Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી…જુઓ કેટલા રેટિંગ ઉપર છે

Thu, February 22 2024

આંતરરાષ્ટ્રીય એજન્સી મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી 77 ટકા પોઈન્ટ સાથે આ રેટિંગમાં ટોપ પર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા જાહેર થયા છે. આશ્ચર્યની વાત એ છે કે, જે યાદી જાહેર થઇ છે તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ ટોપ-5માં પણ નથી.

આંતરરાષ્ટ્રીય એજન્સી મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી 77 ટકા પોઈન્ટ સાથે આ રેટિંગમાં ટોપ પર છે. તેનો અર્થ એ છે કે તે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રુ મેન્યુઅલનું નામ નરેન્દ્ર મોદી પછી વિશ્વના બીજા સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં છે. તેના 64 ટકા પોઈન્ટ છે. આ રેન્કિંગમાં સ્વિટ્ઝર્લેન્ડના લીડર એલેન બાર્સેટ ત્રીજા સ્થાને છે. એલન સ્વિસ ફેડરલ કાઉન્સિલના સભ્ય રહી ચૂક્યા છે. એલેન બાર્સેટને 57 ટકા પોઈન્ટ્સ મળ્યા છે.

પોલેન્ડના ડોનાલ્ડ ટસ્ક આ રેન્કિંગમાં ચોથા સ્થાને છે. તેને 50 ટકા પોઈન્ટ્સ મળ્યા છે. તેણે ટોપ-4માં સ્થાન મેળવીને ઘણા લોકોને ચોંકાવી દીધા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં પાંચમા સ્થાને છે. તેને 47 ટકા પોઈન્ટ્સ મળ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે પણ ઘણા મોટા નામોને પાછળ છોડીને આ રેન્કિંગમાં છઠ્ઠું સ્થાન હાંસલ કર્યું છે. તેમને 45 ટકા વોટ મળ્યા હતા.

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની જે પોતાની સ્ટાઈલ અને દેખાવ માટે જાણીતા છે તે આ રેન્કિંગમાં સાતમા સ્થાને છે. તેને 44 ટકા પોઈન્ટ્સ મળ્યા છે. વિશ્વના પ્રખ્યાત નેતાઓની યાદીમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આઠમા નંબરે છે. આ રેટિંગમાં તેને 38 ટકા પોઈન્ટ્સ મળ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન આ યાદીમાં નવમા નંબરે છે. તે 37 ટકા પોઈન્ટ સાથે આ નંબર પર છે. તેનું નામ ઘણું પાછળ જાય છે.

Share Article

Other Articles

Previous

મણીપુર હાઇકોર્ટે કયો આદેશ ફેરવી નાખ્યો ? વાંચો

Next

ઇવીએમના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહની પોલીસે કરી અટકાયત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
2 કલાક પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
2 કલાક પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
2 કલાક પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

‘અબ બાદશાહ કે સાથ બેગમ ભી નાચેગી’ના સ્ટેટસે હત્યા કરાવી !
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ઇઝરાયલ દ્વારા બે દિવસમાં ગાઝામાં કરેલા હુમલામાં કેટલાના મોત ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રાજકોટ શહેરમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા પ્રથમ વેપારી સામે ગુનો નોંધાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
કોરોનાની વેક્સિનથી હાર્ટ એટેકનું જોખમ નથી : અભ્યાસમાં થયો ખુલાસો
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર