Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ટેક્સાસની પૂર હોનારતમાં 80થી વધુ લોકોના મોત : 41 લોકો લાપતા, અનેક વિસ્તારોમાં ફરી પૂરની ચેતવણી

Mon, July 7 2025


મધ્ય ટેક્સાસમાં કેર કાઉન્ટીમાં ગુઆડાલુપે નદીમાં  અણધાર્યા ભારે વરસાદને કારણે આવેલા ભયાનક પૂરમાં 80થી વધુ લોકોના મોત થયા છે . મૃતકોમાં 15 બાળકોનો સમાવેશ થાય છે. આ ભયંકર જળ હોનારતમાં હજુ પણ 27 છોકરીઓ સહિત અનેક લોકો લાપતા હોવાને કારણે મૃત્યુ આંક વધવાનો ભય સેવાઈ રહ્યો છે.

🚨🇺🇸It took under 4 minutes for the flash flood to consume the entire road. Horrifying.

Look 🫡#TexasFloods #TexasFlooding #Texas pic.twitter.com/32USZ5pqer

— Europe central (@EuropeCentral_) July 6, 2025


શુક્રવારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ગુઆડાલુપ નદીમાં અચાનક આવેલા પૂરને કારણે 3 દિવસમાં 80 લોકોના મોત થયા હતા, જ્યારે 41 લોકો ગુમ છે. નદી પાસે છોકરીઓ માટે એક સમર કેમ્પ હતો, જે પૂરમાં ફસાઈ ગયો હતો. જોકે, કેમ્પમાં હાજર 750 છોકરીઓને બચાવી લેવામાં આવી હતી. ટેક્સાસના ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ હજુ સુધી સામાન્ય થઈ નથી. હવામાન વિભાગે પૂરની ચેતવણી જારી કરી છે અને ગુઆડાલુપ નદીના કિનારે રહેતા લોકોને ઊંચા સ્થળોએ જવાની અપીલ કરી છે.

WSB-TV: Texas floods leave at least 51 dead & 27 girls missing as rescuers search devastated landscape.

Let this flood serve as a reminder why you don't cut funding for vital agencies & programs, to give bigger tax cuts to the rich.#TrumpIsUnfitForOffice Project 2025 pic.twitter.com/pRkd1xNHc6

— LA Blue Dot in GA 🌊💔 (@namwella1961) July 6, 2025

અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે ટેક્સાસના સાન એન્ટોનિયોમાં લગભગ 15 ઇંચ (38 સેમી) વરસાદ પડ્યો હતો. માત્ર 45 મિનિટમાં, નદીનું સ્તર 26 ફૂટ (8 મીટર) વધ્યું હતું, જેના કારણે ઘરો અને વાહનો ધોવાઈ ગયા હતા.

હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે. પીએમ મોદીએ શનિવારે પૂરમાં માર્યા ગયેલા બાળકોના મોત પર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

‼️🇺🇸 JUST IN: A Texas National Guard truck rolls by with the back cargo area FULL OF RESCUED GIRLS from the campground that was WIPED OUT by the flood there.

This warms my heart like nothing else. 🩶🙏🏻🇺🇸 pic.twitter.com/pzEb4UOKNK

— ⁿᵉʷˢ Barron Trump 🇺🇸 (@BarronTNews_) July 6, 2025


1990માં ટેક્સાસમાં 10 હજાર લોકોના મૃત્યુ થયા હતા

વર્ષ 1900 માં ટેક્સાસના ગેલ્વેસ્ટનમાં હરિકેન અને પૂરને કારણે સર્જાયેલી જળ હોનારત અને કુદરતી આફતમાં 10,000 લોકોના મૃત્યુ થયા હતા. અમેરિકાની એ સૌથી ઘાતક કુદરતી આફત ગણાય છે.

આ પણ વાંચો : ભારત ઉપર ફૂટશે ટ્રમ્પનો ટેરીફ બોમ્બ ? : અન્ય દેશો ઉપર 10% બેઝલાઇન ટેરીફ લગાવશે અમેરિકાના રાષ્ટ્રપતિ

1927 મિસિસિપી નદીમાં આવેલા પૂરે અમેરિકાના અનેક રાજ્યોમાં વિનાશ્યો હતો. તેમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા અને લાખો લોકો બેઘર થયા હતા.નજીકના ભૂતકાળમાં 2005માં  હરિકેન કેટરિનાને કારણે ન્યૂ ઓર્લિયન્સમાં આવેલા પૂરમાં 1,800થી વધુ મોત થયા અને અબજો ડોલરનું નુકસાન થયું હતું.

Share Article

Other Articles

Previous

એરપોર્ટમાં નોકરી આપવાની લાલચે 200 યુવક-યુવતીઓ સાથે છેતરપિંડી: ટ્રેનિંગ સેન્ટર વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત

Next

ભારત ઉપર ફૂટશે ટ્રમ્પનો ટેરીફ બોમ્બ ? : અન્ય દેશો ઉપર 10% બેઝલાઇન ટેરીફ લગાવશે અમેરિકાના રાષ્ટ્રપતિ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
13 કલાક પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
22 કલાક પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
23 કલાક પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
24 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

ગગનયાન મિશનના 4 અંતરીક્ષ યાત્રિકોના નામ થયા જાહેર, કેપ્ટન પ્રશાંત નાયર, કેપ્ટન અજીત કૃષ્ણન, કેપ્ટન અંગદ પ્રતાપ અને વીગ કમાન્ડર શુભાંશુ શુક્લા
Breaking
2 વર્ષ પહેલા
IND vs BAN | Women’s Asia Cup 2024 : ભારતનો વટભેર ફાઈનલમાં પ્રવેશ,આ ૩ ખેલાડીઓએ કર્યો કમાલ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
અમદાવાદ મનપાના મોટા અધિકારીને લાંચ લેતા ACBએ ઝડપ્યા, ઘરની તપાસ કરતા મળ્યો ખજાનો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
આજે ગોંડલ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો 
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર