Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વડાપ્રધાને રચ્યો ઇતિહાસ: નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ,વિશ્વના એક માત્ર નેતા, ટોચના નેતાઓને પાછળ છોડી દીધા

Thu, February 26 2026

વડાપ્રધાન નરેન્દ્ર્ મોદી એક વૈશ્વિક નેતા છે એ બધા જાણે છે…વિશ્વભરમાં વસતા ભારતીયો જ નહી પરંતુ અન્ય નાગરિકો પણ તેમનાથી પ્રભાવિત છે અને તે તેમની સોશિયલ મીડિયાની રીચ ઉપરથી ખબર પડે છે. આજના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર ૧૦૦ મીલીયન એટલે કે 10 કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરનારા પ્રથમ રાજકારણી બન્યા છે. છેલ્લા એક દાયકામાં, તેમનું એકાઉન્ટ વિશ્વના નેતાઓમાં સૌથી વધુ આકર્ષક બની ગયું છે.

સૌથી નોંધપાત્ર વાત એ છે કે વડા પ્રધાન મોદીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણા છે. ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર્સ સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર બીજા ક્રમે છે, ત્યારબાદ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 1.5.૫ કરોડ ફોલોઅર્સ સાથે ત્રીજા ક્રમે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા સિલ્વા 1.4 કરોડ ફોલોઅર્સ સાથે ચોથા ક્રમે છે અને તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન 1.16 કરોડ ફોલોઅર્સ સાથે તેમના પછી છે. છેલ્લે, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મેલેઈના 6.4 મિલિયન ફોલોઅર્સ છે. ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઈમ્યુનલ મેક્રો 6.1 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.

View this post on Instagram

A post shared by BJP – Bharatiya Janata Party (@bjp4india)

ડિસેમ્બર 2025 સુધીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પસંદગીના વિશ્વ નેતાઓમાં સૌથી વધુ લોકપ્રિયતા રેટિંગ ધરાવતા હતા.

આ પણ વાંચો:ઓપરેશન મૂલ હંટ: રાજકોટ-ગોંડલ ગેંગનું સાયબર ફ્રોડ 1500 કરોડે પહોંચ્યું: તેલંગણા કનેક્શનનો ઘટસ્ફોટ, સુત્રધાર શખસ સહિત વધુ 3ની ધરપકડ

ભારતીય નેતાઓમાં કોણ વધુ ફોલોઅર્સ ધરાવે છે

ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના 10 કરોડ ફોલોઅર્સ તેમની વૈશ્વિક પહોંચ અને વિશ્વભરના યુવાનોમાં લોકપ્રિયતા દર્શાવે છે. ભારતમાં પણ, વડા પ્રધાન અને અન્ય રાજકારણીઓ વચ્ચે ફોલોઅર્સની સંખ્યામાં મોટો તફાવત છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 1.61 કરોડ ફોલોઅર્સ સાથે બીજા સ્થાને છે, જે વડા પ્રધાન મોદીથી ઘણા પાછળ છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આશરે 1.26 કરોડ ફોલોઅર્સ સાથે ત્રીજા સ્થાને છે.

Share Article

Other Articles

Previous

જો ઈરાન પર હુમલો કર્યો તો રેર મેટલની નિકાસ અટકાવી દેશુ: ચીનની અમેરિકાને મોટી ધમકી, ડિફેન્સ ઇન્ડસ્ટ્રીના ચક્કાજામ થઈ જશે

Next

ઓપરેશન મૂલ હંટ: રાજકોટ-ગોંડલ ગેંગનું સાયબર ફ્રોડ 1500 કરોડે પહોંચ્યું: તેલંગણા કનેક્શનનો ઘટસ્ફોટ, સુત્રધાર શખસ સહિત વધુ 3ની ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
T-20 વર્લ્ડકપનો સેમિ ફાઈનલ-ફાઈનલ ક્યાં રમાશે તે નક્કી નથી, તે પહેલાં ટિકિટનું વેચાણ શરૂ! ક્રિકેટરસિકો પણ મુંઝાયા
10 મિનિટutes પહેલા
ધો.10નું ગુજરાતીનું પેપર પૂર્ણ: ટેક્સ્ટબુક આધારિત પ્રશ્ન પૂછાતા  વિદ્યાર્થીઓમાં ખુશી, 5 માર્કસનું વ્યાકરણ અઘરું
26 મિનિટutes પહેલા
NCERTના પુસ્તક ઉપર પ્રતિબંધ: સુપ્રીમ કોર્ટે અપનાવ્યું અત્યંત આક્રમક વલણ, કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવી કહ્યું-જવાબદારી નક્કી કરો
44 મિનિટutes પહેલા
હવે વડાપ્રધાન સમક્ષ મંત્રીઓ આપશે કામનો હિસાબ: 2 માર્ચ સુધી અહેવાલ આપવો ફરજિયાત, આગામી કેબિનેટ બેઠકમાં પરીક્ષા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2934 Posts

Related Posts

રાજકોટમાં ડીઝલથી દોડતી સિટી બસનું આ છેલ્લું વર્ષ !
રાજકોટ
2 વર્ષ પહેલા
વિધાનસભાના ચોમાસુ સત્રનો રાષ્ટ્રપતિના સંબોધન સાથે પ્રારંભ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મુંબઈના ધારાવીમાં મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડવા મુદ્દે બબાલ : હજારોની સંખ્યામાં મુસ્લિમો ભેગા થયા; વાહનોમાં તોડફોડ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેન્દ્ર સરકારે ઈન્ડિયા શબ્દ હટાવી દીધો
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર