Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના ગુંદાવાડીમાં ‘યમુના કુંજ’ નામના મકાનમાં રહેતાં સોની પરિવારના 9 લોકોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ

Sat, September 21 2024


રાજકોટમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે જેમાં એક પરિવારના 9 સભ્યોએ ઉધઈ મારવાની દવા પી લેતા તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના ગુંદાવાડી વિસ્તારની છે જ્યાં ‘યમુના કુંજ’ નામના મકાનમાં રહેતાં સોની પરિવારના 8 લોકોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.  લોનના હપ્તા ચડી જવાથી વારંવાર પરેશાન કરવામાં આવતા ઉધઈ મારવાની દવા પી લેતા તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારજનોના નામ

દવા પી લેનારા સોની પરિવારના ૯ સભ્‍યો ગુંદાવાડી મેઇન રોડ પર ગોવિંદપરા-૨ના ખુણે યમુના કુંજ ખાતે રહે છે. તેમના નામ કેતનભાઇ લલીતભાઇ આડેસરા (ઉ.વ.૪૫), તેમના પત્‍નિ દિવ્‍યાબેન કેતનભાઇ આડેસરા (ઉ.વ.૪૨), માતા મીનાબેન લલીતભાઇ આડેસરા (ઉ.વ.૬૭), પિતા લલીતભાઇ વલ્લભદાસ આડેસરા (ઉ.વ.૭૬), કેતનભાઇના નાના ભાઇ વિશાલભાઇ લલીતભાઇ આડેસરા (ઉ.વ.૪૦), નાના ભાઇના પત્‍નિ સંગીતાબેન વિશાલભાઇ આડેસરા (ઉ.વ.૩૯), તેમજ કેતનભાઇના પુત્ર જય આડેસરા (ઉ.વ.૨૧), ભત્રીજા વંશ વિશાલભાઇ આડેસરા (ઉ.વ.૧૫) અને ભત્રીજી હેતાંશી વિશાલભાઇ આડેસરા (ઉ.વ.૮)નો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ઉંડી તપાસ કરી રહી છે.

વેપારીએ જણાવ્‍યું હતું કે મુંબઇના ચાર વેપારી કે જેઓ એકબીજાના ભાગીદાર છે તેમણે મારી પાસેથી વિશ્વાસ કેળવી સોનાના દાગીનાની ખરીદી શરૂ કરી હતી અને શરૂઆતમાં સમયસર પેમેન્‍ટ ચુકવી દીધુ હતું. પરંતુ બાદમાં પોણા ત્રણ કરોડનું સોનુ ખરીદ કર્યા પછી હવે લાંબા સમયથી હું ઉઘરાણી કરતો હોવા છતાં તેઓ મારી રકમ પરત આપતાં ન હોઇ ઘરમાં વેપારના સ્‍થળે આર્થિક ભીંસ ઉભી થતાં કંટાળીને અમે સામુહિક આત્‍મહત્‍યાનો નિર્ણય કર્યો હતો.

Share Article

Other Articles

Previous

મુંબઈના ધારાવીમાં મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડવા મુદ્દે બબાલ : હજારોની સંખ્યામાં મુસ્લિમો ભેગા થયા; વાહનોમાં તોડફોડ

Next

લેબેનોનમાં પેજર ધડાકાઓમાં બુડાપોસ્ટની એક મહિલાનું અને મૂળ કેરળના યુવાનનું નામ બહાર આવ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

મહારાષ્ટ્રમાં આજે શપથ ગ્રહણ પહેલા બબાલ : શિવસેનાના નિમંત્રણ પત્રમાં ફક્ત ફડણવીસનુ નામ,શિદેનુ નામ ગાયબ, શિવસેના જૂથે કહ્યું,શિદે નહીં તો, શિવ સેનાથી કોઈ નહીં
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભૂખમરાની બાબતમાં ભારતની શું છે હાલત ? શું આવ્યો નવો અહેવાલ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : ટીપી સ્કીમમાં સાગઠિયાનું વધુ એક કારસ્તાન: નાના રસ્તાની પણ કરી નાખી 40% કપાત !
ગુજરાત
2 વર્ષ પહેલા
સ્વાતિ માલીવાલ કેસ : આજે કેજરીવાલના માતા પિતાની દિલ્હી પોલીસ કરશે પૂછપરછ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર