Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

નરેન્દ્ર મોદી આઝાદ ભારતના સૌથી સફળ વડાપ્રધાન : મુકેશ અંબાણી

Thu, January 11 2024

ગુજરાતને આધુનિક ભારતના ગ્રોથનું પ્રવેશદ્વાર ગણાવ્યું

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘मोदी है तो मुमकिन है’ પર વિશ્વાસ બનેલો છે. આધુનિક ભારતના ગ્રોથમાં ગુજરાત પ્રવેશદ્વાર છે. ગુજરાત મારા માટે કર્મભૂમિ અને માતૃભૂમિ છે. રિલાયન્સ દેશમાં રૂ. 12 લાખ કરોડનું મૂડીરોકાણ કરશે.

મુકેશ અંબાણીએ પોતાના દિવગંત પિતાને યાદ કરતા જણાવ્યું હતું કે તેમના પિતા નાનપણમાં કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભૂમિ રહેશે. વડા પ્રધાન મોદી વિશે તેમણે કહ્યું કે પીએમ મોદી, ભારતના ઇતિહાસમાં સૌથી સફળ પીએમ છે અને તેઓ જે વિઝન કરે છે તેનું અમલીકરણ કરે છે.

રિલાયન્સના ભવિષ્યના પ્લાન વિશે જણાવતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે મને ગુજરાતી હોવાનું અભિમાન છે. આ સાથે તેમણે કહ્યું કે અમે ગુજરાતના વિકાસ માટે તત્પર રહીશું.

ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે આગામી 10 વર્ષ સુધી રિલાયન્સ પોતાના તમામ પ્રયાસો કરશે. અમે ગુજરાતને ગ્રીન ગ્રોથમાં ગ્લોબલ લીડર્સ બનાવીશું. ગુજરાતની કુલ ઊર્જા જરૂરિયાતોના 50 ટકા વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીથી પ્રાપ્ત કરવાના લક્ષ્યાંકને મેળવવા માટે અમે મદદરૂપ થઈશું. આ માટે અમે જામગનરમાં 5000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ બનાવવાનું શરૂ કરી દીધું છે. જે ખૂબ જ મોટા પાયે રોજગાર પણ ઊભો કરશે અને ગુજરાતને વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જીમાં લીડર બનાવશે.

આજે ગુજરાત પૂર્ણ રીતે 5જી ઇનેબલ્ડ રાજ્ય છે. જે દુનિયામાં ઘણા દેશોમાં પણ આજે ઉપલબ્ધ નથી. જેનાથી ગુજરાત વિશ્વનું ડેટા સેન્ટર બનશે. ટેક્નોલોજીનો આ વિકાસ ગુજરાતમાં IT અને AI રિલેટેડ નોકરીઓનું સર્જન કરશે. જેનાથી ગુજરાતમાં AI અને બલ્ડ ડોક્ટર, AI અને ખેતી જેવા ક્ષેત્રમાં ગુજરાત પ્રગતિ કરશે.

રિલાયન્સ રિટેલ ગુજરાતમાં લોકોને વધુ સારામાં સારી પ્રોડક્ટ આપવા સાથે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોના ઉચ્ચતમ ક્વોલિટી લાઇફ આપવા માટે પ્રતિબદ્ધ છે. દેશમાં 2036 ઓલિમ્પિક યોજાય તે માટે રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં તેના અનેક પાર્ટનર સાથે મળીને રમતગમત ક્ષેત્રે ચેમ્પિયન્સને તૈયાર કરીશું અને રાજ્યમાં રમતગમતના વિકાસ પર ફોકસ આપીશું, એમ તેમણે કહ્યું હતું.

Share Article

Other Articles

Previous

વર્લ્ડકપ પહેલાં આજથી છેલ્લી ટી-૨૦ શ્રેણી રમશે ભારત

Next

અદાણી ગ્રુપ પાંચ વર્ષમાં રૂ. બે લાખ કરોડનું મૂડીરોકાણ કરશેઃ ગૌતમ અદાણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
5 કલાક પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
5 કલાક પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
6 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
6 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

સાપ લપેટીને ન્હાતો જોવા મળ્યો એક વ્યક્તિ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
દિલ્હી બાદ આપને ક્યાં લાગી શકે છે ઝટકો ? શું થઈ રહી છે ચર્ચા ? જુઓ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
મણીપુરમાં થયેલી સતત હિંસા બદલ મુખ્યમંત્રી બીરેનસિંહે માફી માગી, 2025નું વર્ષ સામાન્ય રહેશે તેવો વિશ્વાસ
Breaking
6 મહિના પહેલા
પાટણના સુજાણપુરમાં તિરંગા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર