Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવ

Tue, May 7 2024

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલમાં સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. આ દરમિયાન દેશમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે ઇંધણની નવી કિંમતો જાહેર કરે છે. ગુજરાત, ગોવા, ઝારખંડ, કેરળ, એમપી અને મણિપુર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, બિહાર અને જમ્મૂ-કાશ્મીરમાં ઇંધણની કિંમતો ઘટી છે. આવો તમને જણાવી દઇએ કે દેશના મહાનગરો સહિત મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલ શું ભાવે વેચાઇ રહ્યું છે.

4 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • નવી દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
  • મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
    -કોલકત્તામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
    -ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.85 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.43 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.

મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ

નોઈડાઃ પેટ્રોલ રૂ. 94.81 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 87.94 પ્રતિ લીટર
ગુરુગ્રામઃ પેટ્રોલ 95.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.03 રૂપિયા પ્રતિ લીટર
ચંડીગઢઃ પેટ્રોલ રૂ. 94.22 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 82.38 પ્રતિ લીટર
હૈદરાબાદઃ પેટ્રોલ રૂ. 107.39 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 95.63 પ્રતિ લીટર
જયપુરઃ પેટ્રોલ રૂ. 104.86 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 90.34 પ્રતિ લીટર
પટનાઃ પેટ્રોલ રૂ. 105.16 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 92.03 પ્રતિ લીટર
લખનઉઃ પેટ્રોલ રૂ. 94.63 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 87.74 પ્રતિ લીટર

આ રીતે નક્કી થાય છે ભાવ

ઇન્ડીયન ઓઇલ (Indian Oil), ભારત પેટ્રોલિયમ (Bharat Petroleum) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ (Hindustan Petroleum) દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરી નવા ભાવ જાહેર કરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલરનું કમીશન અને અન્ય વસ્તુઓને ઉમેર્યા બાદ ઓઇલના ભાવ બમણા વધી જાય છે.

તમારા શહેરના ભાવ આ રીતે ચેક કરો

પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલ પર RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત જ તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ આવી જશે. દરેક શહેરના અલગ અલગ કોડ છે. જે તમને IOCની વેબસાઈટ પર મળી જશે.

તેવી જ રીતે, HPCL ગ્રાહકો HPPRICE ડીલર કોડને 92222 01122 પર SMS કરી શકે છે. આ સિવાય તમે ઈન્ડિયન ઓઈલ એપ દ્વારા પણ લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

દરરોજ 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે ભાવ

દેશની સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના દર જાહેર કરવામાં આવે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે.

Share Article

Other Articles

Previous

મતદાન કાપલી ન હોય આ દસ્તાવેજમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને મત આપી શકો છો

Next

રાજકોટ : R.K યુનિવર્સિટીની હોસ્ટેલમાં અફઘાનીસ્તાનના છાત્રનો આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
8 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
9 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
9 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
9 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

મહાકુંભમાં નાસભાગ થયા બાદ યોગી સરકાર એક્શનમાં : VVIP પાસ રદ, સીમા પર નાકાબંધી, વન-વેનો અમલ કરાશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજે સંસદના શિયાળુ સત્રના અંતિમ દિવસે પણ આંબેડકરના મુદ્દા પર ભારે ધમાલ બાદ લોકસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત
Breaking
1 વર્ષ પહેલા
ઇઝરાયેલની થળસેના લેબેનોનમાં ઘુસી સરહદ નજીકના ગામડાઓમાં ભીષણ જંગ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ગાઝા પર ફરી ઈઝરાયલનો ભીષણ હવાઈ હુમલો : 25 લોકોના મોત, અનેક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર