Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

આજથી India vs England ટેસ્ટ સીરિઝનો થશે પ્રારંભ : શુભમન ગીલના નેતૃત્વની અગ્નિપરીક્ષા, શું ભારત 18 વર્ષનો રેકોર્ડ તોડશે?

Fri, June 20 2025

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી પાંચ મેચની ટેસ્ટ સીરિઝનો પ્રારંભ થશે. ટીમ ઈન્ડિયા 18 વર્ષથી ઈંગ્લેન્ડના ઘરમાં ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી ત્યારે નવોદિત કેપ્ટન શુભમન ગીલ પાસે ઈતિહાસ પલટવાની તક રહેશે સાથે સાથે તેના નેતૃત્વનું અગ્નિપરીક્ષા પણ થઈ જશે. હેડિંગ્લેના લીડસ ગ્રાઉન્ડ પર રમાનારી આ મેચ બપોરે 3ઃ30 વાગ્યાથી શરૂ થઈ રાત્રે 10ઃ30 વાગ્યા સુધી ચાલશે.

ભારતે ઈંગ્લેન્ડમાં છેલ્લે 2007માં ટેસ્ટ સીરિઝ પોતાના નામે કરી હતી. આ શ્રેણી રાહુલ દ્રવિડના વડપણ હેઠળ જીતવામાં આવી હતી. બન્ને દેશ વચ્ચે અત્યાર સુધી કુલ 136 મેચ રમાઈ છે જેમાંથી 51 ઈંગ્લેન્ડ તો 35 ભારતે જીત્યા છે. જ્યારે 50 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. પ્રથમ ટેસ્ટ આજથી શરૂ થઈ 24 જૂન સુધી ચાલશે. ત્યારબાદ બીજી ટેસ્ટ 2થી 6 જૂલાઈ વચ્ચે એજબેસ્ટનમાં, 10થી 14 જૂલાઈ વચ્ચે લોર્ડસમાં, 23થી 27 જૂલાઈ વચ્ચે મેન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર અને પાંચમી ટેસ્ટ લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે જે 31 જૂલાઈથી 4 ઓગસ્ટ સુધી ચાલશે.

ટીમ ઈન્ડિયા

શુભમન ગીલ (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન, સાઈ સુદર્શન, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, ઋષભ પંત, કે.એલ.રાહુલ, ધ્રુવ જુરેલ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા

આ પણ વાંચો : આફ્ટર શોક:રાજકોટથી એરટ્રાફિકમાં ‘ઓટ’! ભરચકક ફલાઇટો ‘ખાલીખમ્મ’

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર

બેન સ્ટોક્સ (કેપ્ટન), જૈક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રુટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકિપર), ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર

મેચ પહેલાં જ કરુણ નાયર ઈજાગ્રસ્ત

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ મજબૂત બેટર અને આઠ વર્ષ પછી ટીમમાં સ્થાન મેળવનારો કરુણ નાયર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. કરુણ નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે સમયે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાનો બોલ તેની પાંસળી ઉપર વાગ્યો હતો. હાલ બોર્ડ દ્વારા કરુણની ઈજા કેટલી ગંભીર છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ જો તેની ઈજા ગંભીર હશે તો ટીમ માટે મોટો ઝટકો ગણાશે.

Share Article

Other Articles

Previous

વિસાવદરમાં શાંતિપૂર્ણ 60% મતદાન : EVMમાં ઉમેદવારોનું ભાવિ કેદ, 4% જેવો વોટિંગમાં વધારો કોને ફળશે અને કોને નડશે?

Next

આફ્ટર શોક:રાજકોટથી એરટ્રાફિકમાં ‘ઓટ’! ભરચકક ફલાઇટો ‘ખાલીખમ્મ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટ સહિત તમામ મહાપાલિકાની ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર: રાજકોટની અનેક બેઠક ઉપર ફેરફાર
3 કલાક પહેલા
ફરી નવી ઉપાધિ! અમેરિકા જવા-આવવા માટેના નિયમમાં થશે ફેરફાર, બિન-અમેરિકન નાગરિકોનો ફોટોગ્રાફ-બાયોમેટ્રિક ડેટા લેવાનું ફરજિયાત
3 કલાક પહેલા
હવે ભારતમાં બનશે પેસેન્જર વિમાન: રશિયાની એક કંપની અને HAL વચ્ચે થયા મહત્વના કરાર, જાણો શું હશે વિમાનની ખાસિયત
3 કલાક પહેલા
હવે ટ્રાફિક દંડ ભરવા માટે RTOના ધક્કા નહીં ખાવા પડે! ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2602 Posts

Related Posts

ડીફેન્સ PRO અને પ્રવક્તા ગ્રૂપ કેપ્ટન એન. મનિષ એરફોર્સમાંથી નિવૃત્ત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મુંબઈમાં એકનાથ શિદે જૂથના MLAની ગુંડાગીરીને સત્તાનો શિરપાવ, જે કેન્ટીન સંચાલકને માર માર્યો તેનું જ લાયસન્સ કર્યું રદ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
દુનિયાને અલવિદા કરનાર સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ કોણ હતા ? વાંચો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મુંદ્રાથી કોલંબો જઈ રહેલા કાર્ગો શીપમાં આગ : ગોવાના દરિયામાં બની ઘટના, જુઓ વિડીયો
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર