Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગેજેટટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

iPhone 16 ખરીદવા માટે લોકોની ઘેલછા : Apple સ્ટોરની બહાર લોકો ઉમટ્યા, રેલ્વે ટિકિટ કાઉન્ટર જેવો માહોલ  

Fri, September 20 2024

iPhone માટે લોકોની ઘેલછા દિવસેને દિવસે વધતી જાય છે. લોકો iPhone16ની નવી સીરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે બાદ તેઓ વેંચાણની શરૂ થવાની પણ રાહ જોઈ રહ્યા હતા તેરે આજે ભારતમાં Apple iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ થઈ ગયું છે. દિલ્હી અને મુંબઈમાં એપલ સ્ટોર્સ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રાતથી લોકો કતારમાં ઉભા હતા. iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max વેચાઈ રહ્યા છે.

Apple iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઘણા સમયથી ફોન પર ચર્ચા થઈ રહી છે. પરંતુ હવે તેની લોકપ્રિયતા ભારતમાં પણ જોવા મળી રહી છે. દિલ્હી અને મુંબઈમાં એપલ સ્ટોર્સની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. મુંબઈમાં Apple BKC અને દિલ્હીમાં Apple Saket બહાર લોકોની ભારે ભીડ છે. લોકોના હાથમાં નવો આઈફોન હતો અને તેમના ચહેરા પરની ખુશી પણ કંઈક અલગ જ હતી. લોકો ફોન ખરીદવા માટે લાઈન લગાવી હતી. Apple માર્કેટમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Maxનું વેચાણ શરૂ થઈ ગયું છે.

મુંબઈ એપલ બીકેસી સ્ટોરની વાત કરીએ તો ગઈકાલ સાંજથી અહીં ઘણા લોકો ઉભા હતા. ભારે ભીડ જોવા મળી હતી. વાસ્તવમાં અહીં લોકો પોતાના વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા અને સાંજથી ઘણા લોકો પોતાની જગ્યા સુરક્ષિત કરવા માટે આવી ગયા હતા. સ્ટોર ખુલતાની સાથે જ લોકોનું ટોળું સ્ટોરમાં ઘુસી ગયું અને iPhone 16 ખરીદવા માટે સ્ટોરની અંદર ભારે ભીડ જોવા મળી.

ઘણા લોકો 21-21 કલાક સુધી કતારમાં ઉભા રહ્યા જેથી તેઓ iPhonesના નવા મોડલને તેમના ઘરે લઈ જવા અથવા સામાજિક વર્તુળમાં દેખાડવા માટે પ્રથમ વ્યક્તિ બની શકે. જેમણે સ્માર્ટફોનનું પ્રી-બુક કર્યું છે તેમને સેલમાં પ્રથમ તક મળે છે. લોકો iPhone 16 સિરીઝ ખરીદવા માટે એક દિવસ પહેલા એટલે કે 19મી સપ્ટેમ્બરથી લાઈનમાં રાહ જોઈ રહ્યા છે. તે બધા પહેલા પોતાની પસંદગીનો iPhone ખરીદવાની રાહ જોઈ રહ્યા છે.

રેલ્વે ટિકિટ કાઉન્ટર હોય તેવું વાતાવરણ

કતારમાં ઉભેલા આ લોકો તમને નાના શહેરનું રેલ્વે સ્ટેશન યાદ કરાવશે. આજે પણ લોકો રિઝર્વેશન કાઉન્ટર ખુલવાની રાહ જોઈને રાતભર સ્ટેશન પર સૂઈ શકે છે. બસ, લાઈનમાં ઉભેલા આ લોકો પોતાના નવા ફોન માટે હજારો રૂપિયા ખર્ચવા બેતાબ છે.

સહારનપુર, યુપીનો એક એપલ ચાહક આઈફોન 16 ખરીદવા દિલ્હી સ્ટોર પર આવ્યો હતો. પોતાની ખુશી વ્યક્ત કરતા શાકિરે કહ્યું કે તે શરૂઆતમાં ફોન ખરીદવા માટે મુંબઈ જતો હતો, પરંતુ જ્યારે તેને દિલ્હીમાં ફોન મળ્યો તો તેણે અહીંથી જ ખરીદી લીધો. શાકિર કહે છે કે તે પહેલા પણ iPhone 15 Pro Max નો ઉપયોગ કરી રહ્યો છે અને તે ચોક્કસપણે લેટેસ્ટ iPhone ખરીદે છે.

જાણો શું છે કિંમત ?

મળતી માહિતી મુજબ, iPhone 16 સિરીઝ (iphone 16) બજારમાં પાંચ રંગોમાં લૉન્ચ કરવામાં આવી છે. iPhone 16 સિરીઝ (iphone 16)ની કિંમત 79,900 રૂપિયા રાખવામાં આવી છે અને iPhone 16 Plus (iphone 16 Plus)ની કિંમત 89,900 રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય iPhone 16 Proની કિંમત 1,19,900 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ફોન 16 Max (256GB)ની શરૂઆતી કિંમત 1,44,900 રૂપિયા છે. જો આપણે ફીચર્સની વાત કરીએ તો iPhone 16માં 6.1 ઇંચની ડિસ્પ્લે હશે. જ્યારે iPhone 16 Plusમાં 6.7 ઇંચની ડિસ્પ્લે છે.

આમાંથી, iPhone સીરીઝમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્પ્લે સાઈઝ 6.3 ઈંચ અને 6.9 ઈંચની હશે. જોકે, ભારતમાં એસેમ્બલ iPhone 16 અને iPhone 16 Plusની કિંમતોમાં કોઈ તફાવત નથી.

Share Article

Other Articles

Previous

સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક : અમેરિકી ક્રિપ્ટોકરન્સી વિડીયો કરાયો અપલોડ

Next

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીની મુલાકાતે : દુઘાળા હેલિપેડ પર કરાયું સ્વાગત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
48 મિનિટutes પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
1 કલાક પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
1 કલાક પહેલા
રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

વડાપ્રધાન મોદી 8 મીએ રશિયા પહોંચશે; પુતિન સાથે વાટાઘાટ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ઇઝરાયેલે યુકેના બે મહિલા સાંસદોને એરપોર્ટ પરથી જ પરત વળાવી દીધા
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
સૌરાષ્ટ્રમાં માટે રાજકોટમાં એનડીઆરએફની ટિમ રિઝર્વ
રાજકોટ
9 મહિના પહેલા
મનમોહન સિંહે શા માટે પાકિસ્તાન જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ?? જાણો પાકિસ્તાનમાં તેમના નામની સ્કૂલ કેમ સ્થાપવામાં આવી હતી ??
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર