Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રાહુલ ગાંધી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રહાર…જુઓ શું કહ્યું

Fri, May 3 2024

વાયનાડના પરાજયનાં ડરથી બીજી બેઠક શોધી : બીજાને કહેતા ફરે છે કે ડરો નહી અને પોતે જ ડરીને બીજી બેઠક શોધી

રાહુલ ગાંધીએ રાયબરેલીની બેઠક ઉપર ચૂંટણી લડવાનું નક્કી કર્યા બાદ ભાજપ દ્વારા જુદા જુદા આક્ષેપો થઇ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં એક રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “મેં પહેલેથી જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી શેહજાદા પોતાના માટે બીજી બેઠક શોધી રહ્યા છે. હવે તેમને અમેઠીથી ભાગીને રાયબરેલી બેઠક પસંદ કરવી પડી છે. આ લોકો પાસે જાય છે અને બધાને કહે છે – ડરશો નહીં! હું પણ તેમને એ જ કહીશ – ડરશો નહીં! ભાગશો નહિ!

નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, “કોંગ્રેસ પહેલા કરતા આ વખતે ઓછી બેઠકો પર આવી જશે.” હવે દેશ પણ સમજી રહ્યો છે કે આ લોકો ચૂંટણી જીતવા માટે નથી લડી રહ્યા, તેઓ માત્ર ચૂંટણી મેદાનનો ઉપયોગ દેશના ભાગલા પાડવા માટે કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુરમાં એક જાહેર સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું, “બંગાળમાં ટીએમસી સરકારે હિંદુઓને બીજા વર્ગના નાગરિક બનાવી દીધા છે. આ કેવા લોકો છે કે જય શ્રી રામના નારાથી પણ ગુસ્સે થઈ જાય છે.” હું ટીએમસી સરકારને પૂછવા માંગુ છું કે અમારી દલિત બહેનો વિરુદ્ધ અત્યાચાર કરવામાં આવ્યો હતો. પરંતુ ટીએમસી ગુનેગારને બચાવતી રહી કારણ કે તે ગુનેગારનું નામ શાહજહા હતું.

તેમણે કહ્યું, “કદાચ વિશ્વનો કોઈ વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે કે ભગવાનના રૂપમાં લોકો આટલા બધા આશીર્વાદ વરસાવે અને સતત વરસાવે છે. તમે એ પણ જાણો છો કે જો પીએમ પદની ઈચ્છા હોય તો એક વખત કોઈ વ્યક્તિ પીએમ તરીકે શપથ લે છે. તો તે પોતાના જીવનમાં ઘણી ઉંચાઈઓ હાંસલ કરે છે અને તેનું નામ ઈતિહાસમાં નોંધાઈ જાય છે.

Share Article

Other Articles

Previous

પ્રતિક ગાંધી સાથે વેબ સિરીઝ ‘ગાંધી’માં જોવા મળશે હેરી પોર્ટર સ્ટાર

Next

સપ્તાહનાં અંતિમ દિવસે શેરબજાર કડાકા સાથે બંધ : સેન્સેક્સ 732 પોઈન્ટ તૂટયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ALL THE BEST: આજથી ધો.10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓનું મીઠું મોઢું કરાવી સ્વાગત, 15.27 લાખ વિદ્યાર્થી આપશે પરીક્ષા
19 સેકન્ડ પહેલા
રાજકોટના વર્ધમાનનગરમાં મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે લાગી આગ: ગૂંગળામણથી માતા-પુત્રનું મોત, પરિવારમાં ઘેરો શોક
29 મિનિટutes પહેલા
મની લોન્ડરીંગ કેસમાં અનિલ અંબાણી દિલ્હીમાં ઈડીની કચેરીમાં હાજર થયા, પૂછપરછ
43 મિનિટutes પહેલા
લંડનમાં 16 વર્ષ જૂનું ભારતીયનું રેસ્ટોરન્ટ થયું બંધ: પાકિસ્તાની લોકો દ્વારા સતત સતામણી, પોલીસનો અસહકાર કારણભૂત
18 કલાક પહેલા
Categories

નેશનલ

2928 Posts

Related Posts

રાજકોટને રહેવાલાયક’ બનાવવા ખર્ચાશે ૩૧૧૨ કરોડ !!
રાજકોટ
1 વર્ષ પહેલા
બંગાળની ખાડીમાં લો પ્રેશર : કાલે વાવાઝોડુ ત્રાટકશે
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં સમોસા ખવડાવ્યા નહીં અને ચા બિસ્કીટ આપી દીધા હતા
Breaking
2 વર્ષ પહેલા
મનમોહન સિંહે ટીકાઓનો આપ્યો હતો સૌમ્ય જવાબ : હું નહોતો નબળો કે નહોતો મૌની બાબા ઇતિહાસ મારું યોગ્ય મૂલ્યાંકન કરશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર