેટ પાસે ઈરાનના મિસાઈલ મથકો પર અમેરિકાનો 2,200 કિલોના બંકર બસ્ટર બોમ્બથી હુમલો
58 મિનિટutes પહેલા
અલી લારીજાનીનું ઇઝરાયેલના હુમલામાં મોત, એમના પુત્રનું પણ મૃત્યુ, ઈરાનની સિક્યુરિટી કાઉન્સિલે કરી પુષ્ટિ, સઈદ જલીલી બનશે નવા સિક્યુરિટી ચીફ
59 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2995 Posts

Related Posts

નિવૃત્ત આર્મીમેનનો પત્ની પર અમાનુષી અત્યાચાર: લમણે બંદૂક મુકી માર માર્યો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં કોંગ્રસ દ્વારા અનોખો વિરોધ, હનુમાનજીનું રૂપ ધારણ કરી કલેકટર કચેરીમાં ઉમટ્યા
રાજકોટ
3 વર્ષ પહેલા
મોહન ભાગવતની જાહેરસભાને કોલકત્તા હાઇકોર્ટે આપી મંજૂરી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
CBSEએ બોર્ડની પરીક્ષા પેટર્નમાં શું કર્યો ફેરફાર..જુઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર