Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

રોહિત શર્મા સુપર સે ઉપર !! ધોની ના કરી શક્યો તે રોહિતે કરી બતાવ્યું, પહેલા કેપ્ટને આ સિધ્ધી પ્રાપ્ત કરી

Wed, March 5 2025



રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મંગળવારે ટુર્નામેન્ટની પહેલી સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. વિરાટ કોહલી (૮૪) ના શાનદાર બેટિંગ પ્રદર્શનના આધારે, ભારતે ૪૮.૧ ઓવરમાં ૨૬૫ રનના લક્ષ્યનો પીછો કર્યો. ટુર્નામેન્ટની ફાઇનલ 9 માર્ચે દુબઈના મેદાન પર રમાશે. કેપ્ટન તરીકે, રોહિતે ICC ટુર્નામેન્ટમાં ‘ફોર’ ફટકારીને એક નવો ઇતિહાસ રચ્યો છે. તે કેપ્ટનોમાં સુપરથી ઉપર પહોંચી ગયો છે.

રોહિત બન્યો પહેલો કેપ્ટન

આ જીત બાદ રોહિત શર્મા ચારેય મોટી ICC ઈવેન્ટ્સની ફાઈનલમાં જગ્યા બનાવનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બની ગયો છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ત્યારબાદ વનડે વર્લ્ડ કપ-2023 અને T20 વર્લ્ડ કપ-2024માં પણ ભારત ફાઈનલમાં પહોંચ્યું હતું. 2023માં ભારતનો પરાજય થયો હતો અને આ ઘા તેને ઓસ્ટ્રેલિયાએ આપ્યો હતો. જ્યારે 2024માં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી દીધું હતું. આમ, જે ધોની ના કરી શક્યો તે રોહિતે કરી બતાવ્યું.

રોહિત બ્રિગેડ હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને 12 વર્ષના ટ્રોફીના દુષ્કાળનો અંત લાવવાનો પ્રયાસ કરશે. ભારતે છેલ્લે 2013માં એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ઓસ્ટ્રેલિયાને હરાવ્યા પછી, રોહિતે કહ્યું, “ફાઇનલ પહેલા, તમે ઇચ્છો છો કે બધા ખેલાડીઓ ફોર્મમાં હોય. આનાથી આત્મવિશ્વાસ વધે છે. આપણે સામે કોણ છે તે વિશે વધારે વિચારીશું નહીં. અમે ઈચ્છીએ છીએ કે ખેલાડીઓ હવે આરામ કરે.” ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ બુધવારે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે, ત્યારબાદ બીજા ફાઇનલિસ્ટનો નિર્ણય લેવામાં આવશે.

ટીમ ઈન્ડિયાનો વિજય ક્રમ

ટીમ ઈન્ડિયાની આ દુબઈમાં સતત નવમી જીત છે. છેલ્લી 10 મેચમાંથી ભારત આ મેદાન પર કોઈ પણ મેચ નથી હાર્યું. નવ મેચમાં જીત હાંસલ કરી છે તો બીજી તરફ એક મેચ ટાઈ રહી છે. કોઈ એક મેદાન પર સતત મેચ જીતવાના મામલે ભારત બીજા નંબર પર છે. બીજા નંબર પર ન્યૂઝીલેન્ડ છે જેણે ડુનેડિનમાં સતત 10 મેચ જીતી છે.

ઓસ્ટ્રેલિયાને ત્રીજી વખત હરાવ્યું

ICC ચેમ્પિયન્સ ટ્રોફીના નોકઆઉટ મુકાબલામાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે આ ત્રીજી જીત છે. 1998માં ભારતે ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. 2000માં પણ ઓસ્ટ્રેલિયા ક્વાર્ટર ફાઇનલમાં ભારત સામે હારી ગયું હતું. હવે આ ત્રીજી વખત છે જ્યારે ભારત બીજી મારવામાં સફળ રહ્યું છે. આ ઉપરાંત ભારતે જે ટાર્ગેટ ચેઝ કર્યો છે તે ICC વનડે નોકઆઉટ ઓસ્ટ્રેલિયા સામે ચેઝ કરેલો સૌથી મોટો ટાર્ગેટ પણ છે.

Share Article

Other Articles

Previous

એક્ટ્રેસ રાન્યા રાવની મુશ્કેલીઓ વધી : સોનાની તસ્કરીના કેસમાં ધરપકડ, એરપોર્ટ પરથી ૧૪ કિલો સોનું મળી આવ્યું

Next

કોકેઇનની દાણચોરીનું નવું હબ: ઇન્ડિયા ?! જાણો દાણચોરો કેવી રીતે કામ કરે છે ?? ડ્રગ્સનો સ્ત્રોત શું ? વાંચો વિગતવાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
11 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
12 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
12 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
12 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

સાવધાન! દેશમાં નકલી માલનું સૌથી વધુ 30 ટકા વેચાણ : દવાઓથી લઈને દરેક સેક્ટરમાં નકલી ચીજ-વસ્તુઓ ઉપલબ્ધ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રશિયન ઓઇલ ખરીદી પર 27 તારીખથી લગાવનાર 25 ટકા ટેરિફની મુદત નહીં વધે : અમેરિકાએ ભારત પર દબાણ વધાર્યું
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈએ પોતાની બદલી માંગી
રાજકોટ
1 વર્ષ પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનો પ્લાન ઘડે છે ઈરાન : અમેરિકી ઇન્ટેલિજન્સના ડિરેક્ટરનો મોટો ધડાકો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર