Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

‘Mohammed Shamiએ મેચમાં એનર્જી ડ્રિંક પીતા વિવાદ : રમઝાન માસમાં રોઝા ન રાખતા ભડક્યા મૌલાના, વાંચો શું કહ્યું ક્રિકેટરને

Thu, March 6 2025


ક્રિકેટર મોહમ્મદ શમીનો એક ફોટો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં, શમી ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચ દરમિયાન મેદાનમાં એનર્જી ડ્રિંક પીતો જોવા મળે છે. શમીની આ તસવીર પર વિવાદ ઊભો થયો છે કારણ કે આ તસવીર રમઝાન મહિનાની છે. આ સમય દરમિયાન, મુસ્લિમ સમુદાયના લોકો રોઝા રાખે છે. શમી દ્વારા રોઝા ન રાખવાનો વિરોધ ઘણા મૌલાનાઓ કરી રહ્યા છે. હવે આ તસવીરને લઈને રાજકારણ પણ તેજ થઈ ગયું છે. આ મામલે ભાજપ શમીના બચાવમાં સામે આવ્યું છે.

બરેલીમાં મૌલાના શહાબુદ્દીને ક્રિકેટર મોહમ્મદ શમી દ્વારા પવિત્ર રમઝાન મહિનામાં રોઝા ન રાખવા બદલ આકરી ટીકા કરી છે. મૌલાનાએ કહ્યું કે ઇસ્લામમાં ઉપવાસ ફરજિયાત જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ રોઝા ન રાખે તો તે પાપી છે. મોહમ્મદ શમીએ પણ રોઝા ન રાખીને ગુનો કર્યો છે. મોહમ્મદ શમીને સલાહ આપતાં તેમણે એમ પણ કહ્યું કે શરિયતના નિયમો અને કાયદા છે અને તેનું પાલન કરવાની જવાબદારી દરેકની છે.

મોહમ્મદ શમીના રોઝા ન કરવા અંગે ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે શ્રદ્ધા એ કોઈપણ વ્યક્તિનો વ્યક્તિગત મામલો છે. તે કયો ઉપવાસ રાખશે, કેવી રીતે પૂજા કરશે, કેવી રીતે પ્રાર્થના કરશે, આ બધું તે પોતે નક્કી કરશે. તે ઉપવાસ રાખશે કે નહીં તે વ્યક્તિની વ્યક્તિગત ઇચ્છા પર આધાર રાખે છે. કોઈ પણ વ્યક્તિ ધર્મનો ઠેકેદાર બની શકે નહીં અને કોઈને સમાજમાંથી હાંકી કાઢવાનો નિર્ણય ન લઈ શકે. આ ગુંડાગીરી હવે નહીં ચાલે, આ બધું હવે બંધ થઈ જશે. આ હવે કામ નહીં કરે. મૌલાના એ હકીકત સહન કરી શકતા નથી કે ક્રિકેટર દેશ માટે રમી રહ્યો છે.

લાંબા સમય બાદ ટીમ થઈ છે શમીની વાપસી

ખરેખર, મોહમ્મદ શમી લાંબા સમય પછી ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે. ફિટનેસ સમસ્યાઓના કારણે તે છેલ્લા ઘણા મહિનાઓથી ટીમની બહાર હતો. જોકે, તેની વાપસી પછી, તે ટીમ ઈન્ડિયામાં સતત રહ્યો છે. તેણે ચેમ્પિયન ટ્રોફીમાં પણ સારી બોલિંગ કરી છે. મોહમ્મદ શમીએ સ્વીકાર્યું કે ભારતના એકમાત્ર ફ્રન્ટલાઈન ફાસ્ટ બોલર હોવાને કારણે તેના પર ઘણી જવાબદારી છે.

ઈજામાંથી સ્વસ્થ થયા બાદ વાપસી કરનાર શમીએ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં હર્ષિત રાણા અથવા હાર્દિક પંડ્યા સાથે નવા બોલની જવાબદારી સંભાળી છે. શમીએ અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં આઠ વિકેટ લીધી છે. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની ચાર વિકેટથી જીત બાદ શમીએ કહ્યું. “હું મારી લય પાછી મેળવવા અને ટીમમાં વધુ યોગદાન આપવાનો પ્રયાસ કરી રહ્યો છું,”  ટીમમાં બે નિષ્ણાત ફાસ્ટ બોલર નથી અને મારી જવાબદારી વધુ છે. તમને જણાવી દઈએ કે, ભારત 9 માર્ચના રોજ દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ રમશે. આ ફાઈનલમાં મોહમ્મદ શમીની જવાબદારી વધી જશે. કારણ કે, ભારત એક જ મેઈન ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

શાહરુખ ખાને શા માટે મીકા સિંહની કાર 3 મહિના માટે પોતાના પાસે રાખી હતી ?? સિંગરે કર્યો ખુલાસો

Next

હેવાનિયતની હદ વટાવી : નરાધમોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરી ॐ લખેલા ટેટૂ પર એસિડ છાંટ્યું, બળજબરીથી ગૌમાંસ ખવડાવ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
23 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

જંગલના રાજાનો પાણી માટે વલખા મારતો હોવાનો વિડિયો આવ્યો સામે
ગુજરાત
2 વર્ષ પહેલા
ઓસ્ટ્રેલીયા વન ડે કપમાં 1 રનમાં પડી આઠ વિકેટ !! 52 રન પર 2 વિકેટ હતી અને 53 રનમાં પૂરી ટીમ સમેટાઇ ગઈ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
સપાના નેતા સ્વામીપ્રસાદનો ફરી બફાટ, કહ્યું, ભગવાન રામ પાસે વિજ્ઞાન જેવી શક્તિ નથી, ભારે વિરોધ
Breaking
2 વર્ષ પહેલા
ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાપાલિકાના વધુ બે અધિકારી ACBના રડારમાં !! વાંચો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર