Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હવે ભારતીયોને 55 દેશમાં મળશે વિઝા ફ્રી એન્ટ્રી! વિશ્વમાં ઇન્ડિયન પાસપોર્ટની તાકાતમાં વધારો, આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો

Thu, January 15 2026

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સે 2026માં વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ બહાર પાડ્યું છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026નો લેટેસ્ટ રિપોર્ટ વૈશ્વિક ગતિશીલતા અને રાજદ્વારી સંબંધોના બદલાતા સ્વરૂપને પ્રદર્શિત કરે છે. હવે ભારતીય પાસપોર્ટની તાકાત વધી ગઈ છે. ભારતનો ક્રમ 85 થી ઊછળી 80 પર આવી ગયો છે. આ ઉપરાંત ભારતીયો 55 દેશોમાં વિઝા ફ્રી અથવા વિઝા ઓન એરાઇવલ પર યાત્રા કરી શકે છે.

આ ઇન્ડેક્સ ફક્ત પ્રવાસનના દ્રષ્ટિકોણથી જ મહત્ત્વપૂર્ણ નથી, દેશની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને તેના નાગરિકોને મળતી સ્વતંત્રતાઓને પણ માપે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ લંડન સ્થિત વૈશ્વિક નાગરિકતા અને રહેઠાણ સલાહકાર ફર્મ હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં 227 દેશો અને પ્રદેશોને સામેલ કરવામાં આવ્યા છે.

દેશરેન્કવિઝા-ફ્રી ટ્રાવેલ દેશો
સિંગાપુર1192
જાપાન, દક્ષિણ કોરિયા2188
ડેનમાર્ક, લક્ઝમબર્ગ, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ3186
ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, આયરલેન્ડ, ઇટાલી, નેધરલેન્ડ, નોર્વે4185
ભારત8055

આ ઇન્ડેક્સમાં જે દેશોના નાગરિકોને સૌથી વધુ દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી મળે છે, તે દેશો રેન્કિંગમાં ટૉપ પર છે, જ્યારે જે દેશોના નાગરિકોને સીમા પર સૌથી વધુ તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, તેવા દેશો સૌથી નીચે છે. આ વર્ષના રેન્કિંગમાં એશિયન દેશોનો દબદબો છે, જ્યારે પશ્ચિમી શક્તિઓ, ખાસ કરીને અમેરિકા અને બ્રિટનના રેન્કિંગમાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. 2026ના હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ રેન્કિંગમાં સમાન સ્કોર ધરાવતા ઘણા દેશોને એક જ સ્થાને રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: મૃતક પાયલોટ સુમીત સભરવાલનાના ભત્રીજાને તપાસ માટે તેડું, જાણો શું છે સમગ્ર મામલો

વિવિધ દેશોના પાસપોર્ટની રેન્કિંગ

રેન્કદેશ
1સિંગાપુર
22 દેશ (જાપાન, દક્ષિણ કોરિયા)
35 દેશ (ડેનમાર્ક, જર્મની, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ)
410 દેશ (ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ફિનલેન્ડ, ફ્રાન્સ, ગ્રીસ, આયરલેન્ડ, ઇટાલી, નેધરલેન્ડ, નોર્વે)
55 દેશ (ચેક રિપબ્લિક, સ્લોવાકિયા, સ્લોવેનિયા, હંગેરી, પોલેન્ડ)
66 દેશ (લાત્વિયા, એસ્ટોનિયા, માલ્ટા, લિથુઆનિયા, પોર્ટુગલ, લક્ઝમબર્ગ)
74 દેશ (આઇસલેન્ડ, લાત્વિયા, લિખટેન્સ્ટાઇન, યુકે)
83 દેશ (કેનેડા, આઇસલેન્ડ, લિથુઆનિયા)
9મલેશિયા
10અમેરિકા
112 દેશ (લાત્વિયા, રોમેનિયા)
12મોનાકો
13ચિલી
14સાઇપ્રસ
152 દેશ (ઑસ્ટ્રેલિયા, હૉંગકોંગ)
162 દેશ (આર્જેન્ટિના, બ્રાઝીલ)
17સેન મેરિનો
18ઇઝરાયેલ
192 દેશ (બાર્બાડોસ, બ્રુનેઇ)
20બહામાસ
21મેકિસિકો
222 દેશ (સેન્ટ લૂસિયા, ઉરુગ્વે)
23સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ
242 દેશ (એન્ટિગુઆ એન્ડ બાર્બુડા, સેશેલ્સ)
25વેટિકન સિટી
262 દેશ (કોસ્ટા રિકા, પનામા)
272 દેશ (ગ્રેનેડા, મોરિશસ)
28ટ્રિનિડાડ એન્ડ ટોબેગો
293 દેશ (ડોમિનિકા, પેરાગ્વે, સેન્ટ લુસિયા)
30યુક્રેન
31પેરુ
32મકાઉ
33તાઇવાન
34સર્બિયા
352 દેશ (અલ સેલ્વાડોર, ગ્વાટેમાલા)
36સોલોમન આઇલેન્ડ્સ
372 દેશ (કોલંબિયા, હોન્ડુરાસ)
384 દેશ (મોન્ટેનેગ્રો, નોર્થ મેસેડોનિયા, સામોઆ, ટોંગા)
39ટોંગા
40નિકારાગુઆ
41તુવાલુ
423 દેશ (બોલિવિયા, જ્યોર્જિયા, કિરિબાટી)
432 દેશ (અલ્બેનિયા)
44મોલ્ડોવા
45વેનેઝુએલા
462 દેશ (રશિયન ફેડરેશન, તુર્કી)
47કતાર
48સાઉથ આફ્રિકા
49બેલિઝ
50કુવૈત
512 દેશ (ઇક્વાડોર, તિમોર-લેસ્તે)
52માલદીવ
53વાનુઆતુ
543 દેશ (ફીજી, ગુયાના, સર્બી આઇલેન્ડ્સ)
55બેહરીન
56જામૈકા
572 દેશ (નૌરૂ, ઓમાન)
58પાપુઆ ન્યૂ ગિની
593 દેશ (બોત્સવાના, દક્ષિણ આફ્રિકા, કોમોરોસ)
602 દેશ (લાઓસ, થાઇલેન્ડ)
613 દેશ (બોલિવિયા, કઝાખસ્તાન, સુરીનામ)
62નામીબિયા
63લેસોથો
64ઇન્ડોનેશિયા
65મોરોક્કો
66મલાવી
67અઝરબૈજાન
682 દેશ (કેન્યા, ગેમ્બિયા)
692 દેશ (ઘાના, તાન્ઝાનિયા)
703 દેશ (રવાંડા, તુર્કમેનિસ્તાન, ઝિમ્બાબ્વે)
712 દેશ (આર્મેનિયા, યુગાંડા)
72કેપ વર્ડે આઇલેન્ડ્સ
73મંગોલિયા, મોન્ટેનેગ્રો
742 દેશ (સિએરા લિયોન, ઝિમ્બાબ્વે)
752 દેશ (કિર્ગિઝસ્તાન, ઉઝબેકિસ્તાન)
762 દેશ (મોઝામ્બિક, સાઓ ટોમ)
772 દેશ (રુઆંડા, ટોગો)
785 દેશ (બુર્કિના ફાસો, કોટ ડી આઇવરી, ગેબોન, મેડાગાસ્કર, સેનેગલ)
79મોરિટાનિયા
80ભારત, અલ્જીરિયા, નાઇજર

પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ટોપના ત્રણ પાસપોર્ટ એશિયન દેશોના છે. આ ઇન્ડેક્સમાં સિંગાપોરનો પાસપોર્ટ ફરી એક વાર સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે. સિંગાપોરના પાસપોર્ટધારકને 192 દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા મળે છે. જ્યારે ઇન્ડેક્સમાં બીજા નંબરે જાપાન અને સાઉથ કોરિયા બંને દેશોના પાસપોર્ટ છે. જાપાન અને સાઉથ કોરિયન પાસપોર્ટ ધારકોને 188 દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા મળે છે. ટોચના ત્રણ સ્થાનો પર એશિયન દેશોની હાજરી સાબિત કરે છે કે વૈશ્વિક શક્તિનું કેન્દ્ર ધીમે ધીમે પૂર્વ તરફ સરકી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

વાયુસેના બનશે વધુ ઘાતક: ભારત અને ફ્રાન્સ વચ્ચે થઈ શકે છે 114 રાફેલ ફાઇટર જેટનો સોદો, રૂ.3.25 લાખ કરોડનો સોદો થવાની શક્યતા   

Next

અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: મૃતક પાયલોટ સુમીત સભરવાલનાના ભત્રીજાને તપાસ માટે તેડું, જાણો શું છે સમગ્ર મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટ-મોરબી હાઈવે પર કાગદડીના પાટીયે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: માસીયાઈ ભાઈ-બહેનનાં મોત
7 કલાક પહેલા
રાજકોટમાં ન્યુઝીલેન્ડની ટીમે રસપ્રદ રેકોર્ડ પોતાના નામે કર્યો: પહેલીવાર બીજો દાવ લેનારી ટીમ બની વિજેતા
7 કલાક પહેલા
વાયુસેના બનશે વધુ ઘાતક: ભારત અને ફ્રાન્સ વચ્ચે થઈ શકે છે 114 રાફેલ ફાઇટર જેટનો સોદો, રૂ.3.25 લાખ કરોડનો સોદો થવાની શક્યતા   
8 કલાક પહેલા
હવે ભારતીયોને 55 દેશમાં મળશે વિઝા ફ્રી એન્ટ્રી! વિશ્વમાં ઇન્ડિયન પાસપોર્ટની તાકાતમાં વધારો, આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો
9 કલાક પહેલા
Categories

નેશનલ

2793 Posts

Related Posts

ભાઈજાનની ફિલ્મ ‘સિકંદર’ના ટીઝરની રીલીઝ ડેટ આવી સામે : આ ખાસ દિવસે જોવા મળશે સલમાનના લુકની પહેલી ઝલક  
Entertainment
1 વર્ષ પહેલા
મુન્દ્રા પોર્ટ પર ચેકીંગ-નિરીક્ષણની પ્રક્રિયા નિકાસકારો માટે માથાનાં દુઃખાવા સમાન: ચેમ્બર ઓફ કોમર્સની કડક રજુઆત
ગુજરાત
5 મહિના પહેલા
રાજકોટ-જેતપુર હાઈવેની અધૂરી કામગીરી સામે આક્રોશ : જીગ્નેશ મેવાણીએ કહ્યું ભંગાર જેતપુર-રાજકોટ હાઇવેનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશ
ગુજરાત
6 મહિના પહેલા
સુરતથી અયોધ્યા જવા માટે જાણો કઈ કઈ ફ્લાઈટ છે અને તેનું ભાડું કેટલું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર