Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડાપ્રધાન મોદી ચાર દિવસના વિદેશ પ્રવાસે: જોર્ડનથી ઓમાન સુધી કૂટનીતિનો મિશન

Mon, December 15 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા અને ઓમાનની ચાર દિવસની મહત્વપૂર્ણ વિદેશ યાત્રા પર નીકળ્યા છે.

જોર્ડન સાથે ભારતના રાજકીય સંબંધોની 75મી જયંતિ નિમિત્તે થતી આ મુલાકાત ખાસ મહત્વ ધરાવે છે. આ ભારતના કોઈ પણ વડાપ્રધાનની જોર્ડનની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે.

કિંગ અબ્દુલ્લા સેકન્ડના આમંત્રણ પર થતી આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થવાની શક્યતા છે.

મોદી પોતાના પ્રવાસ દરમિયાન મધ્યપૂર્વની હાલની પરિસ્થિતિ, ખાસ કરીને ઈઝરાયલ-હમાસ સંઘર્ષ, હિઝબુલ્લા, સીરીયા અને ઈઝરાયલ-ઈરાન તણાવ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.

 15-16 ડિસેમ્બર જોર્ડન, 16-17 ઇથિયોપિયા અને 17-18 ડિસેમ્બર ઓમાનની મુલાકાત દરમિયાન ત્રણેય દેશોના વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાશે.

આ પ્રવાસ ભારતની વૈશ્વિક કૂટનીતિને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.

Share Article

Other Articles

Previous

35 વર્ષ પછી ઘર બન્યા ગેરકાયદેસર! અમદાવાદમાં 25 પરિવારો પર તંત્રનું સંકટ

Next

બદનક્ષીભર્યું લખાણ લખનાર પત્રકારો ઉપર 100 કરોડની માનહાનીનો દાવો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
9 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
10 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
10 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
10 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

RMCના સ્પોર્ટસ સંકુલમાં હવે ફરજિયાત 6 નહીં, 3 માસનું સભ્યપદ પણ મળશે : આટલી ફી ચૂકવીને કોચિંગ પણ મેળવી શકાશે
ગુજરાત
5 મહિના પહેલા
સ્વીગીના ઓનલાઈન દવાઓના વેચાણનો ગુજરાતના કેમિસ્ટોએ કર્યો વિરોધ: આરોગ્યમંત્રીને મળશે
રાજકોટ
1 વર્ષ પહેલા
ટીમ ઈન્ડિયા વતી ક્યારેય ન રમેલા મિથુન મન્હાસ બન્યા BCCIના નવા ‘બોસ’ : સૌરાષ્ટ્રના જયદેવ શાહની એપેક્સ કાઉન્સીલના સભ્ય તરીકે પસંદગી
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ ૧.૮૦ લાખ લેતાં પકડાયા
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર