Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

રણવીર-દિપીકાની દીકરીનું બોલીવુડમાં ડેબ્યૂ : ‘બેબી સિમ્બા’ની પહેલી ફિલ્મને લઈ ડેડી રણવીર સિંહનો વિડીયો વાયરલ

Mon, October 7 2024

રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સિંઘમ અગેન’નું અદભૂત ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મમાં અજય દેવગન, અર્જુન કપૂર, કરીના કપૂર, અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે.મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ‘સિંઘમ અગેઈન’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન રણવીરે ખુલાસો કર્યો કે આ તેની પુત્રીની પ્રથમ ફિલ્મ છે.

ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ પ્રસંગે ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર પહોંચી હતી, જો કે, નવી મમ્મી દીપિકા પાદુકોણને બદલે નવા પિતા રણવીર સિંહ ઇવેન્ટમાં જોવા મળ્યા હતા. અભિનેતાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ તેની બેબી સિમ્બાનું ડેબ્યુ છે. કારણ કે જે સમયે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું તે સમયે દીપિકા ગર્ભવતી હતી.

મારી ડયુટી નાઈટમાં છે : રણવીર સિંહ

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)



આ પ્રસંગે રણવીર ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. અભિનેતાએ કહ્યું કે ‘દીપિકા અહીં આવી શકી નથી કારણ કે તે બેબીમાં થોડી વ્યસ્ત છે. મારી ડ્યુટી રાત્રે છે એટલે હું આવ્યો. આ ફિલ્મમાં ઘણા બધા સ્ટાર્સ છે, તો તમને એ પણ જણાવી દઈએ કે આ મારી બેબીની ડેબ્યુ ફિલ્મ છે. બેબી સિમ્બા કારણ કે શૂટિંગ સમયે દીપિકા ગર્ભવતી હતી. તો લેડી સિંઘમ, સિમ્બા અને બેબી સિમ્બા તરફથી આપ સૌને અગાઉથી દિવાળીની શુભકામનાઓ. તમારા પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરો. બસ તમારા આશીર્વાદની જરૂર છે.

દીપિકાનું પોસ્ટર જોઈને રણવીર ઈમોશનલ થઈ ગયો

View this post on Instagram

A post shared by Snehkumar Zala (@snehzala)

ટ્રેલર લોન્ચ દરમિયાન, રણવીર સિંહ બ્લેક જીન્સ, ટી-શર્ટ અને કથ્થાઇ રંગનું જેકેટ પહેરેલો જોવા મળ્યો હતો. આ દરમિયાન અભિનેતા રેડ કાર્પેટ પર આવતાની સાથે જ દીપિકાને પોસ્ટરમાં જોઈને ભાવુક થઈ ગયા હતા. રણવીરે દીપિકા પાદુકોણના પોસ્ટરની પ્રશંસા કરી અને તેને ખૂબ પસંદ કર્યું. પોસ્ટર જોઈને રણવીરની પત્ની દીપિકા એટલી ઈમોશનલ થઈ ગઈ કે મિનિટોમાં જ વીડિયો વાયરલ થઈ ગયો. આ દરમિયાન પેપ્સે પિતા બનવાની ખુશીમાં રણવીર સિંહને મીઠાઈ પણ માંગી હતી. અભિનેતાએ તેને મીઠાઈ ખવડાવવાનું વચન પણ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘સિંઘમ અગેન’ 1લી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ એક મલ્ટી સ્ટાર ફિલ્મ છે. તેનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું છે.

Share Article

Other Articles

Previous

પાકિસ્તાનમાં કેવી બની હચમચાવતી ઘટના ? આખો પરિવાર કેવી રીતે મૃત્યુ પામ્યો ? જુઓ

Next

‘આવતી કળાય માડી આવતી કળાય…’ PM મોદીએ નવરાત્રીના પાવન પર્વે માતાજીને સમર્પિત ગરબો લખ્યો, જુઓ વિડીયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સ્કૂલના પ્રવાસમાં હવે બે પોલીસકર્મી પણ સાથે આવશે : ગુજરાત સરકારે બદલ્યા નિયમ, પોલીસ મથકે ફરજિયાત જાણ કરવા આદેશ
ગુજરાત
10 મહિના પહેલા
રાહુલ ગાંધીએ છોડેલી કેરળની વાયનાડ બેઠક ઉપર ૧૩ નવેમ્બરે પેટાચૂંટણી થશે : ૨૩મીએ પરિણામ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પાકિસ્તાની સેનાની માનવહીનતા, અફઘાનિસ્તાનના રહેણાક વિસ્તારોમાં હવાઈ હુમલા કરતા 9 બાળકો સહિત 15 ના મોત, અનેક લોકો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
રાજકોટ જેલની દીવાલમાં સામાજિક સંદેશના રંગ પુરાયા: ડિજિટલ અરેસ્ટ, મહિલાઓ પરના અત્યાચારના વિષય સાથે ચિત્રો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર