Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંજાબમાં આપના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું રહસ્યમય મોત : પોલીસ તપાસ શરૂ, વાંચો શું છે સમગ્ર મામલો  

Sat, January 11 2025


લુધિયાણા પશ્ચિમના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીનું શુક્રવારે મોડી રાત્રે ગોળી વાગવાથી મોત નીપજ્યું છે. ગંભીર હાલતમાં તેમને ડીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય ગોગી એક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પાછા ફર્યા હતા અને તેમના રૂમમાં ભોજન કરી રહ્યા હતા. આ દરમિયાન ગોળીબારનો અવાજ સંભળાયો. જ્યારે તેમના પત્ની ડૉ. સુખચૈન કૌર ગોગી રૂમમાં પહોંચ્યા ત્યારે ગોગી લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. તેમને તાત્કાલિક લુધિયાણાની ડીએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું. તેને પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી ગોળી મારી દેવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા જ લુધિયાણા કમિશનરેટના પોલીસ કમિશનર કુલદીપ ચહલ ડીએમસી હોસ્પિટલ પહોંચ્યા. ડીસીપી શુભમ અગ્રવાલ, એડીસીપી રમણદીપ ભુલ્લર, એસીપી અક્ષરશી જૈન પણ ઘટનાસ્થળે પહોંચ્યા. ડીએમસીની આસપાસ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા હજુ સુધી ગોળીબારના કારણની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ સૂત્રો કહે છે કે તે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યા હતો ત્યારે અચાનક ગોળી વાગી ગઈ. માહિતી મળતા જ પોલીસ કમિશનર, AAP ધારાસભ્ય અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

તેઓ 23 વર્ષ કોંગ્રેસમાં હતા અને ચૂંટણી પહેલા AAPમાં જોડાયા

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ગુરપ્રીત ગોગી કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAP એ તેમને લુધિયાણા પશ્ચિમ મતવિસ્તારમાંથી પાર્ટીના ઉમેદવાર બનાવ્યા અને તેઓ ચૂંટણી જીતી ગયા. AAPમાં જોડાતા પહેલા ગોગી 23 વર્ષ સુધી કોંગ્રેસમાં હતા. તેઓ કોંગ્રેસના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ અને ત્રણ વખત કાઉન્સિલર પણ હતા. તેમણે કોંગ્રેસ સરકારમાં પંજાબ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી.

તમને જણાવી દઈએ કે ગુરપ્રીત ગોગી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે સ્કૂટર પર પહોંચ્યા હતા અને તેના વિશે ચર્ચા પણ થઈ હતી. પંજાબ વિધાનસભા 2022 ની ચૂંટણીમાં, ગુરપ્રીત સિંહ ગોગીને લુધિયાણા પશ્ચિમથી લગભગ 40 હજાર મત મળ્યા.

ગોગીની પત્ની મ્યુનિસિપલ ચૂંટણી હારી ગયા હતા

તાજેતરમાં યોજાયેલી લુધિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં, લુધિયાણા પશ્ચિમના AAP ધારાસભ્ય ગુરપ્રીત ગોગીના પત્ની ડૉ. સુખચૈન બસ્સીએ પણ વોર્ડ નંબર 61 માં કોંગ્રેસના પરમિંદર કૌર સામે 86 મતોથી ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા.

Share Article

Other Articles

Previous

સર્વેશ્વર ચોકનું પે એન્ડ પાર્કિંગ રદ્દ, એ-ડિવિઝનની સામે, કેકેવી બ્રિજ નીચે નવી સાઈટ

Next

જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લાના જંગલોમાંથી જવાનોએ કબજે કર્યા હથિયારો, મોટા પાયે સર્ચ ઓપરેશન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
44 મિનિટutes પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
1 કલાક પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
1 કલાક પહેલા
રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

હાસ્ય કલાકાર હકાભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો ખરાબ અનુભવ
રાજકોટ
3 મહિના પહેલા
નિવૃત સનદી અધિકારી એસ.કે.નંદાનું 68 વર્ષની વયે નિધન
ગુજરાત
11 મહિના પહેલા
દારૂ સાથે પકડાયેલા મિત્રને છોડાવવા પોલીસ પુત્રની ચોકીમાં ધમાલ
રાજકોટ
2 વર્ષ પહેલા
બાંગ્લાદેશ સેનાના પ્રમુખ આજે દેખાવકારોને મળશે : મહંમદ યુનુસ વડાપ્રધાન બને તેવી શક્યતા
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર