Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આજથી બે દિવસ રાજકોટમાં ગુનેગારો ઉપર પોલીસની ધોંસ : ડીસીપી (ક્રાઈમ) દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ કરવા આદેશ

Sat, November 15 2025

રાજકોટમાં દિવાળી દરમિયાન કાયદો-વ્યવસ્થાનું કોઈ જ અસ્તિત્વ ન હોય કે ગુનેગારોને પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તે પ્રકારે એક બાદ એક બનાવ બની ગયા હતા. ગુનેગારોમાં ખાખીનો ડર ખતમ ન જાય તે માટે પોલીસ દ્વારા એક બાદ એક ડ્રાઈવ કરી `તાકાત’નું પ્રદર્શન કર્યું હતું જેમાં 11 વાગ્યા બાદ ખુલ્લી રહેતી ચા-પાનની કેબિનો બંધ કરાવવા તેમજ કારણ વગર `ઉજાગરા’ કરનારા તત્ત્વોને દોડાવવા સહિતની કાર્યવાહી સામેલ હતી. આ ઉપરાંત ગેંગવોરને અંજામ આપનારા ટપોરીઓને પણ આગવી ઢબે પાઠ ભણાવ્યો હતો ત્યારે આ જ પ્રમાણે પોલીસની `ધાક’ યથાવત રહે તે માટે દરેક પોલીસ મથક તેમજ બ્રાન્ચને `એક્ટિવ મોડ’માં મુકી દઈ બે દિવસ સુધી સ્પેશ્યલ ડ્રાઈવ કરવા આદેશ છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :રાજકોટના મવડીમાં 108 કરોડની જમીન પર ખડકાયેલા દબાણ હટાવાયા : TP શાખા દ્વારા 18 ઝૂપડા, 6 મકાનનો કડૂસલો

ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા દ્વારા દરેક પોલીસ મથક ઉપરાંત ડીસીબી, એસઓજી, એલસીબીની બન્ને ઝોનની ટીમને સંબોધીને આદેશ અપાયો છે કે તા.15 અને 16 એમ બે દિવસ સુધી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોય આ ડ્રાઈવ અલગ-અલગ ટીમ બનાવી કરવી પડશે. ડ્રાઈવ દરમિયાન છરી સહિતના હથિયાર સાથે રાખનારા લોકો તેમજ મોટર વ્હીકલ એક્ટ મતલબ કે નંબર પ્લેટ ન હોય, કારમાં કાળા કાચ હોય તેમની સામે ગુનો દાખલ કરવા ઉપરાંત દારૂ સહિતના નશીલા પદાર્થનું સેવન કરી બહાર નીકળનારા લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ કરવાના રહેશે. આ કામગીરી અસરકારક રહે તે જોવા પણ ભારપૂર્વક જણાવાયું હતું.

વળી, કયા પોલીસ મથક, બ્રાન્ચે કેટલા કેસ કર્યા તેની યાદી તૈયાર કરી સોમવારે 11 વાગ્યા સુધીમાં ડીસીબી પોલીસ મથકને મોકલી આપવાની અને ડીસીબી પોલીસ મથક દ્વારા માહિતી સંકલિત કરી ડીસીપીને રવાના કરવાની રહેશે. આ દરમિયાન અન્ય કોઈ ડ્રાઈવનું આયોજન કરવાનું થશય તો પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી મેળવવાનું પણ જણાવાયું હતું.

Share Article

Other Articles

Previous

બે પુત્રીની હત્યા બાદ માતાના આપઘાતમાં પુત્રની મહેચ્છા જ કારણભૂત કે બીજું કાંઈ? કારણ જાણવા રાજકોટ પોલીસ ઉંધામાથે

Next

રાજકોટના મવડીમાં 108 કરોડની જમીન પર ખડકાયેલા દબાણ હટાવાયા : TP શાખા દ્વારા 18 ઝૂપડા, 6 મકાનનો કડૂસલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
9 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

તાલાલાના ભોજદે ગામે ધ ગીર વ્યુ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતાં ૮ પકડાયા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ચુંટણી કમિશનરોની નિયુક્તિમાં સીજેઆઈને સ્થાન નહીં
નેશનલ
3 વર્ષ પહેલા
રાજકોટના સનફ્લાવર બ્રોકિંગમાં SEBI ના દરોડા….
રાજકોટ
2 વર્ષ પહેલા
બિહારના પૂર્ણિયામા જનતા દળ યુના અગ્રણીના મોટાભાઈ, પત્ની અને પુત્રીના મૃતદેહ ઘરમાંથી મળ્યા, પપ્પુ યાદવે કરી તપાસની માગ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર