Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પૂજા ખેડકરની આઇએએસ નોકરી સમાપ્ત

Wed, July 31 2024

યુપીએસસીએ નકલી દસ્તાવેજો બારામાં સખત ફેસલો કર્યો

વિવાદાસ્પદ ટ્રેઇની આઇએએસ અધિકારી પૂજા ખેડકરને મોટો ઝટકો લાગ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. આયોગે પૂજા ખેડકરનું આઇએએસ પદ છીનવી લીધું છે અને તેના પર ભવિષ્યની તમામ પરીક્ષાઓ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આયોગે ખુદ આ માહિતી આપી હતી.
આયોગે જણાવ્યું કે, સિવિલ સર્વિસ પરીક્ષા-2022 (CSE-2022) માટે કામચલાઉ ભલામણ કરાયેલ ઉમેદવાર પૂજા મનોરમા દિલીપ ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરી દેવામાં આવી છે. આ સાથે જ તેના પર ભવિષ્યની તમામ પરીક્ષાઓ આપવા પર કાયમી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

યુપીએસસીએ આ અંગેનો સંકેત અગાઉથી જ આપી દીધો હતો. યુપીએસસીનું કહેવું હતું કે, જો પૂજા ખેડકર પર લગાવવામાં આવેલા આરોપો સાચા સાબિત થશે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. પૂજા ખેડકરને આ અંગે કારણ જણાવો નોટિસ ફટકારી હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે, કેમ પૂજા ખેડકરની સિવિલ સર્વિસ પરીક્ષા-2022ની ઉમેદવારીને રદ કરવામાં ન આવે?

યુપીએસસીએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે, પૂજા ખેડકરે તેનું નામ, તેના માતા-પિતાના નામ, તેનો ફોટો, સહી, ઈમેલ આઇડી, મોબાઇલ નંબર અને સરનામું બદલીને નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ખેડકરે ફ્રોડ કરીને પરીક્ષા આપી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે ખેડકર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના વડા બનાવાયા : સરકારે વેઈટીંગમાં રહેલા 8 IPSને આપ્યું પોસ્ટીંગ

Next

લે બોલ.. .. યુપી વિધાનસભા કેમ્પસમાં પાણી ઘૂસી ગયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
અમારા વિઝનને જોઈને જનતાએ અમને મત આપ્યા…બિહારમાં NDAની જીત બાદ PM મોદીએ ટ્વિટ કરીને જનતાનો આભાર માન્યો
1 કલાક પહેલા
બેડરૂમમાં સૂતેલા પ્રૌઢને જગાડી 22 ફડાકા ઝીંક્યા, કાનનો પડદો ફાટ્યો! રાજકોટના યુનિવર્સિટી રોડ પરની ઘટના
2 કલાક પહેલા
પ્રશાંત કિશોરને ચૂંટણી જંગમાં ઝંપલાવવાનું ભારે પડ્યું: જન સૂરાજ પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું,જાણો અન્ય પક્ષોની સ્થિતિ
2 કલાક પહેલા
NDA માટે ‘રવીન્દ્ર જાડેજા’ સાબિત થયા ચિરાગ પાસવાન : બિહાર ચૂંટણીમાં ફિનિશરની ભૂમિકા ભજવી!
2 કલાક પહેલા
Categories

નેશનલ

2651 Posts

Related Posts

બામણબોરમાં શરતભંગ મામલે 6 કરોડની જમીન ખાલસા કરવા આદેશ
રાજકોટ
8 મહિના પહેલા
ભોપાલમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ : પથ્થરમારો અને તલવારોથી હુમલા, 6 લોકો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
ગુજરાત
5 મહિના પહેલા
Bhaagi 4ની રીલીઝ ડેટ જાહેર : ટાઈગર શ્રોફે પોસ્ટ શેર કરીને બતાવ્યો ખૂન-ખરાબા વાળો ડેન્જર લુક
Entertainment
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર