Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

એનઆઇએ દ્વારા છ રાજ્યોમાં એકીસાથે 50 સ્થળે દરોડા

Wed, September 27 2023

દેશદ્રોહી ખાલિસ્તાની સમર્થકોની હવે ખેર નથી

શીખ આતંકી હરદીપ સિંઘની હત્યા મામલે સર્જાયેલા ભારત અને કેનેડાના રાજદ્વારી સંકટ વચ્ચે એનઆઇએ બુધવારે ખાલીસ્તાન સમર્થકો અને તેની સાથે સંકળાયેલી માફિયા ગેંગો ઉપર તૂટી પડી હતી. એનઆઇએ દ્વારા પંજાબ ,હરિયાણા ,દિલ્હી એનસીઆર,રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં એક સાથે 50 કરતા વધારે સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ બુધવારે સવારે પંજાબમાં 30 અને રાજસ્થાનમાં તેર સ્થળે એનઆઇએની ટુકડીઓ ત્રાટકી હતી. સાથે જ અન્ય રાજ્યોમાં પણ દરોડા પડ્યા હતા.


આ દરોડા દરમિયાન કુખ્યાત ગેંગસ્ટર અને આતંકવાદી હર્ષદીપ સિંઘ દલ્લા ના સાથી સુંદર ઉર્ફે જોરાની ધરપકડ કરવામાં આવી હતી. અલગ ખાલીસ્તાનની માંગણી સાથે ભારતમાં હિંસા ફેલાવવાનો મનસુબો ધરાવતા ઘર આંગણાના સમર્થકો તેમજ વિદેશની ભૂમિ ઉપર કાર્યરત આતંકવાદીઓનું પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ સાથે ગઠબંધન હોવાના નિર્દેશ મળ્યા બાદ એનઆઇએ દ્વારા આ નેટવર્ક ને તોડી પાડવા માટે કડક પગલાં શરૂ કરાયા છે અને તેના ભાગરૂપે બુધવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ખાલીસ્તાન સમર્થક આ માફિયા ગેંગો ટાર્ગેટ કિલિંગ, સરકારી ઇમારતો ઉપર હુમલા, ખંડણી તેમજ ડ્રગ અને હથિયારોની દાણચોરીમાં સંડોવાયેલી છે એટલું જ નહીં આ ગેંગો કેનેડા, યુકે,ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં ચાલતી ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું પણ ખુલ્યું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમય દરમિયાન ભારતમાં પણ ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં ખાલીસ્તાની ચળવળ ફરી એક વખત માથું ઊંચકી રહી હોય તેવા નિર્દેશો પ્રાપ્ત થવા લાગ્યા હતા.


આર્થિક કમર તોડી નાખવાનો વ્યુહ.

ભારતમાં વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ આચરતી માફિયા ગેંગો દ્વારા એકત્ર કરાયેલા નાણા ભારતમાં હિંસા ફેલાવવામાં તેમજ વિદેશની ભૂમિ ઉપર ભારત વિરોધી ચળવળમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાંથી લુટેલા નાણા નું ખાલીસ્તાન વાદી આતંકી સંગઠનો દ્વારા ફિલ્મો, યાટ અને કેનેડા પ્રીમિયમ લીગમાં પણ રોકાણ કરાતું હોવાનું ખૂલ્યું છે. આ ટેરર ફંડિંગ ની કમર તોડી નાખવા માટે ભારત સરકારે કડક પગલાં શરૂ કર્યા છે. આ અગાઉ ભારત સરકાર દ્વારા ગત બુધવારે ખાલીસ્તાન સમર્થક 43 માફિયાઓની યાદી અને તસવીરો જાહેર કરવામાં આવી હતી એટલું જ નહીં શીખ ફોર જસ્ટિસ સંગઠનના વડા ગુરુપતવાન સિંઘ પન્નુ ની ચંદીગઢ અને અમૃતસર ખાતેની મિલકતો પણ જપ્ત કરાઈ હતી.

Share Article

Other Articles

Previous

12 વર્ષની લોહીલુહાણ દુષ્કર્મ પીડિતાને કોઈએ મદદ ન કરી

Next

પીએમ નરેન્દ્ર મોદીએ છોટાઉદેપુરના બોડેલીમાં 5206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Rajpal Yadav: રાજપાલ યાદવ જામીન પર મુક્ત થશે, દિલ્હી હાઈકોર્ટમાંથી મળી રાહત; આટલા કરોડ ચૂકવવા પડ્યા, આ શરત માનવી પડશે
14 મિનિટutes પહેલા
વિજય-રશ્મિકાની લગ્નની ડેટ આવી સામે! આ તારીખે લગ્નના બંધનમાં બંધાશે: વેડિંગ કાર્ડ વાયરલ, હૈદરાબાદમાં યોજાશે ભવ્ય રિસેપ્શન
51 મિનિટutes પહેલા
અભૂતપૂર્વ-હ્રદયસ્પર્શી ઘટના: કેરળની 10 મહિનાની દીકરી બની અંગ દાતા! 5 લોકોને નવજીવન આપનાર બાળકીની રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
2 કલાક પહેલા
રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી કાર્યવાહી: ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી છ આરોપીઓની ધરપકડ, કુલ 11 લોકોને ઝડપી પાડયા
3 કલાક પહેલા
Categories

નેશનલ

2898 Posts

Related Posts

ટ્રમ્પના 90 દિવસના ઓક્સિજનની યોજનાનો ભારત કેવી રીતે લાભ લઈ શકે છે ? વાંચો
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકાએ બનાવ્યા સખત નિયમ, હવે લાંબુ રોકાણ કરવા વારંવાર વિઝા લંબાવવા અરજી કરવી પડશે, એક્સચેન્જ વિઝીટર્સ અને પત્રકારોને પણ નિયમ લાગુ થશે
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
રાજકોટના બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં વત્સલ દીપકભાઈ કારીયાએ ગાંધીનગરમાં બેફામ સ્પીડે કાર ચલાવી સ્કુટરસવાર વૃદ્ધનું મોત નીપજાવ્યુ : પોલીસે કરી ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
કેનેડા જઈને ભણવાના અભરખા ન રાખતા : મોંઘવારી અને નકામી ડીગ્રી નડશે
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર