Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સલમાન ખાનની સુરક્ષામાં વધારો : Galaxyની બાલ્કનીમાં બુલેટપ્રૂફ ગ્લાસ લગાવાયા, ચાહકોને એક ઝલક પણ નહીં જોવા મળે

Tue, January 7 2025


બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં વધુ વધારો કરવામાં આવ્યો છે. તેમના ગેલેક્સી એપાર્ટમેન્ટ ફ્લેટની બાલ્કની પણ કવર કરવામાં આવી છે. તેના ફ્લેટની તસવીરો દર્શાવે છે કે ઘરની બાલ્કની બુલેટપ્રૂફ કાચથી ઢંકાયેલી છે. મતલબ કે જો કોઈ વ્યક્તિ તેના ફ્લેટને નિશાન બનાવીને ગોળી ચલાવે તો પણ તેનાથી તેના ઘરની દિવાલોને પણ નુકસાન નહીં થાય. સલમાન ખાન અને તેના પરિવારના સભ્યોને ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી ઘણી ધમકીઓ મળી હતી. જે બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, સલમાન ખાનના ઘરની સુરક્ષામાં આ વધારાએ ચાહકોને નિરાશ કર્યા છે, કારણ કે બાલ્કનીમાંથી હવે સલમાન ખાનની ઝલક જોવા નહીં મળે.  

બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સલમાન ખાનના ફ્લેટની બાલ્કની બુલેટપ્રૂફ કાચથી ઢંકાયેલી જોવા મળી રહી છે. અહીંથી જ સલમાન ખાન તેના ચાહકોનું અભિવાદન ઝીલતો હતો. હવે આ બાલ્કની સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ છે અને ચાહકો સલમાન ખાનને જોઈ શકશે નહીં. ઈદ, જન્મદિવસ અને અન્ય તહેવારોના અવસર પર સલમાન ખાન અવારનવાર આ બાલ્કનીમાં ઉભા રહેતો જોવા મળતો. સેંકડો ચાહકો તેમના ઘરની બહાર ઉભા છે જેથી તેઓ તેમની એક ઝલક મેળવી શકતા હતા પરંતુ હવે નહીં મેળવી શકે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સલમાન ખાનના નજીકના મિત્ર અને NCP નેતા નવાબ મલિકની હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેની હત્યાની જવાબદારી લીધી હતી અને દાવો કર્યો હતો કે સલમાન ખાન સાથેની નિકટતાને કારણે તેની હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં મુંબઈ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સલમાન ખાન પણ ગેંગના નિશાના પર હતો. પરંતુ કડક સુરક્ષાને કારણે ગેંગ ક્યારેય તેમને નિશાન બનાવી શકી ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર બાબા સિદ્દીકીની હત્યા માત્ર સલમાન ખાનને મેસેજ આપવા માટે કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકીના પુત્ર જીશાને મીડિયાને કહ્યું હતું કે સલમાન ખાન પણ તેના પિતાની હત્યાથી ખૂબ જ દુખી છે અને તે ઘણી રાતો સુધી બરાબર ઉંઘી પણ ન શક્યા.

Share Article

Other Articles

Previous

સિંગર ઉદિત નારાયણની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ : પાડોશીનું નીપજ્યું મોત, અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત  

Next

ઉતરપ્રદેશની મિલ્કીપુર સીટ પર 5 ફેબ્રુઆરીએ થશે મતદાન : 10મી ફેબ્રુઆરીએ આવશે પરિણામ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
3 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
3 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

2029માં પણ PM મોદી વડાપ્રધાન બનશે : રક્ષામંત્રી રાજનાથ સિંહ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શેર બજારમાંથી વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરી માસમાં શું કર્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
આજે રાજ્યના 16થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી : લોકોને કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
યુપીના ફરુખાબાદમાં 13 વર્ષની કન્યા બની ગર્ભવતી, સરકારી સ્કૂલના પટાવાળાએ દુષ્કર્મ આચરતા ભારે હોબાળો
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર