રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે સર્જ્યો ગમખ્વાર અકસ્માત, વાહનોને ઠોકરે લીધા, પાંચથી વધુ ઘાયલ, બે મહિલા સહિત ત્રણના મોત, ઉશ્કેરાયેલા ટોળાએ બસમાં કરી તોડફોડ બ્રેકિંગ ન્યૂઝ 11 કલાક પહેલા