Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

31 વર્ષ જૂના કેસમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ધરપકડ: તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જાણો શું છે સમગ્ર મામલો

Sat, February 7 2026

બિહારના પટણાના પૂર્ણિયાના સાંસદ રાજેશ રંજન કે જેઓ પપ્પુ યાદવથી વધુ ઓળખાય છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ દરમિયાન તેમને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોનો કહેવા મુજબ માથામાં ઈજા અને હૃદયરોગનો હુમલો આવ્યો છે. દરમિયાન, સાંસદ પપ્પુ યાદવે નીતિશ કુમાર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે તેમની હત્યા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ઈન્સ્પેકટર સિવિલ ડ્રેસમાં આવ્યા હતા.ક્યાં કેસ માટે ધરપકડ કરવામાં આવી તેની જાણ કરવામાં આવી ન હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન પટણા પોલીસ પપ્પુ યાદવને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કોર્ટના આદેશ પછી તેમને જેલમાં મોકલવામાં આવશે.

આ ઘટના બાદ પપ્પુ યાદવના સમર્થકો ગુસ્સે છે. તેમના સમર્થકો પટણા, પૂર્ણિયા અને આરા સહિત અનેક સ્થળોએ હોબાળો મચાવી રહ્યા છે. આરામાં, પપ્પુ યાદવના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા. સમર્થકોનો આરોપ છે કે સાંસદ ઘણા દિવસોથી નીટ વિદ્યાર્થી કેસમાં સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. સરકાર આનાથી ડરી ગઈ છે, અને તેથી, તેમનો અવાજ દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અન્યાય છે.

આ પણ વાંચો :એપસ્ટીન ફાઇલ્સ : અનિલ અંબાણીની ચેટ સામે આવતા ખળભળાટ: કથિત મેસેજમાં સોનેરી વાળ ધરાવતી સ્વીડિશ મહિલાનો ઉલ્લેખ

પટના એસપી ભાનું પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે સાંસદ જીના કેસમાં ટ્રાયલ માટે કોર્ટમાં નિર્ધારિત તારીખે હાજર થયા ન હતા. તેથી, તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. પપ્પુ યાદવ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. બિહારી લાલ નામના એક વ્યક્તિએ પપ્પુ યાદવ અને તેના સાથીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમના પર છેતરપિંડીથી ઘર મેળવવાનો આરોપ હતો. તેઓ પહેલા ભાડૂઆત તરીકે ઘરમાં પ્રવેશ્યા અને પછી તેનો કબજો લીધો. આ કેસ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો, પરંતુ પપ્પુ યાદવે હાજર રહેતા ન હોવાથી કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું.

Share Article

Other Articles

Previous

અમેરિકાએ ભારતને આપ્યો ટેકો: PoK અને અકસાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવ્યા, પાક-ચીનની ઊંઘ ઊડી

Next

એપસ્ટીન ફાઇલ્સ : અનિલ અંબાણીની ચેટ સામે આવતા ખળભળાટ: કથિત મેસેજમાં સોનેરી વાળ ધરાવતી સ્વીડિશ મહિલાનો ઉલ્લેખ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન કરાયું તે રસ્તે 1 કરોડથી વધુના ખર્ચે બનશે સ્લેબ કલ્વર્ટ: આવતી કાલથી રોડ બનાવવાનું શરૂ
15 મિનિટutes પહેલા
કેના, થુજા, લોસોનીઆ, ડ્યુરાન્ટા: રાજકોટનું લાયન સફારી પાર્ક 166 ફુલોથી મઘમઘશે, કામગીરી 95% પૂર્ણ થયાનો દાવો
25 મિનિટutes પહેલા
લો બોલો! સરકારી જમીન પર બની ગયો પાર્ટીપ્લોટ: રાજકોટના મવડી વિસ્તારમાં જમીન પચાવી પાડનાર સંચાલક વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ
42 મિનિટutes પહેલા
રાજકોટના રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીનો સવા કિ.મીનો રસ્તો ફોર લેન બનાવવાનું શરૂ: રામાપીર ચોકડીથી રૈયા ગામ સુધીનો રસ્તો પાક્કો કરી દેવાયો
55 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3025 Posts

Related Posts

રાજકોટના જંગલેશ્વરમાં એક સાથે અનેક મકાન પર ફરી વળશે બૂલડોઝર : 80 કરોડની જમીન ઉપર 30 વર્ષથી ખડકાઈ ગયેલા રહેણાક-કોમર્શિયલ બાંધકામ કરાશે દૂર
ગુજરાત
3 મહિના પહેલા
જિતનરામ માંઝીએ કોના વિશે શું કોમેન્ટ કરી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં અને બળતરા પાકિસ્તાની મીડિયામાં
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમદાવાદ અને વડોદરામાં આવકવેરાના દરોડા
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર