Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

નેપાળમાં ભ્રષ્ટાચાર સામે આક્રોશ : ફરી રાજાશાહી લાવવાની માંગ સાથે અનેક લોકો રસ્તા પર ઉતર્યા

Sat, March 8 2025

દેશના પાડોશી રાજ્ય નેપાળમાં ફરી એકવાર ભારે અશાંતિ પેદા થઈ ગઈ છે. રાજતંત્રની માગ ફરીવાર ગતિશીલ બની છે. રાજતંત્ર એટલે કે રાજાશાહીનું સમર્થન કરતી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ કાઠમંડુમાં રેલી કાઢી હતી જેમાં નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે મોરી સંખ્યામાં લોકો જોડાયા હતા. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર સિંહે તાજેતરમાં દાવો કર્યો છે કે તેઓ ફરી એકવાર દેશ માટે સક્રિય ભૂમિકા ભજવવા માંગે છે. જો આપણે વડા પ્રધાન કેપી ઓલી અને નેપાળી કોંગ્રેસના વડા શેર બહાદુર દેઉબા વિશે વાત કરીએ તો, નેપાળ માટે ફરીથી રાજાશાહીમાં પાછા ફરવું શક્ય નથી.

સીપીએ માઓવાદી સેન્ટરના અધ્યક્ષ પુષ્પકમલ દહલ પ્રચંડે પણ કહ્યું કે, ‘જ્ઞાનેન્દ્ર સિંહે જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરવું જોઈએ. જો પૂર્વ રાજાને લાગે છે કે તેઓ ખૂબ પ્રખ્યાત છે તો તેઓ પોતાની પાર્ટી બનાવી શકે છે. જો જનતા તેમને તક આપે તો તેઓ ફરીથી દેશની સેવા કરી શકે છે.’

એવામાં અરપીપીના સમર્થકોનું કહેવું છે કે નેપાળની સરકારમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. આવી સ્થિતિમાં લોકશાહીને હટાવીને ફરી એકવાર રાજાશાહી લાદવી જોઈએ. નેપાળમાં 2008 સુધી રાજાશાહી હતી. રાજાશાહીના અંત પછી, કાઠમંડુના રોયલ પેલેસને મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું હતું.

ગુરુવારે જ્ઞાનેન્દ્ર સિંહે પોખરામાં પૂર્વ રાજા વીરેન્દ્ર સિંહની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં લોકોએ રાજાશાહીનું રાષ્ટ્રગીત પણ ગાયું. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રાજાશાહીની માગ કરનારાઓમાં મોટી સંખ્યામાં યુવાનો છે.

Share Article

Other Articles

Previous

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કેવું રહ્યું ? શું આવ્યો અહેવાલ ? વાંચો

Next

ઉઘાડું પડી ગયા બાદ ભારત હવેટેરિફ ઘટાડવા તૈયાર થઈ ગયું છે : ભારત જાહેરાત કરે એ પહેલા જ ટ્રમ્પનો ધડાકો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
3 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
3 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
4 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

માર્ગ અકસ્માતના પીડિતોને મળશે કેશલેસ સારવાર : દેશભરમાં લાગુ થઈ આ યોજના, આટલા રૂપિયાનો થશે ફાયદો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર SMCનો દરોડો: ૧૨૦૦ લીટર દેશી દારૂ પકડ્યો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
જનરલ બોર્ડ નહીં જનરલ ફારસ…! વરસાદમાં રાજકોટ જળમગ્ન ન થાય તે માટે શું કરી શકાય તેની ચર્ચામાં કોઈને રસ જ નહીં
ક્રાઇમ
10 મહિના પહેલા
નીલસિટી ક્લબમાં એન્ટ્રી બાબતે બે બળિયા જૂથ વચ્ચે માથકૂટ બાદ સમાધાન
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર