Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પાઠ્યપુસ્તકોમાં બાબરી ધ્વંશ અને ગોધરાકાંડ પછીના રમખાણોના સંદર્ભ બદલાયા

Fri, April 5 2024

NCERTએ ધો. ૧૨નાં પુસ્તકમાં કર્યો ફેરફાર : બાબરી ધ્વંશને બદલે રામ જન્મભૂમિ આંદોલનનો વારસો શું છે તેવું ભણાવાશે

નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ( NCERT) એ આગામી શૈક્ષણિક સત્રથી અમલમાં આવનાર ધોરણ 12 માટેના પોલિટીકલ સાયંસના પાઠ્યપુસ્તકમાં બાબરી મસ્જિદ ધ્વંશ, હિંદુત્વ રાજકારણ , 2002ના ગુજરાત રમખાણો અને લઘુમતીઓના કેટલાક સંદર્ભોને બદલી નાખ્યા છે. NCERT દ્વારા તેની વેબસાઇટ પર આ ફેરફારો અંગે જાણકારી આપવામાં આવી હતી.

પ્રકરણ 8 માં, ભારતીય રાજકારણમાં “અયોધ્યા બાબરી મસ્જીદ ધ્વંસ” ના સંદર્ભોને છોડી દેવામાં આવ્યા છે. “રાજકીય પ્રકૃતિના સંદર્ભમાં રામ જન્મભૂમિ આંદોલન અને ધ્વંસ શું છે? “ને બદલીને “રામ જન્મભૂમિ આંદોલનનો વારસો શું છે?” કરી દેવામાં આવ્યું છે. આ જ પ્રકરણમાં બાબરી મસ્જિદ અને હિંદુત્વના રાજકારણનો સંદર્ભ પડતો મૂકવામાં આવ્યો હતો. NCERTએ જણાવ્યું કે રાજકારણની હાલની ગતિવિધિઓ અનુસાર પાઠ્યપુસ્તકો અપડેટ કરવામાં આવ્યા છે.આ પુસ્તક શૈક્ષણિક સત્ર 2024-25 થી લાગુ કરવામાં આવશે

પ્રકરણ 5 ડેમોક્રેટિક રાઇટ્સ, જેમાં ગુજરાતના રમખાણોનો સંદર્ભ છે, તેને બદલી દેવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ અગાઉ મુસ્લિમ સમુદાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે પણ બદલવામાં આવ્યા છે. પ્રકરણ 5, અન્ડરસ્ટેન્ડિંગ માર્જિનલાઇઝેશનમાં, મુસ્લિમો વિકાસના લાભોથી “વંચિત” હોવાનો સંદર્ભ કાઢી નાખવામાં આવ્યો છે.

“સેક્યુલરિઝમ” પ્રકરણમાં 2002ના રમખાણોના પીડિતોનું વર્ણન કરતા વાક્યના શબ્દસમૂહને બદલી નાખવામાં આવ્યા છે. જેમકે અગાઉના “ગુજરાતમાં 2002 માં ગોધરાકાંડ પછીના રમખાણો દરમિયાન 1,000 થી વધુ વ્યક્તિઓ, મોટાભાગે મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી,” તેને બદલીને “ગુજરાતમાં 2002 માં ગોધરાકાંડ પછીના રમખાણો દરમિયાન 1,000 થી વધુ લોકો માર્યા ગયા હતા” લખવામાં આવ્યું છે.

આ ફેરફાર બદલ NCERT દ્વારા કારણ આપવામાં આવ્યું કે. “કોઈ પણ રમખાણોમાં બધા સમુદાયના લોકો પીડાય છે.માત્ર એક સમુદાય ન નહીં.”

ઇતિહાસ અને સમાજશાસ્ત્રની પાઠયપુસ્તકોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. હડપ્પન સંસ્કૃતિ, આદિવાસીઓ અને લોકોની હિલચાલના ઇતિહાસમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. સાથે ધોરણ 12ના સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાંથી કોમી રમખાણોની કેટલીક તસવીરો હટાવી દેવામાં આવી હતી. સરદાર સરોવર ડેમના વિરોધમાં થયેલા આંદોલન અંગે પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

NCERT પાઠ્યપુસ્તકો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) હેઠળની શાળાઓમાં ભણાવવામાં આવે છે, ભારતમાં CBSE સંલગ્ન આશરે 30,000 શાળાઓ છે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ: કન્યા રાશિના જાતકોને કામમાં દોડધામ વધી શકે, જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે

Next

છોડો કલ કી બાતે…: પુરુષોત્તમ રૂપાલાનો પ્રચાર ફરી શરુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને કાર્યસ્થળે ભાગ-દોડ વધશે, આર્થિક લાભ થશે ; દિવસ અત્યંત શુભ રહેશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બાબા રામદેવ અને એમના સહયોગી શું આવ્યા ફરી મુસીબતમાં ? શું થયું ? જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
રાજકોટની કોલેજોએ માંગેલા ફી વધારામાં ક્યાંક વધારો તો ક્યાંક ઘટાડો
ગુજરાત
2 વર્ષ પહેલા
દેશની બેન્કોની હાલત કેવી છે ? સરકારે શું કરી કબૂલાત ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર