Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

મ્યાનમાર અને થાઈલેન્ડને મદદ માટે ભારત તૈયાર : મોદીએ સહાનુભૂતિ વ્યક્ત કરી

Fri, March 28 2025

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી અને આ સંકટની ઘડીમાં અસરગ્રસ્ત દેશો સાથે ભારતની સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરી છે. નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું, ભૂકંપ બાદની સ્થિતિને લઈ ખૂબ ચિંતામાં છું. તમામની સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું. સંકટના સમયમાં ભારત મ્યાનમાર અને થાઈલેન્ડને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. આ મામલે અધિકારીઓને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત વિદેશ મંત્રાલયને પણ મ્યાનમાર અને થાઈલેન્ડ સરકારના સંપર્કમાં રહેવા કહ્યું છે.

ભારતે પણ આ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે પગલાં લીધાં છે. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય અધિકારીઓને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે સતર્ક રહેવા નિર્દેશ આપ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) ને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્ક જાળવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી રાહત પહોંચાડી શકાય.

Share Article

Other Articles

Previous

“કાવ્યો, વ્યંગ અને નાટકો લોકશાહીનો અનિવાર્ય હિસ્સો છે: સર્વોચ્ચ અદાલત

Next

લંડનની કોલેજમાં મમતા બેનર્જીના કાર્યક્રમમાં ધમાલ: ‘ગો બેક’ના નારા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 કોલેજીયન વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર: રહસ્યમય મોતથી પરિવારમાં માતમ
2 મિનિટutes પહેલા
IND vs NZ: વિશ્વનો નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ફેઈલ: ફાઈનલમાં પડતો મુકાઈ શકે,જાણો ન્યુઝીલેન્ડ સામે કોને મળી શકે છે તક
33 મિનિટutes પહેલા
ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે અમદાવાદ ‘અનલક્કી’! 2023માં ભારત આ જ ગ્રાઉન્ડ પર વન-ડે વર્લ્ડકપનો ફાઈનલ હારી’તી
42 મિનિટutes પહેલા
Ind vs NZ: ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે ન્યુઝીલેન્ડ ‘અજેય’: રવિવારે જીતે કોઈ પણ, મેચ રોમાંચક બની રહેવાની પ્રબળ શક્યતા
53 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2964 Posts

Related Posts

ટ્રમ્પની જીત બાદ એલોન મસ્કની કિસ્મત ચમકી : દુનિયાના સૌથી અમીર બન્યા, વાંચો સંપતિમાં કેટલો થયો વધારો
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમદાવાદના પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત: ૩ના મોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
એસપીજીના ડાયરેક્ટર સિંહાનુ નિધન
નેશનલ
3 વર્ષ પહેલા
ઇઝરાયલને કોણે આપી ધમકી ? વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર