Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓપરેશન અખલના નવમાં દિવસે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં વધુ એક આતંકી ઠાર, 2 જવાન થયા શહિદ : સર્ચ ઓપરેશન યથાવત

Sat, August 9 2025

જમ્મુ અને કાશ્મીરના કુલગામના અખાલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરનો આજે નવમો દિવસ છે. આખી રાત આ વિસ્તાર જોરદાર વિસ્ફોટો અને ગોળીબારથી ગુંજી ઉઠ્યો. આ દરમિયાન ગઈકાલે રાત્રે થયેલા ગોળીબારમાં બે સેનાના જવાનો શહીદ થયા હતા, જ્યારે બે અન્ય સૈનિકો ઘાયલ થયા હતા આ ઓપરેશનમાં વધુ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં 10 સૈનિકો ઘાયલ

અત્યાર સુધી એન્કાઉન્ટરમાં એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કુલ બે સૈનિકો શહીદ થયા છે અને દસ સૈનિકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાઢ જંગલો અને કુદરતી ગુફા જેવા છુપાયેલા સ્થળોનો લાભ લઈને ઓછામાં ઓછા ત્રણ કે તેથી વધુ આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે. આ એન્કાઉન્ટર છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી લાંબો ચાલતો આતંકવાદ વિરોધી ઓપરેશન બની ગયો છે.

Update: OP AKHAL, Kulgam

Chinar Corps honours the supreme sacrifice of the Bravehearts, L/Nk Pritpal Singh and Sep Harminder Singh, in line of duty for the Nation. Their courage and dedication will forever inspire us. #IndianArmy expresses deepest condolences and stand in… pic.twitter.com/La4i49Ov2h

— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) August 9, 2025

સુરક્ષા દળોએ 1 ઓગસ્ટના રોજ ઓપરેશન શરૂ કર્યું હતું

ભારતીય સુરક્ષા દળોએ 1 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓની શોધમાં ‘ઓપરેશન અખાલ’ શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે અહીં 2 થી 3 આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.

ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ અનુસાર, દક્ષિણ કાશ્મીરના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતીના આધારે સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

#WATCH | Jammu & Kashmir: Operation continues in Kulgam district for the ninth consecutive day today.

One terrorist has been neutralised so far.

(Visuals deferred by unspecified time; no live operational details disclosed) pic.twitter.com/9ljn4Wv6nX

— ANI (@ANI) August 9, 2025

કુલગામમાં આતંકવાદીઓ સામે ‘અખાલ ઓપરેશન’

સુરક્ષા દળોએ અખાલ જંગલ વિસ્તારને સતત ઘેરી લીધો છે જેથી ત્યાં છુપાયેલા આતંકવાદીઓને મારી શકાય. અધિકારીઓએ જણાવ્યું હતું કે વરિષ્ઠ પોલીસ અને સેનાના અધિકારીઓ 24 કલાક ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.

શુક્રવારે પણ, ડીજીપી નલિન પ્રભાતે પરિસ્થિતિનો ખ્યાલ રાખવા માટે ઓપરેશન વિસ્તારની મુલાકાત લીધી હતી. આઈજીપી કાશ્મીર વીકે વિરડી પણ તેમની સાથે હતા. ઉત્તરી કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ પણ દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ અને આતંકવાદ વિરોધી ગ્રીડની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે ઓચિંતુ પાછુ ખેંચ્યુ ઈન્કમ ટેક્સ બિલ : 11 ઓગસ્ટે નવા સુધારા રજુ થશે નવું બિલ, જાણો શું આવશે બદલાવ, કોને થશે અસર

સુરક્ષા દળો આતંકવાદીઓને ટ્રેક કરવા માટે ડ્રોન, હેલિકોપ્ટર અને અન્ય આધુનિક સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. શોધ શ્વાન પણ તૈનાત કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ઓપરેશનમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. નવ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધીનું આ સૌથી લાંબુ ઓપરેશન છે.

લોકોને ઘરની અંદર રહેવાની સૂચના, નોડલ ઓફિસરની નિમણૂક

અધિકારીઓએ અખાલના રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની જાણ કરવાની સલાહ આપી છે. લાંબા સમયથી ચાલી રહેલી કામગીરી વચ્ચે નાગરિકોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને, કટોકટી સંપર્ક અને સહાય માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

આ માટે હેલ્પલાઇન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે. મદદ માટે, સામાન્ય લોકો DSP DAR (DPL કુલગામ) 9419042364, 7051510656; તહસીલદાર દેવસર 9797144203; SHO પોલીસ સ્ટેશન દેવસર 9682196481, 7051510664; નાયબ-તહસીલદાર અખાલ 7006743818; SI અર્શીદ અહમદ 7006613287 અને MHC દેવસર 9906525978 નો સંપર્ક કરી શકે છે.

Share Article

Other Articles

Previous

શૌર્યનું સિંદૂર લોકમેળો ! રાજકોટના લોકમેળાન નામ ફાઇનલ, જાણો 2007થી અત્યાર સુધીમાં લોકમેળાને અપાયેલા નામ વિશે

Next

15 ઓગસ્ટે અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે યોજાશે બેઠક, એક દાયકા બાદ પુતિન અમેરિકાની મુલાકાત લેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આજથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR લાગુ : મતદાર યાદી ફ્રિઝ, અનઉપસ્થિત વોટરના ઘરે BLO ત્રણ વખત જશે
22 મિનિટutes પહેલા
પેસેન્જર્સની સુવિધા વધશે! રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હીની નાઈટ ફલાઇટ ઉડાન ભરશે
50 મિનિટutes પહેલા
ઓસ્ટ્રેલિયા જઇ રહેલા 4 ગુજરાતીઓનું ઇરાનમાં અપહરણ : નગ્ન કરી માર મારી ખંડણી માંગી, સરકારની મદદથી પહોંચ્યા ભારત
1 કલાક પહેલા
મોથા ચક્રવાતની ગતિ વધી રહી છે, યુપી બિહાર સહિતના રાજ્યોમાં ભારે વરસાદ શરૂ, ઓડિશા અને છત્તીસગઢમાં પણ હાઈ એલર્ટ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2598 Posts

Related Posts

કોંગ્રેસની સરકાર આવશે તો યુવા બેરોજગારો માટે આટલા કરોડનું ફંડ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિવ્યાંગ પણ ચાલી શકે તેવા રસ્તા-ફૂટપાથ બનાવશે મનપા !!
રાજકોટ
1 વર્ષ પહેલા
બદલાની રાજનીતિ નહીં કરીએ, જનતાને આપેલા વાયદા પૂરા કરશું
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
કાયદો ગમે તેટલો કડક કરો પણ મહિલાઓ સુરક્ષિત ”નથી..નથી અને નથી જ”….જાણો માનવતાને લજાવતી દુષ્કર્મની ઘટનાઓ વિશે
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર