Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

વિધાનસભાના ચોમાસુ સત્રનો રાષ્ટ્રપતિના સંબોધન સાથે પ્રારંભ

Wed, September 13 2023

ચોમાસુ સત્રનાં પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈ-વિધાનસભાનું કર્યું ઉદઘાટન

  • રાષ્ટ્રપતિની હાજરીમાં કોંગ્રેસ નેતાઓનો વિરોધ: સ્વાગત માટે બોલાવાયા તો હાથ જોડીને બેસી રહ્યા

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આજે ગુજરાત વિધાનસભા સભા ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત ઈ-વિધાનસભાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે NeVA (નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન)નું લૉન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.

સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસના નેતાએ રાષ્ટ્રપતિની હાજરીમાં વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભા સત્રના પહેલા જ દિવસે અમિત ચાવડા, ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને મંત્રીઓના સન્માન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

ગુજરાત વિધાનસભામાં સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું કે ગુજરાતની પાવન ભૂમિ પર આવવું મારા માટે ગર્વની વાત છે. ભૂપેન્દ્રભાઈની સરકારના બે વર્ષ પૂર્ણ થવા પર હાર્દિક શુભકામના પાઠવું છું. 1960 બાદ આ વિધાનસભાએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. આ વિધાનસભા ડિજીટલ હાઉસ બની ગઈ છે. PM મોદીના નેતૃત્વમાં દેશ મજબૂતીથી આગળ વધી રહ્યો છે. ગુજરાત દેશની સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતું રાજ્ય છે. વીજળીના ઉત્પાદનમાં પણ ગુજરાત આગળ છે. ગુજરાતની જનતાને ઘરે જ પીવાનું પાણી મળી રહ્યું છે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યુ- PMની પ્રેરણાથી સરકાર પર જનતાનો વિશ્વાસ વધ્યો છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આજનો દિવસ આપણા બધા માટે ખાસ છે. ગુજરાત વિધાનસભા હવે સંપૂર્ણપણે પેપર લેસ છે. રાષ્ટ્રપતિ આપણી વચ્ચે હાજર તે આપણા માટે ગર્વની વાત છે. PM મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વ ગુરૂ તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં આજથી ઈ-નેવાનો પ્રારંભ થયો છે. 9 હજારથી વધુ ગ્રામ પંચાયતમાં ઓબ્ટિક ફાયબર નેટવર્ક છે. PMની પ્રેરણાથી સરકાર પર જનતાનો વિશ્વાસ વધ્યો છે. ભારતે G-20 સંમેલનનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો.

લોકશાહીનું અપમાન થયું છેઃ અમિત ચાવડા
આ મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ‘લોકશાહીનું અપમાન થયું એટલે અમે વિરોધ કરીએ છીએ. કલોલમાં અમારા સભ્યનું અપહરણ કરવામાં આવ્યું છે. મહામહિમની હાજરીમાં જ લોકશાહીની હત્યા થઈ છે.’

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં વિધાનસભા ગૃહમાં જ્યારે મહાનુભાવોનું સન્માન ચાલી રહ્યું હતું, ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને મુખ્યમંત્રીનું સન્માન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, અમિત ચાવડા સન્માન કરવાની ના કહી દીધી હતી. અમિત ચાવડાએ બેઠાં બેઠાં જ હાથ જોડ્યા હતા, તેઓ સ્વાગતમાં જોડાયા નહતા.

ચૈતર વસાવાએ પણ કર્યો ઈનકાર
આ ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સન્માન કરવાનો ઈનકાર કર્યો હતો. ચૈતર વસાવાને પણ વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, ચૈતર વસાવાએ સન્માન કરવાની ના કહી દીધી હતી.

Share Article

Other Articles

Previous

What The Fafda: આજથી સૌથી અનોખી વેબ સિરીઝનુ સ્ટ્રીમીંગ

Next

કોટામાં વધુ એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ સિવિલમાં પ્રસૂતિ દરમિયાન વધુ પડતું લોહી વહી જતા સગર્ભાની હાલત ગંભીર : 17 દિવસની સારવાર બાદ બોટાદની મહિલાને મળ્યું નવજીવન
2 મિનિટutes પહેલા
રાજકોટમાં IPOમાં રોકાણના નામે છેતરપિંડી : ઊંચુ વળતર આપવાની લાલચ આપી વધુ એક વૃદ્ધને ‘શિકાર’ બનાવ્યા
27 મિનિટutes પહેલા
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક નિવૃત : 80 એન્કાઉન્ટર કર્યાનો રેકોર્ડ, દાઉદની ગેંગના 22, છોટા રાજનની ગેંગના 20 ગેગસ્ટરને માર્યા હતા
46 મિનિટutes પહેલા
અમદાવાદ એરપોર્ટ ઉપર બનશે નવું ટર્મિનલ : માર્ચ-26થી બાંધકામ શરુ થવાની ધારણા : વર્ષે 2 કરોડ મુસાફરોને હેન્ડલ કરી શકાશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2310 Posts

Related Posts

સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના “બળજબરીથી લગ્ન”ને રદ કરવાના આદેશ પર રોક લગાવી
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ ટેસ્ટમાં રચાયો ગૌરવપૂર્ણ ઇતિહાસ, ઇંગ્લેન્ડ સામે ભારતનો ત્રીજા ટેસ્ટ મેચમાં 434 રનથી શાનદાર વિજય
Breaking
1 વર્ષ પહેલા
વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર ડ્રોપ ઈન’ પીચ પર થશે…
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
જેતપુર મહિલા પોલીસ કોન્સ્ટેબલ આપઘાત અંગે કોળી સમાજના આગેવાનો એસપી ઓફિસ પહોંચ્યા જુઓ વિડિયો…
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર