Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

પાકિસ્તાનનું વિચિત્ર ત્રાગુ: T-20 વર્લ્ડકપમાં ભારત સામે નહીં રમે! ભારતને રમ્યા વગર જ બે પોઈન્ટ મળી જશે

Mon, February 2 2026

7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડકપમાં અગાઉ બાંગ્લાદેશ હટી ગયા બાદ પાકિસ્તાને પણ `નાટક’ શરૂ કર્યા હતા. પાકિસ્તાન દ્વારા આ વર્લ્ડકપનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ડંફાસ વચ્ચે ટીમનું એલાન થઈ ગયા બાદ હવે તેણે વિચિત્ર ત્રાગુ રચતાં એવી જાહેરાત કરી છે કે તે ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે નહીં ! જ્યારે તે પોતાની અન્ય મેચ રમશે. આ પ્રકારના નિર્ણયથી વર્લ્ડકપના કાર્યક્રમ ઉપર કોઈ અસર નહીં પડે પરંતુ ભારતને રમ્યા વગર જ બે પોઈન્ટ મળી જશે તે નિશ્ચિત બની ગયું છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમ ઉપર મુકાબલો થવાનો હતો. જો કે આ મેચ રમવાનો પાકિસ્તાને ઈનકાર કર્યો છે. આ સિવાય તે અન્ય ટીમ વિરુદ્ધ શ્રીલંકામાં જ પોતાની વર્લ્ડકપની મેચ રમશે.

આ પણ વાંચો :જાદુઇ ઝડપઃ ગિરનારની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં માત્ર 32 મિનિટમાં 2200 પગથિયાં ચડી-ઉતરીને UPની તામસીએ છઠ્ઠી વખત વિજેતા બની

અત્રે સવાલ એ પણ મહત્ત્વનો છે કે ભારત સામે લીગ મેચ રમવાનો ઈનકાર કર્યો છે પરંતુ જો સેમિફાઈનલ સહિતના મુકાબલામાં ભારત સામે રમવાનું થશે ત્યારે પાકિસ્તાન ટીમ શું કરશે ? આજે સોમવારે પાકિસ્તાન ટીમ શ્રીલંકા રમવા માટે રવાના થશે.

Share Article

Other Articles

Previous

ટીમ ઈન્ડિયા બની ‘સિક્સર કિંગ’: ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચમાં ઝૂડ્યા 69 છગ્ગા,મોટો વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો

Next

જાદુઇ ઝડપઃ ગિરનારની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં માત્ર 32 મિનિટમાં 2200 પગથિયાં ચડી-ઉતરીને UPની તામસીએ છઠ્ઠી વખત વિજેતા બની

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શું સરકાર મૂકશે 14.2 કિલોના ગેસ સિલિન્ડરમાં કાપ? તમારા રસોડામાં આવી શકે છે 10 કિલોનું ગેસ સિલિન્ડર, જાણો શું છે તૈયારી
22 મિનિટutes પહેલા
કાશ્મીરથી ઈરાન માટે સહાય: કાશ્મીરમાં સહાય ભંડોળ એકત્ર કરાયું, બાળકોએ પિગી બેંક ખોલી, મહિલાઓએ ઘરેણા આપ્યા
47 મિનિટutes પહેલા
ભારતનો પ્લાન બી તૈયાર: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન, કહ્યું-“કટોકટી છે, પરંતુ ગભરાશો નહીં”
1 કલાક પહેલા
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર: વધુ 2 ભારતીય જહાજોએ હોર્મુઝ માર્ગ સફળતાપૂર્વક પાર કર્યો, ઇરાને ઓળખ કરીને પરમીશન આપી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3010 Posts

Related Posts

લોધીકામાં માખાવડમાં જીઆઇડીસી માટે મંજુર થયેલ 21 હેકટર જમીનમાં દબાણ
રાજકોટ
1 વર્ષ પહેલા
કોર્પોરેશને 13 દિવસમાં 76 રેંકડી અને 1936 બોર્ડ-બેનર જપ્ત કર્યા
રાજકોટ
1 વર્ષ પહેલા
જેટ એરવેઝના સ્થાપક ગોયલની ધરપકડ
નેશનલ
3 વર્ષ પહેલા
અમરેલી : જાફરાબાદમાં ચૂંટણી ફરજ દરમિયાન મહિલા કર્મચારી ઢળી પડતા નીપજ્યું મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર