Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

રતન ટાટાએ આમ આદમીના સપનાને કર્યું સાકાર : 1 લાખ વાળી નેનો કાર આપી

Thu, October 10 2024

દેશમાં આમ તો ઘણા સાહસિકો છે પણ દેશના સાવ સામાન્ય માનવીને પણ મોટા માણસો જેવો ઠાઠ મળે તણી ચિંતા કોઈએ કરી નહતી અને તેમાં પણ રતન ટાટા આગળ રહ્યા હતા.

રતન ટાટાએ દેશના સામાન્ય માણસને એક લાખમાં કાર ખરીદવાનું સપનું પણ બતાવ્યું હતું. અને આ પરિપૂર્ણ કરવા માટે તેઓએ 2008માં ટાટા નેનોને બજારમાં ઉતારી. જો કે, આ કાર તેમની અપેક્ષા મુજબ માર્કેટમાં ધૂમ મચાવી શકી નથી. જેનો તેને અફસોસ પણ થયો હતો.

પરંતુ તેમના સમયમાં ટાટાએ પેસેન્જર કાર સેગમેન્ટમાં નેનો, ઈન્ડિકા અને ઈન્ડિગો લોન્ચ કરીને નવા બજારમાં પ્રવેશ કર્યો હતો. અને તે શરૂઆતનું પરિણામ એ છે કે આજે ટાટા મોટર્સ નેક્સોન, ટિયાગો, ટિગોર, હેરિયર જેવી નવી યુગની કાર દ્વારા પેસેન્જર કાર માર્કેટમાં ઝડપથી પકડ મેળવી રહી છે.

રતન હમેશા નાના માણસોની સુવિધા અને એમની મુશ્કેલીઓ સમજવા પ્રયાસ કરતાં હતા અને તેમાં યોગદાન આપવામાં એમને સાચા આનંદની અનુભૂતિ થતી હતી.

Share Article

Other Articles

Previous

હરિયાણાની હાર અંગે રાહુલ ગાંધીએ કોના પર ગુસ્સો ઠાલવ્યો ? જુઓ

Next

સુરત : મોટા બોરસરા ગામે સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીનું સારવાર દરમિયાન મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
13 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
13 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
13 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
13 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

કાકા vs ભત્રીજો, પતિ VS પત્ની !! મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પરિવારના સભ્યોની અંદરોઅંદર લડાઈ, વાંચો વિગતવાર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
યુપીની સંભલ જામા મસ્જિદ વિવાદમાં આજે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, મસ્જિદ કમિટીએ સર્વેના આદેશને પડકાર્યો છે
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
સિવિલમાં ૩૦થી વધુ દર્દીઓની માઠી: આયુષ્યમાન કાર્ડ કઢાવવા ફોગટ ફેરા !
રાજકોટ
2 વર્ષ પહેલા
Gandhi Jayanti special : ગુજરાતના આ સ્થળો સાથે ગાંધી બાપુનો ગાઢ સબંધ, બાળકો સાથે લો અવશ્ય મુલાકાત
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર