Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુન્દ્રાના પત્રી ગામે ટ્રાન્સપોર્ટરની ફિલ્મી ઢબે હત્યા

Sun, October 29 2023

સરપંચની પુત્રી સામે અવિશ્વાસ હત્યાનું કારણ હોવાની શંકા

ક્ષત્રિય યુવાનને કારને લોડરથી ટક્કર મારી

કચ્છના મુન્દ્રા તાલુકાના પત્રી ગામે પૃથ્વીસિંહ જાડેજા નામના યુવકની કાર સાથે લોડર અથડાવી ફિલ્મી ઢબે હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. સરપંચની પુત્રી સામે અવિશ્વાસ દરખાસ્તના કારણે હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. યુવાનની હત્યાથી મુન્દ્રા સહીત કચ્છભરમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં ગુનો દાખલ ન થાય ત્યાં સુધી લાશ સાંભળવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.

હત્યાની ઘટનાની જાણ મુન્દ્રા પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મુન્દ્રા તાલુકાનાં કુંડ્રોડી માર્ગે નજીકના પત્રી ગામનાં પૃથ્વીસિંહ જાડેજા પોતાની કાર નંબર જીજે 13 ઈ 1990 લઈને જતાં હતા ત્યારે યુવકની કાર સાથે લોડર અથડાવી ફિલ્મી ઢબે હત્યા કરવામાં આવી હતી. મૃતક પૃથ્વીસિંહ અંજાર સ્થિત પોતાના દેવસ્થાન જેસલપીર દાદાના દર્શન કરી પોતાના ગામ પરત જતાં ત્યારે આ બનાવ બન્યો હતો. બનાવથી મૃતકના પરિવારમાં અને મિત્રોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઇ જવા પામ્યો છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા ક્ષત્રિય યુવકની હત્યા પાછળ સરપંચની પુત્રી સામે અવિશ્વાસ દરખાસ્તના કારણભૂત હોવાની આશંકા સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હત્યા  ષડયંત્ર પૂર્વકની થઈ  હોવાનું પોલીસ સમક્ષ મૃતકના પરિવારે  જણાવાયું છે.

Share Article

Other Articles

Previous

શિયાળો મોડો છે, નવેમ્બર-ડીસેમ્બરમાં વાતાવરણ હુંફાળું રહેશે

Next

જસદણ પાસેથી અફીણ તથા પોષડોડાના જથ્થા એક શખ્સ પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
5 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
5 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
6 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

સુરતમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની અટકાયત : અમરેલી લેટરકાંડ મામલે ધરણાં કરે તે પહેલાં પોલીસે ઉઠાવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
અમેરિકામાં ટ્રમ્પ પર હુમલો થવાની એક પાદરીએ ત્રણ મહિના પહેલા કરી હતી આગાહી : હવે અમેરિકામાં ભયંકર મંદીની પણ આગાહી કરી
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
વડાપ્રધાન મોદીનું વિમાન 46 મિનિટક્યાં રહ્યું હતું ? ક્યાં ચર્ચા થઈ ?
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
હમાસ આતંકી સંગઠન નથી, તુર્કીએ મમરો મૂક્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર