Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સહોમ

‘ભારતનો દુશ્મન’ અમ્પાયર !! પર્થ ટેસ્ટ દરમિયાન કે. એલ રાહુલની વિકેટ પર હંગામો, આ હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યો

Fri, November 22 2024


ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં તે યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. બંને ટીમો વચ્ચે ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ચાલી રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કાર્યકારી કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Australia being Australia, the third umpire always seems to favor them.

KL Rahul was clearly not out.#BorderGavaskarTrophy #KLRahul pic.twitter.com/DhbnGS8GHb

— Upsc Civil Services Exam (@UpscforAll) November 22, 2024

રાહુલની વિકેટ પર હંગામો, પ્રશંસકોએ આ અમ્પાયરને યાદ કર્યા

પ્રથમ દાવમાં ભારતીય બેટ્સમેનો પાસેથી મજબૂત પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ તે થઈ શક્યું નહીં. પ્રથમ દાવમાં ભારતીય ટીમ માત્ર 150 રન પર જ સિમિત રહી હતી. જોકે ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ વિવાદાસ્પદ રીતે આઉટ થયો હતો. રાહુલ મિચેલ સ્ટાર્કના બોલ પર વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચઆઉટ જાહેર થયો હતો. જો કે, ઓન ફિલ્ડ અમ્પાયરે રાહુલને આઉટ આપ્યો ન હતો, જેના પછી ઓસ્ટ્રેલિયન ટીમે ડીઆરએસ લીધું હતું.

Clear cheating with KL Rahul-
– It was bat hitting pads.
– There was no connection with ball.
– No hotspot used for confirmation.
– 3rd Umpire straightway given out without any evidence,
even when Umpire decision was not out.#INDvsAUS#KLRahul #BorderGavaskarTrophy pic.twitter.com/BBb5HHjW55

— cricbuzz.5k 🎯 (@goat_rohit45) November 22, 2024

બેટ પેડ સાથે અથડાવાને કારણે સ્નિકો પર સ્પાઇક દેખાયો કે બેટ બોલને અથડાવાને કારણે તે સ્પષ્ટ ન હતું. થર્ડ અમ્પાયર રિચર્ડ ઈલિંગવર્થ (ઈંગ્લેન્ડ)એ પણ નિર્ણય આપવામાં ઉતાવળ કરી. અંતિમ નિર્ણય આપતા પહેલા વધુ એંગલથી જોઈ શકાયું હોત. રાહુલ (26 રન)નું આઉટ થવું ભારતીય ટીમ માટે મોટો ફટકો હતો કારણ કે તે પહેલાથી જ ક્રિઝ પર સેટ હતો.

Richard Illingworth is making sure that Indians will not miss Steve Bucknor.

KL Rahul is robbed in daylight.What you will do with 4K quality if you can't produce one correct decision. pic.twitter.com/o945Dnm17u

— Sujeet Suman (@sujeetsuman1991) November 22, 2024

કેએલ રાહુલના આઉટ થવાથી ચાહકોને ભૂતપૂર્વ અમ્પાયર સ્ટીવ બકનરની યાદ અપાવી. એક પ્રશંસકે લખ્યું, ‘રિચર્ડ ઇલિંગવર્થ એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે ભારતીયો સ્ટીવ બકનરને મિસ ન કરે. પ્રશંસકોએ રાહુલના સમર્થનમાં અન્ય ઘણી ટ્વિટ પણ કરી હતી. 2007-8ના ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન સ્ટીવ બકનરે કેટલાક એવા નિર્ણયો લીધા હતા જેણે ભારતીય ટીમને ચોંકાવી દીધી હતી. બકનરને એક સમયે ભારતીય ટીમ માટે દુશ્મન અમ્પાયર માનવામાં આવતો હતો, આજે મેચ દરમિયાન તે ફરી એકવાર ટ્રેન્ડ કરવા લાગ્યો

No matter how much technology is used in Cricket, till humans are there in decision making, mistakes will keep happening.

Poor call from Third Umpire against KL Rahul.

Even Steve Buckner in the Sydney Test wouldn't have given that LBW out. Terrible DRS.#BGT2025 #INDvsAUS pic.twitter.com/Tf9W1x2GhK

— Harsha k (@Harshku1993) November 22, 2024

તમને જણાવી દઈએ કે સ્ટીવ બકનરે પોતાના અમ્પાયરિંગ કરિયર દરમિયાન ઘણી વખત માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ખોટી રીતે આઉટ આપ્યો હતો. 2003ની ગાબા ટેસ્ટમાં, સચિન તેંડુલકરને જેસન ગિલેસ્પીની બોલિંગ પર બકનર દ્વારા LBW આઉટ કરવામાં આવ્યો હતો, જ્યારે બોલ સ્પષ્ટ રીતે સ્ટમ્પથી ચૂકી ગયો હતો. વર્ષ 2005માં કોલકાતા ટેસ્ટમાં રઝાક બકનરના હાથે કેચ આઉટ થયો હતો જ્યારે સચિન બોલને ફટકાર્યો નહોતો. જો આપણે બકનરની વાત કરીએ તો તેની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ અમ્પાયરોમાં થતી હતી, તેણે 1992 થી 2007 સુધીના તમામ ODI વર્લ્ડ કપ ફાઇનલમાં અમ્પાયરિંગ કર્યું હતું. બકનરે 128 ટેસ્ટ અને 182 વનડે મેચોમાં અમ્પાયરિંગ કર્યું હતું.

પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમના પ્લેઇંગ 11 : કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ (કેપ્ટન), મોહમ્મદ સિરાજ.

પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11: ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટ-કીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.

Share Article

Other Articles

Previous

પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 217 રનમાં પડી 17 વિકેટ: ભારત 150 રનમાં ઓલઆઉટ થયા બાદ ઑસ્ટ્રેલિયાની હાલત પણ કફોડી, 67 રનમાં ગુમાવી 7 વિકેટ: બુમરાહના નામે 4 તો સીરાજે મેળવી 2 વિકેટ

Next

નિજરની હત્યાના ષડયંત્ર અંગે મોદીને કોઈ જાણકારી નહોતી: કેનેડાનો સતાવાર ખુલાસો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
4 સપ્તાહs પહેલા
ક્રાઇમ
હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
1 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
પ્રધાનમંત્રી મોદીને મળવા પહોંચ્યા નૌકાદળના વડા : ત્રણેય સેનાના વડાઓ સાથે પ્રધાનમંત્રી આવાસ પર પીએમ નરેન્દ્ર મોદીની બેઠક
4 કલાક પહેલા
ઉરી સેક્ટરમાં ફરી પાકિસ્તાનનું ફાયરિંગ-બોમ્બમારો: પછડાટ ખાધાં બાદ પણ અટકવાનું નામ લઈ રહ્યું નથી
4 કલાક પહેલા
ભારત પર હુમલો કરવા તુર્કીના ડ્રોનનો કર્યો ઉપયોગ, 36 સ્થળો પર ઘૂસણખોરીનો પ્રયાસ : વિદેશ મંત્રાલયની પ્રેસમાં ખુલાસો
4 કલાક પહેલા
શું બે-ત્રણ દિવસ બંધ રહેશે ATM !? શું છે આ વાયરલ મેસેજનું સત્ય? જાણો શું કહ્યું સરકારે  
5 કલાક પહેલા
Categories

નેશનલ

2087 Posts

Related Posts

એલઆરડી તાલીમના નકલી ઓર્ડર ખરીદનાર વધુ ચાર ઉમેદવારોની ધરપકડ
રાજકોટ
2 વર્ષ પહેલા
સીલ કરેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાંથી તસ્કરો ટીવી,લેપટોપ અને સીપીયુ ચોરી ગયા 
ક્રાઇમ
8 મહિના પહેલા
રાજકોટ : ભ્રષ્ટ એમ.ડી. સાગઠિયાએ મનપાના ખર્ચે પરિવારને કરાવી બે દેશની સહેલગાહ
ક્રાઇમ
9 મહિના પહેલા
રાજકોટના ચુનારાવાડમાં ચનાચોરના ગોડાઉન પર આરોગ્ય વિભાગનો દરોડો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર