Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ માર્ગ સલામતી સમિતિની બેઠક : પેચવર્ક-રિસરફેસિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ

Wed, July 9 2025

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ હતી, જેના અધ્યક્ષ અને કલેક્ટરએ વરસાદ બાદ પ્રવર્તમાન સ્થિતિમાં ધોરી માર્ગો અને સર્વિસ રોડ પર પડેલા ખાડાઓની મરામત વહેલી તકે પૂર્ણ કરવા વિવિધ એજન્સીઓને ખાસ તાકીદ કરી હતી.



વાહન ચાલકોને હાલાકી ન ભોગવવી પડે તે રીતે કામગીરી કરવા સુચના

કલેકટરએ ખાસ કરીને રાજકોટ-જેતપુર, રાજકોટ-ભાવનગર તેમજ રાજકોટ-અમદાવાદ હાઈવે, સર્વિસ રોડ પર પડેલા ખાડાઓને સમથળ બનાવી ચોમાસામાં વાહન ચાલકોને  હાલાકી ન ભોગવવી પડે તે પ્રકારે કામગીરી કરવા ખાસ સુચના આપી હતી. સાથો સાથ હાઈવે ઉપર બાકી રહી ગયેલી પ્રિમોન્સુન કામગીરી પણ પૂર્ણ કરવા કલેક્ટરએ સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.



બેઠકમાં નેશનલ હાઇવે, આર.એન્ડ. બી. પંચાયત તેમજ સ્ટેટ, રૂડા સહીત  વિવિધ એજન્સી દ્વારા રસ્તા કામગીરીની સમીક્ષામાં હાલમાં સાત હનુમાન પાસે રાજકોટથી અમદાવાદ તરફ જતા રસ્તા પરનો ફ્લાયઓવર ખુલ્લો મુકવામાં આવ્યો હોવાનું તેમજ રાજકોટ ભાવનગર હાઇવે પર રોડ મરમ્મતની કામગીરી અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી.

આ પણ વાંચો : મારે દર ચાર દિવસે દાઢીને…ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્ત થયા બાદ વિરાટ કોહલીએ મૌન તોડ્યું, આ કારણને ગણાવ્યું જવાબદાર

અકસ્માતના કારણો અંગે સમીક્ષા કરી

રોડ સેફટી કમિટીના મેમ્બરોએ ધોરાજી-ઉપલેટા હાઇવે પર સુપેડી ગામ પાસે થયેલ ગંભીર અકસ્માતની સ્થળ મુલાકાત લઈ અકસ્માતના કારણો અંગે સમીક્ષા કરી હતી. રાજકોટ જિલ્લાના બ્લેક સ્પોટ પર અકસ્માત નિવારણ અર્થે એન્જિનિયરિંગ કોલેજના  પ્રોફેસરને સાથે રાખી સુધારા સૂચન આપવા પણ ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  આર.ટી.ઓ. તેમજ પોલીસ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર, એસ.ટી. ડેપોમાં ડ્રાયવર તેમજ શાળા કોલેજ ખાતે યોજાયેલ રોડ સેફ્ટી સેમિનારની માહિતી પૂરી પાડી હતી.

 આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  અનંદુ સુરેશ ગોવિંદ, આસિસ્ટન્ટ કલેકટર  મહેક જૈન,  પ્રાંત અધિકારી ચાંદની પરમાર, આર.ટી.ઓ.  કેતન ખપેડ,  રોડ સેફ્ટી કાઉન્સિલના  જે.વી. શાહ.  રૂરલ એસ.પી.  એસ.એસ. રાઘવેન્દુ, બોલબાલા ટ્રસ્ટના  જયેશભાઈ ઉપાધ્યાય સહિત શિક્ષણ, આર. એન્ડ. બી, 108, નેશનલ હાઇવે ઓથોરિટી, રૂડા, એલ.એન્ડ.ટી. સહીત વિવિધ વિભાગના અધિકારી તેમજ પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટ ડાક વિભાગ ડિજિટલાઇઝેશન તરફ : હેડ પોસ્ટ ઓફિસ અને ડિવિઝનલ ઓફિસમાં સોફ્ટવેરથી કામગીરીનો પ્રારંભ

Next

મારે દર ચાર દિવસે દાઢીને…ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્ત થયા બાદ વિરાટ કોહલીએ મૌન તોડ્યું, આ કારણને ગણાવ્યું જવાબદાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
પટના હાઈકોર્ટે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો : PM મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયામાંથી હટાવવા આદેશ
2 મિનિટutes પહેલા
PM મોદીના જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ, રાજકોટમાં મંત્રી ભાનુબેન બાબરિયાએ અભિયાનની કરાવી શરૂઆત
24 મિનિટutes પહેલા
નોકરીએ રાખ્યાના પ્રથમ દિવસે જ કારીગર 1 કરોડનું સોનુ લઇને ફરાર : 3.5 માસ સુધી શોધ્યો, ભાળ ન મળતાં અંતે નોંધાવી પોલીસ ફરિયાદ
2 કલાક પહેલા
હેપ્પી બર્થ-ડે PM : રાજકોટના 90 કલાકારોએ તૈયાર કરી અદ્ભુત 75 રંગોળી,તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2505 Posts

Related Posts

આવતીકાલથી શુભ પ્રસંગોને વિરામ: સવારે 10.52થી હોળાષ્ટકનો પ્રારંભ, 15 એપ્રિલથી ફરીથી લગ્નના ઢોલ ઢબુકશે
ગુજરાત
7 મહિના પહેલા
EMIમાં જનતાને નહીં મળે કોઈ રાહત : RBI દ્વારા સતત 8મીવાર વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં
બિઝનેસ
1 વર્ષ પહેલા
મારી રેજીમેન્ટમાં દુર્ગા માતાની પૂજા મૌલવી કરાવતા હતા: આર્મી ચીફ જનરલ દ્વિવેદી
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટ: કોટેચા ચોકમાં શોભાના ગાંઠિયા’ જેવું ફ્લેમિંગોનું સ્ટેચ્યું હટાવો, એક રસ્તાને વન-વે જાહેર કરો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર