Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુટખા-પાન મસાલાનું સેવન કરનારની ખેર નહીં !! આ આ રાજ્યમાં તમાકુ પર પ્રતિબંધ, સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય

Wed, February 19 2025



ઝારખંડમાં ગુટખા અને પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મામલે આરોગ્ય વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ બાદ, ઝારખંડના બજારોમાં ઉપલબ્ધ કોઈપણ નામથી તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પ્રવૃત્તિઓ પર એક વર્ષ માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે અધિક મુખ્ય સચિવ કમ રાજ્ય ખાદ્ય સુરક્ષા કમિશનર અજય કુમાર સિંહે એક આદેશ જારી કર્યો છે.

શું કહ્યું સ્વાસ્થ્યમંત્રીએ ?

સ્વાસ્થ્ય મંત્રી ડૉ. અન્સારીએ કહ્યું, “આરોગ્ય સાથે રમત કોઈપણ કિંમતે સહન નહીં કરીએ. ગુટખા અને પાન મસાલાના કારણે કેન્સર જેવા જીવલેણ રોગો ઝડપથી વધી રહ્યા છે. આપણા યુવાનો ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે, અને હું તેમને મારી નજર સામે મરતા ન જોઈ શકું. એક ડૉક્ટર હોવાને કારણે હું જાણું છું કે આ ઝેર શરીરને કેટલી હદ સુધી નષ્ટ કરી શકે છે. જ્યારે જનતાએ મને આરોગ્ય મંત્રી બનાવ્યો છે, ત્યારે મારી પહેલી ફરજ તેમના જીવનનું રક્ષણ કરવાની છે.”

કેવી સજા થશે ??

મંત્રીએ સ્પષ્ટતા કરી કે ગુટખાનું વેચાણ, સંગ્રહ અથવા સેવન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુટખા માફિયાઓ અને ગેરકાયદેસર વેપારીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. જો કોઈ દુકાન, ગોડાઉન કે વ્યક્તિ પાસેથી ગુટખા મળી આવશે તો કડક કાયદાકીય કાર્યવાહી તો કરવામાં આવશે જ, સાથે ગોડાઉનને સીલ પણ કરવામાં આવશે. આ આદેશનું કડક પાલન કરવા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે.

માતા-બહેનોની અપીલ પર નિર્ણય

ડૉ. અન્સારીએ કહ્યું, “માતાઓ અને બહેનો સતત મને વિનંતી કરી રહી હતી કે તેમના બાળકો અને ભાઈઓ નશા-વ્યસનના ચુંગાલમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. મેં તેમનું દુઃખ સમજીને આ મક્કમ નિર્ણય લીધો. આ ફક્ત પ્રતિબંધ નથી, પરંતુ કેન્સરને કારણે પોતાના બાળકો ગુમાવનારા પરિવારોને સાચી શ્રદ્ધાંજલિ છે.”

Share Article

Other Articles

Previous

સંગમના પાણીને લઈને નકારાત્મક પ્રચાર કરવામાં આવી રહ્યો છે, સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષની વિચારધારા સંક્રમિત થઈ છે, યોગી આદિત્યનાથનો પ્રહાર

Next

ઉર્ફી જાવેદ બની દુલ્હન !! લાલ બ્રાઈડલ લહેંગામાં જોઈને યુઝર્સ થયા આશ્ચર્યચકિત, શાહી લુકનો વિડીયો થયો વાયરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
7 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
7 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
7 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના આપઘાત મામલે આહિર સેના દ્વારા રેલી કાઢવામાં આવી.. જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Pushpa 2ના પ્રીમિયર દરમિયાન બેકાબૂ થઈ ભીડ : એક મહિલાનું મોત, સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ કર્યો લાઠીચાર્જ
Entertainment
1 વર્ષ પહેલા
કુવૈતમાં શું બની ઘટના ? નાગરિકો પર શું આવી આફત ? જુઓ
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
સંસદમાં શું થયું ? કોનો કાર્યકાળ વધારવા મંજૂરી અપાઈ ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર