Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝરાજકોટ

રાજકોટના લાખાજીરાજ રોડ-રૈયા રોડ પર થયેલા દબાણો પર તૂટી પડશે મનપા અને પોલીસ

Wed, May 14 2025

આમ તો રાજકોટનો એક પણ એવો નહીં હોય કે જ્યાં ફૂટપાથ, રસ્તા ઉપર નાનું-મોટું દબાણ ખડકાઈ ગયું ન હોય. આ પ્રકારના દબાણને કારણે જ દરરોજ અકસ્માત પણ થઈ રહ્યા છે ત્યારે ભવિષ્યમાં આ પ્રકારના બનાવોને અટકાવી શકાય તે માટે મહાપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ખડકાઈ ગયેલા દબાણો ઉપર તૂટી પડવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લાખાજીરાજ રોડ અને રૈયા રોડ કે જ્યાં દબાણ હટાવ શાખા દ્વારા વારંવાર ડ્રાઈવ કરવામાં આવી રહી છે આમ છતાં દબાણો દૂર થવાનું નામ ન લઈ રહ્યા હોય હવે પોલીસ અને મહાપાલિકા એક સાથે ત્રાટકીને કાર્યવાહી કરશે.

આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનિષ ગુરવાણીએ જણાવ્યું કે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવ તેમજ ટ્રાફિક બ્રાન્ચના તમામ પીઆઈ, દબાણ હટાવ શાખાના અધિકારી, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં શહેરભરમાંથી દબાણો દૂર કરવા માટે પોલીસ અને મહાપાલિકા સાથે મળીને કેવી રીતે કાર્યવાહી કરી શકે તેનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું સાથે સાથે શહેરમાં રસ્તા, બ્રિજ સહિતના કામ માટે ટ્રાફિક સિગ્નલ બંધ કરવામાં આવ્યા છે તેને તૂર્તમાં શરૂ કરી દેવા, પોલીસ દ્વારા જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં સ્પીડબે્રકરનું સુચન કરવામાં આવે એટલે તેને ઉભા કરવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા.  એકંદરે દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ચાલું રાખવા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

ભારતે ત્રીજુ નેત્ર ખોલ્યુ અને પાકિસ્તાને BSFના જવાનને પાછો મોકલવો પડ્યો : જાણો કેવી રીતે પૂર્ણમ કુમાર શૉ પહોંચ્યો’તો પાકિસ્તાન?

Next

રાજકોટમાં વધુ એક હ*ત્યાની ઘટના : અમદાવાદની નર્સને પાડોશીએ મધરાત્રે છરીના ઘા ઝીંક્યા, વાંચો શું છે સમગ્ર મામલો   

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
52 મિનિટutes પહેલા
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
18 કલાક પહેલા
કુલદીપ યાદવના લગ્ન: કુલદીપના લગ્નમાં ક્રિકેટરોનો જમાવડો: ચહલ,ફિલ્ડિંગ કોચ દિલીપ, રિંકુ અને રૈના સાથે જોવા મળ્યા
18 કલાક પહેલા
LPGનો મોટો જથ્થો આવી રહ્યો છે ભારત: બે જહાજ શિવાલિક અને નંદા દેવીએ હોર્મુઝનો રસ્તો પાર કર્યો
19 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપથી બુમરાહ-સૂર્યકુમાર પણ નાખૂશ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : ઇન્સ્ટાગ્રામમાં પરિચય કેળવી નરાધમે 13 વર્ષની સગીરા પર બે વાર દુષ્કર્મ આચર્યું
ક્રાઇમ
10 મહિના પહેલા
કેનેડાની કોર્ટે મંદિર માટે શું આપ્યો આદેશ ? શું હતી માંગણી ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Singham Again Vs Bhool Bhoolaiyaa 3 : રૂહ બાબા સિંઘમની સુપર કોપને આપી રહ્યા છે જોરદાર ટક્કર, જાણો કલેક્શનમાં કોણ આગળ ??
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર