Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

મહાકાલ ચલો !! અક્ષય કુમાર શિવભક્તિમાં થયો લીન : મહાશિવરાત્રી પહેલા રીલીઝ થશે આ ખાસ ગીત  

Mon, February 17 2025


બોલિવૂડના ખિલાડી અભિનેતા અક્ષય કુમાર ટૂંક સમયમાં મહાકાલની ભક્તિમાં ડૂબેલા જોવા મળશે. તેમનું ગીત ‘મહાકાલ ચલો’ મહાશિવરાત્રી પહેલા રિલીઝ થવાનું છે. આ માહિતી ખુદ અભિનેતાએ આપી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગીતનું પોસ્ટર શેર કરીને આ વાતની જાહેરાત કરી છે.

અક્ષય શિવભક્તિમાં લીન

અભિનેતા દ્વારા શેર કરાયેલા પોસ્ટરમાં તે શિવ ભક્ત તરીકે જોવા મળે છે. પોસ્ટરમાં, અક્ષય શિવલિંગ ભેટીને મહાદેવની ભક્તિમાં ડૂબેલો જોવા મળે છે. અક્ષયે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “ઓમ નમઃ શિવાય! કાલે મહાકાલની શક્તિ અને ભક્તિનો અનુભવ કરો… મહાદેવને મારા તરફથી એક નાનકડી સ્તુતિ , કાલે મહાકાલ ગીત રિલીઝ થઈ રહ્યું  છે.”

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષયે ગીત ગાયું છે

મહાકાલને સમર્પિત આ ગીત અક્ષય કુમાર, પલાશ સેન અને વિક્રમ મોન્ટ્રોસે ગાયું છે. તેનું સંગીત વિક્રમ મોન્ટ્રોઝ દ્વારા આપવામાં આવ્યું છે અને તેના લિરિકસ શેખર અસ્તિત્વ દ્વારા લખવામાં આવ્યા છે. આ ગીતનું દિગ્દર્શન ગણેશ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે. અક્ષય કુમારનું આ ગીત શિવરાત્રીના અવસર પર રિલીઝ થઈ રહ્યું છે અને તેના ચાહકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. મહાકાલને સમર્પિત અભિનેતાનું આ ગીત 18 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

અક્ષય કુમારનું વર્કફ્રન્ટ

અક્ષય કુમાર તાજેતરમાં ‘સ્કાય ફોર્સ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. આ પહેલા આ અભિનેતા ‘સિંઘમ અગેન’માં જોવા મળ્યો હતો. અભિનેતાના આગામી કામ વિશે વાત કરીએ તો, તેની પાસે દક્ષિણની ફિલ્મ ‘કનપ્પા’, ‘જોલી એલએલબી 3’, ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘ભૂત બાંગ્લા’ છે.

Share Article

Other Articles

Previous

કેનેડા અંગે તેના વિદેશ મંત્રીએ શું ચોંકાવનારી વાત કરી ? વાંચો

Next

સુરત : માંગરોળમાં નવરાત્રીમાં સગીરાનો દેહ પીંખનાર બંને નરાધમોને છેલ્લા શ્વાસ સુધી જેલની સજા, 10 લાખનો દંડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
5 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
6 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
6 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

કોંગ્રેસના અડધો ડઝન નેતાઓનું અબ કી બાર… ઇનકાર!!
ગુજરાત
1 વર્ષ પહેલા
એસબીઆઈ એ ઇલેક્ટોરલ બોન્ડ વિશે સુપ્રીમ કોર્ટે શું કહ્યું વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આર્મીના જવાનોએ જાહેર કર્યા 3 આતંકવાદીઓના સ્કેચ, માહિતી આપનારને મળશે આટલા લાખનું ઈનામ
ટ્રેન્ડિંગ
11 મહિના પહેલા
ગુજરાતને મળી દેશની પહેલી ‘નમો ભારત રેપીડ રેલ ‘
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર