Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

Champions Trophy જીતનાર ટીમ પર થશે પૈસાનો વરસાદ : હારનાર ટીમ પણ થશે માલામાલ, જાણો કેટલી છે ઈનામી રકમ ?

Sat, March 8 2025

ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ 9 માર્ચ (રવિવાર) ના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય સમય મુજબ આ મેચ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. દરમિયાન, ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવીને ટાઇટલ મેચમાં જગ્યા બનાવી લીધી છે.

ચેમ્પિયનસ પર પૈસાનો વરસાદ થશે

આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જીતનારી ટીમ ચોક્કસપણે ધનવાન હશે. વધુમાં, હારનારી ટીમ પણ ધનવાન બનશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ આ ટુર્નામેન્ટ માટે ઈનામી રકમની જાહેરાત પહેલાથી જ કરી દીધી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમને લગભગ ૧૯.૪૮ કરોડ રૂપિયા (૨.૨૪ મિલિયન ડોલર) મળશે. ફાઇનલમાં હારી જનાર ટીમ, એટલે કે રનર-અપ ટીમને આશરે ૯.૭૪ કરોડ રૂપિયા (૧.૧૨ મિલિયન ડોલર) મળશે.

વધુમાં, સેમિફાઇનલમાં હારી ગયેલી ટીમોને લગભગ રૂ. ૪.૮૭ કરોડ (યુએસ ડોલર ૫,૬૦,૦૦૦) ની સમાન રકમ આપવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો પણ સમૃદ્ધ બની ગઈ છે. ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયેલી ટીમોને પણ ઈનામની રકમ મળી. પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેલી ટીમો (અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ) ને સમાન રકમ $3,50,000 (લગભગ રૂ. 3.04 કરોડ) મળી. જ્યારે સાતમા અને આઠમા ક્રમે રહેલી ટીમો (પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ) ને સમાન રકમ $1,40,000 (લગભગ રૂ. 1.22 કરોડ) મળી.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં દરેક મેચ મહત્વની છે. ગ્રુપ સ્ટેજમાં મેચ જીતવા બદલ ટીમને $34000 (લગભગ રૂ. 29.61 લાખ) મળ્યા. આ ઉપરાંત, આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આઠેય ટીમોને $1,25,000 (લગભગ રૂ. 1.08 કરોડ) ની ગેરંટીકૃત રકમ આપવામાં આવી છે. આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ICC કુલ $6.9 મિલિયન (લગભગ રૂ. 60 કરોડ) ની ઇનામી રકમનું વિતરણ કરી રહ્યું છે. આ 2017 કરતા 53 ટકા વધુ છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની ઈનામી રકમ: (અમેરિકી ડોલર)

વિજેતા ટીમ: $2.24 મિલિયન (રૂ. 19.48 કરોડ)

બીજા ક્રમે: $1.24 મિલિયન (રૂ. 9.74 કરોડ)

સેમિ-ફાઇનલિસ્ટ (ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા): $5,60,000 (રૂ. 4.87 કરોડ)

પાંચમા-છઠ્ઠા ક્રમે રહેલી ટીમ (અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ): $3,50,000 (રૂ.3.04 કરોડ)

7મા-8મા ક્રમાંકિત ટીમ (પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ): $1,40,000 (રૂ. 1.22 કરોડ)

ગ્રુપ સ્ટેજ જીતવું: $34,000 (રૂ. 29.61 લાખ)

ગેરંટી મની: $1,25,000 (રૂ. 1.08 કરોડ)

Share Article

Other Articles

Previous

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના : આર્થિક સંકડામણના કારણે માતા-પિતા સાથે પુત્રએ દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું, પોલીસે સુસાઈડ નોટ કબજે કરી

Next

Women’s Day 2025: 26 વર્ષ સુધી સેનિટરી પેડ્સનું નામ સાંભળ્યું ન હતું, હવે તે દેશની પેડ વુમન તરીકે ઓળખાય છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
2 કલાક પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
3 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
3 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

બેંગલોરમાં કેવી બની ઘટના ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગોંડલ-જૂનાગઢમાં મુસાફરોને ખંખેરતી રાજકોટની ઓટોરિક્ષા ગેંગ ઝડપાઇ
ક્રાઇમ
2 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો સ્વભાવ ગુસ્સાવાળો રહેશે, મહત્વના કાર્યોમાં ભૂલો પડશે
ધાર્મિક
9 મહિના પહેલા
હવે પાકની જાસૂસી સંસ્થા શું મલીન આયોજન કરી રહી છે ? તપાસમાં શું થયો ધડાકો ? વાંચો
ઇન્ટરનેશનલ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર