Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નેપાળ ધ્રૂજયું : 5.5ની તીવ્રતાના ભૂકંપથી બિહાર સુધી ધરા ધ્રૂજી, પાકિસ્તાનમાં અનુભવાયા આંચકા ; લોકોમાં ભારે ગભરાટ

Fri, February 28 2025



બિહારની રાજધાની પટનામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળ હતું. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, નેપાળના બાગમતી પ્રાંતમાં સવારે લગભગ 2.35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળનો બાગમતી પ્રાંત બિહારના મુઝફ્ફરપુરથી ૧૮૯ કિલોમીટર ઉત્તરમાં આવેલો છે. ભૂકંપમાં કોઈ નુકસાન કે જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.

ભૂકંપની દ્રષ્ટિએ નેપાળની નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ લોકોને સાવચેત  રહેવાની અપીલ કરી છે. અહેવાલ અનુસાર બિહાર ઉપરાંત સિલિગુડી સહિત અન્ય ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતની સાથે, તિબેટ અને ચીન સહિતના કેટલાક પડોશી વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. સિંધુપાલચોકના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “ભૂકંપના આંચકા એટલા ભારે હતા કે અમારે ઊંઘમાંથી દોટ મૂકવી પડી હતી. જોકે હવે લોકો પોતાના ઘરે પાછા ફર્યા છે. અમને અત્યાર સુધી કોઈ નુકસાન કે ઈજાના કોઈ અહેવાલ મળ્યા નથી.

લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કર્યા છે, જે પટનાના હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂકંપના કારણે ઇમારતો અને છતના પંખા કેવી રીતે ધ્રુજી રહ્યા છે. એક યુઝરે દાવો કર્યો હતો કે ભૂકંપ લગભગ 35 સેકન્ડ” સુધી રહ્યો હતો.

આસામના મોરીગાંવમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ગુરુવારે સવારે આસામના મોરીગાંવમાં પણ રિકટર સ્કેલ પર 5 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપના આંચકા લગભગ 2.25 વાગ્યે નોંધાયા હતા. આ ઘટનામાં કોઈ નુકસાન કે જાનહાનિ અંગે પણ કોઈ માહિતી મળી નથી.

પાકિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપ

શુક્રવારે સવારે 5:14 વાગ્યે પાકિસ્તાનમાં બીજો ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના બરખાન નજીક હતું. 16 ફેબ્રુઆરીએ પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. જોકે પાકિસ્તાનમાં પણ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

Share Article

Other Articles

Previous

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો પેંતરો : 5 મિલિયન ડોલરની કિંમતનું ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા-ગ્રીન કાર્ડની ગેરંટી !! જાણો શું છે તેના ફાયદા

Next

આગ્રામાં અતુલ સુભાષ જેવી આત્મહત્યાનો કિસ્સો !! પત્નીથી નારાજ TCS મેનેજરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, રડતા રડતા વીડિયો બનાવ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભાજપ નેતાનો ધ્રુજારો: આ તો હાઇ કમાન્ડે સહન’ કરી લેવા કહ્યું છે બાકી હરિફો વિરુદ્ધ મસાલો’ મેં પણ તૈયાર કર્યો છે, સમયની જ રાહ જોઉં છું !
25 મિનિટutes પહેલા
Haryana Rajya Sabha Election: ભાજપે ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી, હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક બનાવાયા
45 મિનિટutes પહેલા
રેલવેએ ડિમોલિશનની ધાર સજાવી: રાજકોટના લક્ષ્મીનગરના નાલા પાસે બુલડોઝરની ધણધણાટી, મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો
2 કલાક પહેલા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક બનાવાયા: બિહાર અને ઓરિસ્સા માટે પણ જુદા જુદા નેતાઓની નિમણૂક
2 કલાક પહેલા
Categories

નેશનલ

2966 Posts

Related Posts

રાજકોટમાં મૃત પતિની સંપત્તિ હડપવા મહિલાનું કૌભાંડ: પ્રથમ પત્નીના સંતાનને મિલકત ન મળે માટે બોગસ વસિયતનામું બનાવ્યું
ગુજરાત
2 મહિના પહેલા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી સપ્તાહમાં 1 કરોડની પાવરચોરી ઝડપાઇ
રાજકોટ
2 વર્ષ પહેલા
કાશ્મીરમાં આવી શકે છે સખત કાયદો : આતંકીના સહાયકને જાણો કેવી મળશે સજા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટની યુનિકેર હોસ્પિટલના તબીબ જીગીશ દોશીની ઘોર બેદરકારી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર