Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા ઑમાર અબ્દુલ્લાની માંગ

Wed, October 9 2024

370 મી કલમ અંગે માંગણી કરવાનું ટાળ્યું

વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મળ્યા બાદ નેશનલ કોન્ફરન્સ ના ઉપપ્રમુખ મુબારક અબ્દુલ્લાએ વિના વિલંબે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની માંગણી કરી હતી. જોકે તેમણે 370 મી કલમ પુનઃસ્થાપિત કરવાની માગણી કરવાનું ટાળ્યું હતું.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ ચૂંટણીના પ્રચાર દરમિયાન જમ્મુ અને કાશ્મીરને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું જાહેરમાં વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન સન્માનનીય વ્યક્તિ છે અને તેઓ તેમણે આપેલું વચન વિના વિલંબે પાલન કરી અને જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપશે તેવી અપેક્ષા છે.
370 મી કલમ અંગે તેમણે કહ્યું કે જે ભારતીય જનતા પક્ષે આ કલમ રદ કરી છે તેની પાસે જ તેનું પુનઃસ્થાપન કરવાની માગણી કરવી તે મૂર્ખાઈ છે. તેમણે જોકે કહ્યું કે આ કલમ પુનઃસ્થાપિત કરવી જોઈએ તેવું નેશનલ કોન્ફરન્સનું સ્ટેન્ડ કાયમ છે. તેમણે એ મુદ્દો જીવંત રાખવાની અને શક્ય તમામ પ્રયત્નો કરવાની ખાત્રી આપી હતી પણ સાથે જ કેન્દ્રમાં સત્તા પરિવર્તન ન થાય ત્યાં સુધી તે શક્ય ન હોવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

Share Article

Other Articles

Previous

ICC T20 Rankings : અર્શદીપ સિંહની પ્રથમ વખત ટોપ-10માં એન્ટ્રી, હાર્દિક પંડ્યાને પણ થયો બમ્પર ફાયદો

Next

લ્યો ખરાબ સમય આવે એટલે સાથી પણ ભાગે ! આપે કોંગ્રેસ વિષે શું કહ્યું ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
10 મિનિટutes પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
51 મિનિટutes પહેલા
અમેરિકાએ પાકિસ્તાનનો ટોયલેટ પેપર તરીકે ઉપયોગ કરી ફેંકી દીધું! પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની કબૂલાત
1 કલાક પહેલા
ખોટા કેસ નોંધીને હેરાન…ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો, જુઓ વિડીયો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2887 Posts

Related Posts

જમાઈ પર સાસુ-સસરા અને સાળાનો છરી-પાઇપ વડે હિચકારો હુમલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પાકિસ્તાની ખેલાડીએ કોહલી વિશે કર્યો બફાટ, કહ્યું- બોલવાથી કંઈ થતું નથી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં સતત ભારે બરફ વર્ષા, પહાડો બરફથી ઢંકાયા, શ્રીનગર એરપોર્ટ આજે પણ બંધ
Breaking
1 વર્ષ પહેલા
ફંડોની સતત વેચવાલીથી શેરબજારમાં આજે પણ મંદી : સેન્સેક્સ 550 અને નીફ્ટી 170 પોઇન્ટ તૂટ્યો
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર