Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દક્ષિણના ગઢમાં કેસરિયો લહેરાયો

Sun, December 14 2025

કેરળની તિરુવનંતપુરમ મનપા ભાજપને ફાળેઃ 45 વર્ષ જૂના ડાબેરી ગઢને ધ્વસ્ત
કર્યોઃ સ્થાનિક ચુંટણીના પરિણામ જાહેરઃ કોંગે્રસ પ્રેરિત યુડીએફનો વિજય; મોટા
ભાગની પાલિકા, પંચાયતો મેળવીઃ શશિ થરૂરના વતનમાં જ ભાજપનો વિજય



શનિવારે કેરળના રાજકારણમાં એક ઐતિહાસિક પ્રકરણ ઉમેરાયું જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળના એનડીએએ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહેલીવાર જંગી વિજય મેળવ્યો છે. આ વિજય સાથે ભાજપે સીપીઆઇ(એમ)ની આગેવાની હેઠળના એલડીએફના 45 વર્ષ જૂના ગઢને તોડી નાખ્યો છે. શનિવારના પરિણામોએ બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. એનડીએએ કોર્પોરેશનના 101 વોર્ડમાંથી 50 ઉપર જીત મેળવી હતી. જો કે નગર પંચાયતો, જિલ્લા પંચાયતો અને મહાપાલિકા તેમજ ગ્રામ્ય પંચાયતોમાં કૉંફરેસ પ્રેરિત યુડીએફનો જ વિજય થયો છે. તિરુવનંતપુરમ કોંગીના નેતા શશી થરૂરનો ગઢ મનાય છે. દક્ષિણના બીજા ગઢમાં કેસરીયો લહેરાયો છે.


દરમિયાન, શાસક એલડીએફ 29 બેઠકો પર સમેટાઈ ગયું, અને મુખ્ય વિપક્ષ કોંગે્રસની આગેવાની હેઠળના યુડીએફને ફક્ત 19 બેઠકો મળી. બે બેઠકો અપક્ષ ઉમેદવારોને મળી. આ જીત મહત્વપૂર્ણ છે કારણ કે ડાબેરી પક્ષો છેલ્લા સાડા ચાર દાયકાથી આ કોર્પોરેશન પર એકાધિકાર ધરાવતા હતા. રાજધાનીમાં આ સફળતા આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ માટે જીવનરેખા તરીકે કામ કરશે તેમ મનાય છે.


ભાજપનો ધીમે ધીમે વિકાસ
તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપનું પ્રદર્શન સતત સુધર્યું છે, અને આ વખતે તે બહુમતી સુધી પહોંચ્યું. આંકડાઓ પર નજર કરીએ તો, 2010માં, ભાજપ પાસે અહીં ફક્ત 6 કાઉન્સિલર હતા. 2015માં, આ સંખ્યા વધીને 35 થઈ ગઈ, અને 2020માં તે થોડી ઘટીને 34 થઈ ગઈ, છતાં પાર્ટી મુખ્ય વિપક્ષ રહી. આ વખતે, 50 બેઠકો જીતીને, પાર્ટીએ પોતાની તાકાત દર્શાવી છે, સ્પષ્ટ બહુમતી નજીક પહોંચી ગઈ છે. દરમિયાન, કોંગે્રસના શશિ થરૂરના મતવિસ્તારમાં હાર યુડીએફ માટે િંચતાનું કારણ છે.


વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કહ્યું, કેરળના રાજકારણમાં મોટો વળાંક, થેન્ક યુ તિરુવનંતપુરમ

વડાપ્રધાન મોદીએ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની ઐતિહાસિક જીત પર શહેરના લોકો અને પાર્ટી કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, આભાર તિરુવનંતપુરમ! કોર્પોરેશનમાં ભાજપને જે જનાદેશ મળ્યો છે તે કેરળની રાજીનીતીમાં એક ઐતિહાસિક ક્ષણ છે મોટો વળાંક છે. લોકોને વિશ્વાસ છે કે રાજ્યના વિકાસની આકાંક્ષાને માત્ર અમારી પાર્ટી જ પૂરી કરી શકે છે. આમારી પાર્ટી આ જીવંત શહેરના વિકાસ માટે કામ કરશે અને લોકો માટે ઈઝ ઓફ લીવીંગને બેહતર બનાવશે ભાજપના કાર્યકરો જ અમારી તાકાત છે.

Share Article

Other Articles

Previous

બદનક્ષીભર્યું લખાણ લખનાર પત્રકારો ઉપર 100 કરોડની માનહાનીનો દાવો

Next

કિલર AI પુત્ર બન્યો મા નો હત્યારો, પોતે પણ આપઘાત કર્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
40 મિનિટutes પહેલા
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
2 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
2 કલાક પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
3 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને આવક કરતાં ખર્ચ વધુ થશે, જોખમી પ્રવૃતિ કરવાનું ટાળવું ; દિવસ સામાન્ય રહેશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : ફેસબુકમાં કાર વેચવાના નામે 12 લાખ પડાવનાર નોયડાનો ભેજાબાજ પકડાયો
રાજકોટ
1 વર્ષ પહેલા
એસપીજીના ડાયરેક્ટર સિંહાનુ નિધન
નેશનલ
2 વર્ષ પહેલા
મુંબઈથી રાજકોટ આવી રહેલી આજે 12 વાગ્યાની ઇન્ડિગોની ફલાઇટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થાય એ પૂર્વે વડોદરા ડાયવર્ટ કરાઈ:કારણ અકબંધ, કેપ્ટનના રિપોર્ટની જોવાતી રાહ
Breaking
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર