Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ફ્લાવર નહીં ફાયર હૈ… મેલબોર્ન ટેસ્ટમાં નીતિશ રેડ્ડીએ ‘પુષ્પા’ સ્ટાઈલમાં સદી ફટકારી, બનાવ્યો ખાસ રેકોર્ડ

Sat, December 28 2024

મેલબર્નમાં ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે રમાઈ રહેલી બૉક્સિંગ-ડે ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરીને નવ વિકેટના ભોગે ૩૫૮ રન બનાવી લીધા હતા. ઑસ્ટે્રલિયાએ પહેલી ઈનિંગમાં ૪૭૪ રન બનાવ્યા હતા જેની સામે ભારત હજુ પણ ૧૧૬ રન પાછળ છે. પહેલી ઈનિંગમાં નીતિશ રેડ્ડીએ `પુષ્પા સ્ટાઈલ’માં સદી ફટકારી હતી અને તે હજુ પણ અણનમ છે. તેણે ૧૭૬ બોલની ઈનિંગમાં ૧૦ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો
.
ભારતે ત્રીજા દિવસે પાંચ વિકેટે ૧૬૪ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું જેમાં ૧૯૪ રન ઉમેર્યા હતા. આ દરમિયાન ભારતે વધુ ચાર વિકેટ ગુમાવી હતી જેમાં ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને વોશિંગ્ટન સુંદર સામેલ છે. નીતિશે નવમા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા વોશિંગ્ટન સુંદર સાથે આઠમી વિકેટ માટે ૧૨૭ રનની ભાગીદારી કરી હતી. આ બન્નેએ ૧૫૦-૧૫૦ બોલ રમ્યા હતા.
વોશિંગ્ટન સુંદર ૧૬૨ બોલમાં એક ચોગ્ગાની મદદથી ૫૦ રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલાં યશસ્વી જયસ્વાલ ૮૨ રન, રોહિત શર્મા ત્રણ, કે.એલ.રાહુલ ૨૪, વિરાટ કોહલી ૩૬ અને ઋષભ પંત ૨૮ તેમજ રવિન્દ્ર જાડેજા ૧૭ રન બનાવીને આઉટ થયા હતા. બુમરાહ અને આકાશ દીપ ખાતું ખોલાવી શક્યા ન્હોતા.

અત્રે ઉલ્લેખનીય છે કે નીતિશ રેડ્ડીએ આંતરરાષ્ટ્રીય કારકીર્દિમાં પહેલી સદી બનાવી હતી. તેણે ટેસ્ટમાં પહેલી વખત ૫૦થી વધુ રન બનાવ્યા અને એ ઈનિંગને સદીમાં તબદીલ કરી હતી. આ સાથે જ તે ઑસ્ટે્રલિયામાં ટેસ્ટ સદી બનાવનારો ત્રીજો સૌથી યુવા ભારતીય બન્યો હતો. તેના પહેલાં સચિન તેંડુલકર અને ઋષભ પંતે સદી બનાવી હતી.

Share Article

Other Articles

Previous

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

Next

Delhi Weather : દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં વરસાદે તોડ્યો 101 વર્ષનો રેકોર્ડ, AQIમાં પણ જબરદસ્ત સુધારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
2 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ભાઈબીજે સિટી બસમાં મફત મુસાફરી: બહેનોને રાજકોટ મનપાની ભેટ
ગુજરાત
7 મહિના પહેલા
દેશમાં હૉસ્પિટલોના બિલ અંગે શું પગલાં લેવાશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દેશની શાનમાં શું થયો વધારો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : સિવિલમાં પડયા પાથર્યા રહેતા લુખ્ખાઓ સામે પોલીસની લાલ આંખ
ક્રાઇમ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર