24 સપ્ટેમ્બરના રોજ શરૂ થનારી જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેન.. જુઓ
ગુજરાતની ત્રીજી અને સૌરાષ્ટ્ર૨ની પ્રથમ જામનગર થી સાબરમતી (અમદાવાદ) વચ્ચેન દોડનારી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું,૧૧૦થી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર વંદે ભારત ટ્રેનને ૨૪મી સપ્ટેહમ્બહરના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે જામનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઆઅલ લીલીઝંડી આપી પ્રસ્થાહન કરાવશે બીજા દિવસથી નક્કી કરેલ સમય મુજબ સવારે 5:૩૦ કલાકે જામનગરથી સાબરમતી વચ્ચે વંદે ભારત ટ્રેન ચાલુ રહેશે.
સૌરાષ્ટ્રા તરફના રેલવે ટ્રેક ઉપર ૧૦૦ ઉપરની સ્પી ડથી ટ્રેનને દોડાવીને સંપૂર્ણપણે તપાસ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ની સૌ પ્રથમ વંદે ભારત ટ્રેન જામનગર અને અમદાવાદ વચ્ચેો ૨૪મી સપ્ટેામ્બરરે લોકાર્પણ બાદ દોડશે. સાબરમતી રેલવે સ્ટેસશનથી વિરમગામ અને વિરમગામથી પરત સાબરમતી સુધી ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધારે ટ્રેનની સ્પીમડ ઉપર ધ્યાીન આપવામાં આવ્યુંટ હતું. ૧૧૦થી ૧૨૦ની સ્પીમડ ઉપર ટ્રેન ચલાવી હતી. જેમાં કયાંય પણ કોઈ ખામી જોવા મળી નહોતી. ટ્રેનના કોચમાં એસી, ડોર, એક્ઝિેકયુટિવ ચેરકાર, સીસીટીવી, વાઈફાઈ વગેરેની તપાસ કરવામાં આવી હતી.રાજકોટથી અમદાવાદ વચ્ચેની સફર માત્ર 3 કલાક ૪૦ મિનીટમાં પૂર્ણ કરશે ૨૪મી સપ્ટેગમ્બરરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઝઅલ રીતે ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવ્યા બાદ જામનગરથી લઈ અમદાવાદ સુધીના વિવિધ રેલવે સ્ટેવશનો ઉપર કાર્યક્રમ યોજવામાં આવશે. વડાપ્રધાન દ્વારા બપોરે ૧૨.૩૦ વાગ્યે્ લીલી ઝંડી આપ્યાલ બાદ ટ્રેન જામનગરથી અમદાવાદ આવવા રવાના થશે. ત્યાનરે રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્ર નગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ રેલવે સ્ટે શન પર ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો દ્વારા ટ્રેનનું સ્વારગત કરવામાં આવશે. અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા પણ સાબરમતી અથવા અમદાવાદ રેલવે સ્ટેટશન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંમ છે.