Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IPL 2026નો કાર્યક્રમ જાહેર: પહેલો મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે

Thu, March 12 2026

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલના પ્રથમ તબક્કાના 28 માર્ચથી 12 એપ્રિલ સુધીના કાર્યક્રમની જાહેરાત કરી છે. જોકે હાલમાં માત્ર પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જ જાહેર થયો છે, જેમાં 15 દિવસ દરમિયાન કુલ 20 રોમાંચક મેચો રમાશે.

સીઝનની શરૂઆત 28 માર્ચના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેના મુકાબલાથી થશે. મુંબઈ ઈન્ડિયન્સ તેનો પ્રથમ મેચ 29 માર્ચે કોલકાતા સામે રમશે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 30 માર્ચે ગુવાહાટીમાં મેદાનમાં ઉતરશે. ગુજરાત ટાઇટન્સ 31 માર્ચે પંજાબ કિંગ્સ સામે ટકરાશે.

🚨 News 🚨

Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 🗓️

Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections.

More details ▶️… pic.twitter.com/8Iq492v8TE

— IndianPremierLeague (@IPL) March 11, 2026

આ સીઝનનો પહેલો ડબલ હેડર 4 એપ્રિલ, શનિવારે રમાશે. દિવસનો પહેલો મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે બપોરે 3 વાગ્યે શરૂ થશે. ત્યારબાદ ગુજરાત ટાઇટન્સ સાંજે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે.

રવિવાર 12 એપ્રિલના રોજ બે મેચ રમાશે. પહેલી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને એલએસજી વચ્ચે બપોરે 3 વાગ્યે શરૂ થશે. ત્યારબાદ આરસીબી અને સીએસકે વચ્ચે સાંજે 7 વાગ્યે મુકાબલો થશે. હાલમાં શેડ્યૂલ 12 એપ્રિલ સુધી ઉપલબ્ધ છે, જેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને આરસીબી મુંબઈમાં ટકરાશે.

આ પણ વાંચો: લાવો વેરાના રૂપિયા !! 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ પાણી, મિલ્કત વેરો ભરી શકાશે, કચેરીઓ સવારે 9.30 વાગ્યાથી ખુલ્લી રહેશે

આઈપીએલની બધી 10 ટીમો પહેલા 5 દિવસમાં પોતાનો પહેલો મુકાબલો રમશે. ત્યારબાદ બધી ટીમો માટે બીજા રાઉન્ડની મેચો 2 એપ્રિલથી શરૂ થશે. 15 દિવસના શેડ્યૂલમાં 10 સ્થળોએ મેચો યોજાશે. કોલકાતા અને ગુવાહાટી મહત્તમ સંખ્યામાં મેચોનું આયોજન કરશે, જેમાં દરેક સ્થળે 3 મેચ રમાશે, જ્યારે બાકીના સ્થળોએ 2-2 મેચ યોજાશે.

બીજા તબક્કાનું શેડ્યૂલ પણ આવતા અઠવાડિયા સુધીમાં જાહેર થવાની અપેક્ષા છે. બીસીસીઆઈએ કહ્યું હતું કે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા પછી સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. ⚏

Share Article

Other Articles

Previous

રાજકોટ મનપામાં આજથી વહીવટદારનો વટ: 11માં વહિવટદાર તરીકે રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યો, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક

Next

લાવો વેરાના રૂપિયા !! 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ પાણી, મિલ્કત વેરો ભરી શકાશે, કચેરીઓ સવારે 9.30 વાગ્યાથી ખુલ્લી રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટથી એર કાર્ગોની ઉડાનને ઝટકો: દરરોજ 2000 ચાંદી મોકલાતી, હવે ઘટીનેમાત્ર 600 કિલો થઇ ફ્રોઝન ફૂડને બ્રેક
12 મિનિટutes પહેલા
રાજકોટ મનપામાં આજથી વહીવટદારનો વટ: 11માં વહિવટદાર તરીકે રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યો, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
53 મિનિટutes પહેલા
IPL 2026નો કાર્યક્રમ જાહેર: પહેલો મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે
1 કલાક પહેલા
લાવો વેરાના રૂપિયા !! 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ પાણી, મિલ્કત વેરો ભરી શકાશે, કચેરીઓ સવારે 9.30 વાગ્યાથી ખુલ્લી રહેશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2979 Posts

Related Posts

તારા પટ્ટા-ટોપી ઉતરાવી નાખીશ…રાજકોટમાં બુટલેગર પુત્રની પોલીસમેનને ધમકી, જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
7 મહિના પહેલા
વો સ્ત્રી હૈ કુછ ભી કર સકતી હૈ…. આ મામલે શ્રદ્ધા કપૂરે પ્રિયંકા ચોપરાને ટક્કર આપી, ઇન્સ્ટાગ્રામે આપ્યો પુરાવો  
Entertainment
2 વર્ષ પહેલા
કૂતરું કરડે પછી જ મહાપાલિકા ચીપીયો પછાડશે !!
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : માજી, તડકો બહુ છે ‘સોડા પી લ્યો’ કહી યુગલ ઘરેણા ચોરી ગયું !! ઈન્દીરા સર્કલ પાસે ભરબપોરે બનેલો બનાવ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર