Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઈસરો અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ આજે કરશે લોન્ચ : જાણો શા માટે કોમ્યુનિકેશન સેટેલાઇટ CMS-03 છે ખાસ?

Sun, November 2 2025

ભારતીય અવકાશ એજન્સી ઈસરો રવિવારે વજનમાં અત્યાર સુધીનો સૌથી ભારે એટલે કે 4,410 કિલોગ્રામનો ઉપગ્રહ, CMS-03  લોન્ચ કરશે.  આ ઉપગ્રહને ઈસરોના શક્તિશાળી LVM3-M5 રોકેટનો ઉપયોગ કરીને પૃથ્વીના જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકવામાં આવશે. આ કોમ્યુનિકેશન સેટેલાઇટ ભારતના ઉચ્ચ-ક્ષમતાવાળા અવકાશ સંદેશાવ્યવહારને નવી દિશા પ્રદાન કરશે અને દરિયાઇ વિસ્તારોમાં ડિજિટલ કવરેજ અને સંચાર સેવાઓને મજબૂત બનાવશે.

આ ઉપગ્રહ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. ઈસરોએ જણાવ્યું હતું કે ઉપગ્રહને લોન્ચ રોકેટ સાથે ગોઠવી દેવામાં આવ્યો છે અને લોન્ચ પેડ પર મૂકવામાં આવ્યો છે, અને લોન્ચ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લોન્ચ 2 નવેમ્બરના રોજ સાંજે 5:26 વાગ્યે થવાનું છે. LMV3 રોકેટ, જે ઉપગ્રહને લોન્ચ કરશે, તે ઈસરોનું સૌથી શક્તિશાળી રોકેટ છે.

આ પણ વાંચો : ઓક્ટોબરમાં ભર ચોમાસાનો અનુભવ: 44% વધુ વરસાદ, 20 વર્ષ જુનો રેકોર્ડ તુટ્યો, 20 રાજ્યોમાં અનરાધાર

આ રોકેટ 4,000 કિલોગ્રામ વજનના પેલોડ્સને અવકાશમાં લોન્ચ કરી શકે છે. ઈસરોએ અગાઉ 5 ડિસેમ્બર, 2018 ના રોજ પોતાનો સૌથી ભારે ઉપગ્રહ, જીસેટ-11 લોન્ચ કર્યો હતો, પરંતુ તે લોન્ચ ભારતમાંથી નહીં પરંતુ ફ્રેન્ચ ગુયાનાના કૌરો લોન્ચ બેઝથી થયું હતું. જીસેટ -11 નું વજન 5854 કિલોગ્રામ હતું. હવે, ઈસરો ભારતીય ભૂમિ પરથી પોતાનો સૌથી ભારે ઉપગ્રહ લોન્ચ કરવા માટે તૈયાર છે.

Share Article

Other Articles

Previous

વિમેન્સ વર્લ્ડકપમાં 25 વર્ષ બાદ મળશે નવો ચેમ્પિયન! ભારત ત્રીજીવાર તો આફ્રિકા પહેલીવાર પહોંચ્યું ફાઈનલમાં

Next

કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતામાં : મુખ્યમંત્રીએ યોજી મહત્વપૂર્ણ બેઠક, ખેડૂતોને ત્વરિત વળતર ચુકવાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
13 વર્ષનો સંઘર્ષ અને અંતે ‘ઈચ્છામૃત્યુ’ : કોમામાં રહેલા હરીશ રાણાએ દુનિયાને કહ્યું-અલવિદા, AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
5 કલાક પહેલા
યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે…રાજ્યસભામાં PM મોદીએ કહ્યું-દેશ તૈયાર રહે, રાજ્ય સરકારોને વડાપ્રધાને આપ્યા બે ટાસ્ક
6 કલાક પહેલા
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ બદલ્યા ટિકિટ કેન્સલેશનના નિયમ, 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ રદ કરશો તો નહી મળે રિફંડ
6 કલાક પહેલા
ડૉક્ટર શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે કેમેરો ફિટ કર્યો, પછી જાગી લાલચ! બ્લેકમેઈલિંગ કરી પૈસા કઢાવવા બોગસ પત્રકારોનો સંપર્ક કર્યો
6 કલાક પહેલા
Categories

નેશનલ

3017 Posts

Related Posts

મહારાષ્ટ્રમાં ગઈકાલે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનાનો મૃત્યુ આંક 13 થયો, 8 મૃતદેહોની ઓળખ થઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારના હાલના માલિકને શોધવા દોડધામ, આ કાર અનેક વખત વેચાઈ ચૂકી છે
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
ડો.આંબેડકરની વિકાસની પરિભાષાને ચરિતાર્થ કરવા રાજયસરકાર કૃતનિશ્ચયી – મંત્રી ભાનુબેન બાબરિયા
રાજકોટ
3 વર્ષ પહેલા
મહારાષ્ટ્રના સિનિયર નેતા અને એનસીપીના વડા શરદ પવારને કેન્દ્ર સરકારે ઝેડ પ્લસ સુરક્ષા પુરી પાડી
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર