Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

ઇઝરાયલે ગાઝામાં ઘૂસીને કર્યા જમીની હુમલા

Thu, October 26 2023

હમાસના અનેક ઠેકાણા કર્યા તબાહ, ટેન્કો સાથે થોડોક સમય હુમલા કરીને સૈનિકો પાછા ફર્યા, અનેક આતંકીઓ માર્યા ગયા

ઇઝરાયલે ભલે હજુ સુધી ગાઝા પટ્ટી પર જમીની આક્રમણ કરવાની મંજૂરી આપી નથી પણ તેના કેટલાક સૈનિકોએ સીમા પર જઈને કહેર વાર્તાવ્યો હતો અને હુમલા કર્યા હતા જેમાં હમાસના અનેક ઠેકાણા તબાહ થયા હતા. અનેક આતંકીઓ માર્યા ગયા હોવાનો પણ ઇઝરાયલે દાવો કર્યો હતો. જો કે હજુ હમાસે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ઇઝરાયલના સૈનિકો ટેન્કો લઈને ત્રાટક્યા હતા. ભારે બૉંબમારો પણ કર્યો હતો.

જો કે થોડાક સમય માટે હુમલા કર્યા બાદ ઇઝરાયલ સેના પાછી પોતાના મૂલસ્થાને આવી ગઈ હતી. બીજી બાજુ લેબેનોન પર પણ ઇઝરાયલના હુમલા ચાલુ રહ્યા હતા. જેમાં હિઝબુલ્લાહના બે કમાન્ડર માર્યા ગયા હતા.

ઈઝરાયલી સેના રેડિયોએ હમાસ સાથેના જારી યુદ્ધ વચ્ચે તેને સૌથી મોટી ઘૂસણખોરી ગણાવી છે. સેનાએ આ કાર્યવાહીનો વીડિયો જારી કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઈઝરાયલી સૈનિકો બખ્તરિયા વાહનો સાથે ગાઝા સરહદમાં પ્રવેશ્યા અને અહીં ટેન્કથી હમાસના અનેક ઠેકાણે બોમ્બમારો કર્યો. તેમાં એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પોસ્ટ પણ સામેલ હતી.

ઈઝરાયલના હુમલામાં અનેક નષ્ટ થઈ ચૂકેલી ઈમારતો દેખાઈ રહી છે. હુમલાને અંજામ આપ્યા બાદ ઈઝરાયલી ટેન્કો પરત આવી ગઇ હતી. સેનાએ નિવેદનમાં કહ્યું કે આ ઘૂસણખોરી લડાઈના આગામી તબક્કાની તૈયારી માટે હતી. આ ઈઝરાયલી સેના દ્વારા હમાસને નષ્ટ કરવાનો સંદેશ હતો. જોકે હમાસે આ મામલે અત્યાર સુધી કોઈ ટિપ્પણી નથી કરી.

Share Article

Other Articles

Previous

લગ્નેત્તર સંબંધોને ફરી અપરાધ બનાવી ફાંસીની સજા સુધીનો વિચાર

Next

રાજકોટના કે.કે.વી હોલમાં એક્ઝિબિશન હતું જેમાં મહિલા દ્વારા ચોરી કરવામાં આવેલી જેના સિસિટીવી ફૂટેજ આવ્યા સામે…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
4 બાળકો બાદ ઇલોન મસ્ક અને શિવોન ઝિલિસના સંબંધોમાં અચાનક તિરાડ: એક જ અઠવાડિયામાં પ્રેમથી બ્રેકઅપ સુધી પહોંચી વાત, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ
2 દિવસ પહેલા
એશિયન ગેમ્સ પુરુષ હોકી ફાઈનલમાં ભારતનો દબદબો: મલેશિયાને 5-1 થી કચડીને ટીમ ઈન્ડિયાએ જીત્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
2 દિવસ પહેલા
ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYC ના નામે સાઇબર ભેજાબાજો સક્રિય: અમદાવાદમાં 3 અલગ-અલગ ઘટનામાં ₹31.77 લાખની છેતરપિંડી
2 દિવસ પહેલા
વિજય માલ્યા સામે બૅન્કોનું બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું: 8,752 કરોડનું દેવું હજુ ચૂકવવાનું બાકી, EDએ કહ્યું- ‘રિકવરીથી મની લોન્ડ્રિંગનો ગુનો રદ નહીં થાય’
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3697 Posts

Related Posts

VIDEO: હિમાચલ પ્રદેશમાં ગંભીર દુર્ઘટના,સિરમૌરમાં બસ ઉડી ખીણમાં ખાબકતા 12 યાત્રીકોના મૃત્યુ,બચાવ કામગીરી શરૂ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
સર્વેશ્વર ચોકનું શિવમ કોમ્પલેક્સ રિપેરિંગ માંગે છે, મંજૂરી આપો
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજકોટમાં બાળકીના કથિત અપહરણ મામલે ડી.સી.પી.એ કર્યો ખુલાસો…જુઓ 
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજકોટ સીટી બસમાં થતા ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ દ્વારા મનપા કચેરીએ આવેદનપત્ર અપાયુ શું કહ્યું ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર