Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકીથી પણ ખરાબ હશે… ભાઈજાનને ફરી મળી ધમકી

Fri, October 18 2024

અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. સલમાનને ધમકીભર્યો મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે. બાબા સિદ્દીકીના મૃત્યુ બાદ હવે બોલિવૂડ અભિનેતાને વાય+ સુરક્ષા આપવામાં આવી છે. તેમની સુરક્ષા હેઠળ લગભગ ૨૫ સુરક્ષા કર્મચારીઓ હશે, જેમાં ૨ થી ૪ એનએસજી કમાન્ડો અને પોલીસ સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર ધમકીભર્યો એસએમએસ આવ્યો છે. જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથેની લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મની ખતમ કરવા માટે સલમાન ખાન પાસેથી ૫ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે.

મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે. મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર આ ધમકીભર્યો મેસેજ આવ્યો છે. જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મની ખતમ કરવા માટે અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ‘આને હળવાશથી ન લો, નહીં તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે.’ આ મામલે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ મેસેજ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે તે સલમાન અને લોરેન્સ ગેંગ વચ્ચે સમાધાન કરાવશે. સાથે જ ચેતવણી આપી છે કે જો પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે. મુંબઈ પોલીસે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે અને મામલાની તપાસ શરૂ કરી છે.

સલમાનની હત્યાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે ?

આ પહેલા મુંબઈ પોલીસે સલમાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ એક આરોપીની ધરપકડ કરી હતી. બુધવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હરિયાણાના પાણીપતથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વ્યક્તિનું નામ સુખા છે. તે બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર છે અને તેને નવી મુંબઈ લાવવામાં આવ્યો છે. તેને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.

મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસ અને હરિયાણા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં લોરેન્સ બિશ્નોઈના આ શાર્પ શૂટરને પાણીપતથી પકડવામાં આવ્યો હતો. વર્ષ 2022 માં, લોરેન્સ અને ગોલ્ડી બ્રારના કહેવા પર, સુખાએ મુંબઈમાં સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસની રેસી કરી હતી. રેકી પછી સુખા સલમાન પર હુમલો કરવાનો હતો, પરંતુ તેનો પ્લાન નિષ્ફળ ગયો. બિશ્નોઈના શૂટર્સે વર્ષ 2022માં સલમાનને મારવા માટે ઘણી વખત ફાર્મ હાઉસની રેકી કરી હતી, પરંતુ હુમલાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. શૂટરોએ ફાર્મ હાઉસના ગાર્ડ સાથે મિત્રતા પણ કરી લીધી હતી.

Share Article

Other Articles

Previous

Samsung Galaxy A16 5G Launch : દિવાળી પર ફોન લેવાનું વિચારી રહ્યા છો તો સેમસંગનો આ ફોન છે સસ્તો અને સારો

Next

વિકએન્ડ એન્જોય વિથ OTT : 1000 બેબીઝ સહિત આ 5 ફિલ્મ એન્ડ વેબ સીરિઝ OTT પર રીલીઝ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
2 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

Diwali 2024 : દિવાળીમાં ફટાકડા ફોડતા સમયે હાથ દાઝી જાય તો ગભરાશો નહીં, આ ઘરગથ્થું ઉપચાર આપશે તુરંત આરામ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રાત જાગી જાગીને જાય છે, આંખ મીચું તો રાફેલ દેખાય છે, પાકિસ્તાનના શાસકો, આર્મીએ બીજા હુમલાના ડરથી કર્યો ઉજાગરો, મોડી રાત્રે લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ કર્યા બંધ
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
કેનેડા પુરાવા કેમ નથી આપતું? ભારતના રાજદૂત નો સવાલ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ ટેસ્ટમાં રચાયો ગૌરવપૂર્ણ ઇતિહાસ, ઇંગ્લેન્ડ સામે ભારતનો ત્રીજા ટેસ્ટ મેચમાં 434 રનથી શાનદાર વિજય
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર