Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મકાન માલિક મન ફાવે ત્યારે ભાડૂઆતને કાઢી નહીં શકે : સરકારે ન્યૂ રેન્ટ એગ્રિમેન્ટ-2025 હેઠળ નવા નિયમ કર્યા લાગુ

Thu, November 20 2025


દેશમાં મકાન માલિક અને ભાડૂઆત વચ્ચેના વિવાદની સંખ્યા વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે ન્યૂ રેન્ટ એગ્રિમેન્ટ-૨૦૨૫ હેઠળ નવા નિયમ લાગુ કર્યા છે જે મોડલ ટીનેન્સી એક્ટ અને વર્તમાન બજેટની જોગવાઈઓ પર આધારિત છે. આ નવા નિયમ હેઠળ મકાન માલિકો તેમજ ભાડૂઆતોને કેટલીક રાહતો પણ અપાઈ છે અને કેટલાક સખ્ત નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે.

નવા નિયમ મુજબ હવે પ્રોપર્ટી માટે મકાન માલિક વધુમાં વધુ બે મહિનાના ભાડા જેટલી જ સિક્યુરિટી ડિપોઝીટ લઈ શકશે અને તેનાથી વધુ માગ શકશે નહીં. આ રહેણાંક પ્રોપર્ટી માટેનો નિયમ છે. જ્યારે કોમર્શિયલ પ્રોપર્ટી માટેની સીમા છ મહિનાની રાખવામાં આવી છે.

એ જ રીતે હવે કોઈપણ મકાન માલિક ઉચિત નોટિસ દીધા વગર અથવા કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વગર કોઈપણ ભાડૂઆતને ઘરમાંથી કાઢી મુકવાના પગલાં લઈ શકશે નહીં કે ઘર ખાલી કરવાનું કહી શકશે નહીં. એ જ રીતે મકાન માલિકો પોતાની મરજી પ્રમાણે ભાડામાં વધારો કરી શકશે નહીં. ભાડામાં વધારો કરવા માટે પહેલાંથી નોટિસ આપવી અનિવાર્ય કરી દેવાઈ છે. વધારો પણ બેફામ નહીં કરી શકે. એગ્રિમેન્ટની શરતો મુજબ જ થશે.

આ પણ વાંચો :અલ ફ્લાહ યુનિ.ની માન્યતા જ નહોતી,છેતરપિંડી કરીને 410 કરોડ લૂંટી લીધા! આતંકનું કેન્દ્રનું બનેલી સંસ્થામાં EDની તપાસમાં ધડાકો

મકાન માલિકોને પણ ફાયદો

મકાન માલિકોને પણ રાહત આપવામાં આવી છે. એમના માટે ટીડીએસ કાપની સીમા જે પહેલાં ૨.૪ લાખ રૂપિયા વાર્ષિક હતી તેને વધારીને રૂા.૬ લાખ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે વધુ કમાણી કરશે તો પણ ટીડીએસ નહીં કપાય એટલે મકાન માલિકોને ફાયદો રહેશે.

અદાલતોમાં કેસનો ભરાવો નહીં

મકાન માલિક અને ભાડૂઆત વચ્ચેના વિવાદના કેસ દેશમાં ખુબ જ વધી રહ્યા છે અને વર્ષો સુધી ચાલે છે માટે હવે તેના સમાધાન માટે સ્પેશિયલ રેન્ટ કોર્ટ અને ટ્રિબ્યુનલ બનાવવામાં આવ્યા છે. અહીં કોઈપણ વિવાદનું સમાધાન ૬૦ દિવસની અંદર કરવાનું રહેશે. જો કોઈ ભાડૂઆત સતત ત્રણ મહિના સુધી મકાન માલિકને ભાડૂ ન આપે તો રેન્ટ ટ્રિબ્યુનલ દ્વારા મકાન માલિકને તુરંત ન્યાય મળશે અને ભાડૂઆતને કાઢવા માટેની પ્રક્રિયા સરળ બનશે.


Share Article

Other Articles

Previous

લો બોલો! ન કેચ થયો-ન સ્ટમ્પ વિખેરાયું છતાં બેટર થયો આઉટ, સુરત બન્યું વધુ એક રેકોર્ડનું સાક્ષી

Next

અલ ફ્લાહ યુનિ.ની માન્યતા જ નહોતી,છેતરપિંડી કરીને 410 કરોડ લૂંટી લીધા! આતંકનું કેન્દ્રનું બનેલી સંસ્થામાં EDની તપાસમાં ધડાકો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટ ટેસ્ટમાં રચાયો ગૌરવપૂર્ણ ઇતિહાસ, ઇંગ્લેન્ડ સામે ભારતનો ત્રીજા ટેસ્ટ મેચમાં 434 રનથી શાનદાર વિજય
Breaking
2 વર્ષ પહેલા
અમેરિકા : અશ્વેત નાગરિકનો શ્વાસ રૂંધી પોલીસે મારી નાખ્યો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
અઘોર વિષય પર બનેલી ફિલ્મ ‘ગામી’ ઓટીટી પર રિલીઝ થવા તૈયાર
Entertainment
2 વર્ષ પહેલા
ગુજરાતમાં 6 જિલ્લામાં રેડ એલર્ટ : 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, પૂર-આફતને પહોંચી વળવા યોજાઇ ઇમર્જન્સી બેઠક
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર