Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મોબાઈલ રિચાર્જ મોંઘું અને CNG, PNG સસ્તા થશે! રિચાર્જ માટે વધુ પૈસા ખર્ચવા પડશે, કંપનીઓ ભારે વધારો કરે તેવી સંભાવના

Thu, December 18 2025

દેશમાં કરોડો લોકો મોબાઇલનો ઉપયોગ કરી રહ્યા છે. આ મોબાઇલ વપરાશકર્તાઓને આવનારા વર્ષથી રિચાર્જ કરાવવા માટે વધુ રકમ ચુકવવી પડી શકે છે. ગ્લોબલ ઇનવેસ્ટમેંટ ફર્મ મોર્ગન સ્ટેનલી અનુસાર ટેલિકોમ કંપનીઓ એપ્રિલ અને જૂન 2026 વચ્ચે 4G અને 5G પ્લાનના ભાવમાં 16 થી 20 ટકાનો વધારો કરી શકે છે. બીજી બાજુ રાહતના પણ સમાચાર છે કે આગામી માસથી CNG અને PNG  સસ્તા થઈ શકે છે.

એક મીડિયા અહેવાલમાં મોર્ગન સ્ટેનલીના 15 ડિસેમ્બરના રીપોર્ટને ટાંકીને કહેવાયુ છે કે, આ વધારો પ્રીપેડ અને પોસ્ટપેઇડ બંનેમાં હોઇ શકે છે. તાજેતરના મહિનાઓમાં ઓછી કિંમતના પ્લાન દૂર કરવા અને પ્રીમિયમ પ્લાનમાં ફક્ત ઓટીટી સ્ટ્રીમિંગ સેવાઓનો ઉમેરો સૂચવે છે કે કંપનીઓ ધીમે ધીમે ગ્રાહકોને ઊંચા ટેરિફ માટે તૈયાર કરી રહી છે.આ અંદાજ સાચો સાબિત થાય તો છેલ્લા આઠ વર્ષમાં આ ચોથો મોટો ટેરિફ વધારો હશે. અગાઉ ટેલિકોમ સેક્ટરમાં 2019 માં આશરે 30 ટકા અને 2024 માં 15 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે.

રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે ટેરિફ વધારાનો સમય એરટેલ અને જિયો બંને માટે સારો છે. 5G નેટવર્કનો મોટો હિસ્સો પહેલેથી તૈયાર થઇ ચુક્યો છે. જ્યારે મૂડીખર્ચ એક સમયે આવકના લગભગ 30 ટકા સુધી પહોંચતો હતો, ત્યારે હવે તે 20 ટકાથી નીચે આવવાની ધારણા છે. મોર્ગન સ્ટેનલીનો દાવો છે કે એરટેલનો ભારતમાં વ્યવસાય નાણાકીય વર્ષ 26-27 દરમિયાન આશરે 8 અરબ ડોલરનો ફ્રી કેશ ફ્લો જનરેટ કરી શકે છે.

આ પણ વાંચો :લોકસભામાં ‘જી રામ-જી બિલ’ પાસ! વિપક્ષ દ્વારા ગૃહમાં બિલની કોપી ફાડવામાં આવી: ભારે હંગામો, જાણો શું છે ‘જી રામ-જી બિલ’

CNG, PNG સસ્તા થઈ શકે છે

દરમિયાનમાં લોકોને બીજી બાજુ રાહત પણ મળી શકે છે.  આગામી દિવસોમાં  CNG અને PNG  સસ્તા થઈ શકે છે.  સરકારે વન નેશન, વન ગ્રીડ, વન ટેરિફ નિયમ લાગુ કરી દીધો છે. હવે તેના પરિપાક રૂપે નવા વર્ષથી એટલે કે જાન્યુઆરીથી સીનેજઈ અને PNG  સસ્તા થઈ જશે તે નિશ્ચિત માનવામાં આવે છે.  નેચરલ ગેસના પરિવહન ટેરિફમાં મોટો ફેરફાર કરી દીધો છે. રસોઈની રાણીઓ અને કાર ચાલકો બંને માટે રાહત આવી રહી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં 57 દિવસમાં બીજીવાર વડાપ્રધાનના પોસ્ટર પર સ્યાહી ફેંકાઈ: આરોપી પકડાતો જ નથી!

Next

Ram Sutar: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવનાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું નિધન, 100 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
12 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
12 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
13 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
14 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

ICC T20 Ranking: T20 રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ ચમક્યા, હાર્દિક પંડયા નંબર 1 ઓલરાઉન્ડર બન્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની નાપાક હરકત : કઠુઆમાં આતંકીઓ દ્વારા ત્રણ લોકોની ઘાતકી હત્યા
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
સહારા ઈન્ડિયા કંપનીને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જાડેજા-શુભમન ગિલ રાજકોટમાં ટકરાશે: રવિન્દ્ર સૌરાષ્ટ્ર વતી, ગિલ પંજાબ તરફથી રણજી ટ્રોફી રમશે
ટૉપ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર