Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

દેવાને લીધે આપઘાતનો વિચાર કરતા લોકોની વ્હારે આવશે સંસ્થા: લોકોને દેવામાંથી મુકત કરવા માટે એક અનોખી ઝુંબેશ

Thu, December 25 2025

આપણે સમાચાર માધ્યમોમાં છાશવારે દેવાને લીધે કોઈ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી એવું વાંચવા મળે છે…આ ઉપરાંત હપ્તા ન ભરી શકતા અથવા પાક નાશ પામતા ખેડૂતો આપઘાત કરે છે તેવું પણ વાંચવા મળે છે. આવા લોનનાં બોજા હેઠળ દબાયેલા લોકોની વ્હારે ગુજરાતની કર્જા મુક્તિ અભિયાનની ટીમ આવી છે. વોઈસ ઓફ ડેની શુભેચ્છા મુલાકાતે આવેલા આ અભિયાનના પ્રદેશ પ્રભારી રાજેશ્વર બ્રહ્મભટ્ટ, નારણભાઈ મકવાણા વગેરેએ દેવા હેઠળ દબાયેલા લોકોની મનોસ્થિતિ વર્ણવી હતી અને તેમને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં આવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :જામનગરના નિવૃત્ત PI પર ટ્રેનમાં હુમલો કરી લૂંટ ચલાવનાર ઝડપાયો:પંજાબ ભાગે તે પહેલા પોલીસે લીંબડીથી દબોચી લીધો 

રાજેશ્વર બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, કર્જા મુક્તિ અભિયાન હેઠળ રાજકોટમાં આગામી ફેબ્રુઆરી માસમાં એક સંમેલન યોજવામાં આવશે અને તેના માધ્યમથી જનજાગૃતિ આવે તેવા પ્રયાસ કરવામાં આવશે. આ સંમેલનમાં લોકોને રીઝર્વ બેન્કની ગાઈડલાઈનથી પણ વાકેફ કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, ઘણી વખત લોન આપનાર બેંકો રીકવરી એજન્ટના માધ્યમથી લોકોનું જીવન હરામ કરી નાખે છે. આવા રીકવરી એજન્ટો અપશબ્દો બોલે છે અને ધમકી પણ આપે છે. આવા એજન્ટોની ધમકીથી ગભરાઈને ઘણા લોકો આત્મહત્યા કરવા સુધીના પગલાં લેતા હોય છે. આવા લોકોને આત્મહત્યા કરતા બચાવવા એ અમારા સંગઠનનો મુખ્ય હેતુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

ગુજરાત વિધાનસભાનાં નાયબ અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડનું પદ ઉપરથી રાજીનામુ : કારણ અકળ

Next

જામનગરના નિવૃત્ત PI પર ટ્રેનમાં હુમલો કરી લૂંટ ચલાવનાર ઝડપાયો:પંજાબ ભાગે તે પહેલા પોલીસે લીંબડીથી દબોચી લીધો 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજસ્થાનની ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ: 8 કામદારો જીવતા ભૂંજાયા, રેસ્ક્યૂ ટીમને માત્ર હાડપિંજર મળ્યા
40 મિનિટutes પહેલા
ગુજરાત બનશે ખાલિસ્તાન…અમદાવાદ અને વડોદરાની 25થી વધુ સ્કૂલોને બોમ્બની ધમકી મળતા ખળભળાટ, તંત્રમાં દોડધામ
2 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે વાતાવરણ ગરમાયું! હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ પર ભડક્યો, કેપ્ટન સૂર્યાએ પણ ઠપકો આપ્યો, જુઓ VIDEO
2 કલાક પહેલા
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2896 Posts

Related Posts

T-20 વર્લ્ડકપ: વધુ એક ઉલટફેર,ઓસ્ટ્રેલિયા ફેંકાયું બહાર,બાંગ્લાદેશને 9 રને હરાવી અફઘાનિસ્તાન સેમી ફાઈનલમાં પહોચ્યું
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આત્મા શાશ્વત: અજર અમર છે, બાકી બધાં સંયોગનાં લક્ષણો છે
ધાર્મિક
1 વર્ષ પહેલા
રાજકોટના રીઢા તસ્કરે જૂનાગઢ-અમદાવાદ-સુરતમાં હાથ સાફ કર્યો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
અમેરીકન પ્રમુખનો પગાર કેટલો ?? જાણો વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિને દર વર્ષે કેટલા પૈસા મળે છે
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર