Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

એશિયન ગેમ્સ: મહિલા ક્રિકેટમાં શ્રીલંકાને હરાવી ભારતે જીત્યો ‘ગોલ્ડ’

Mon, September 25 2023

ફાઇનલમાં ભારતે આપેલા 117 રનના ટાર્ગેટ સામે લંકાની ટીમ 20 ઓવરમાં માત્ર 97 રન જ બનાવી શકી: ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સર્વાધિક 46 રન જ્યારે તિતાસ સાધુએ 3 વિકેટ ઝડપી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતીને એતિહાસ રચી દીધો છે. સોમવારે પિંગફેસ કેમ્પસ ક્રિકેટ ગ્રાઉન્ડ હાંગઝોઉ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 19 રને હરાવ્યું હતું.

ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. જેમાં 20 ઓવરમાં ભારતે 7 વિકેટના ભોગે 116 રન બનાવી શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દાવમાં ઉતરેલી શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 97 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 45 બોલમાં 46 રન જ્યારે જેમીમાહ રોદ્રીગ્સે 40 બોલમાં 42 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ઈનોકા રણવિરા, સુગંધિકા કુમારી અને ઉદેશિકા પ્રબોધિની 2-2 વિકેટ ઝડપી હતી.


ભારતે આપેલા ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી માત્ર 97 રન જ કરી શકી હતી. શ્રીલંકા તરફથી હસીની પરેરાએ સર્વાધિક 22 બોલમાં 25 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ભારત તરફથી તિતાસ સાધુએ 4 ઓવરમાં માત્ર 6 રન આપી સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રાજેશ્વરી ગાયકવાડે 2 અને દિપ્તી શર્મા, પુજા વસ્ત્રાકર અને દેવિકા વૈદ્યએ 1-1 વિકેટ ઝડપી હતી. મહત્વનું છે કે, એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં ભારતે સિદ્ધિ ક્વાટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પ્રથમ મેચ મલેશિયા સામે હતી જે વરસાદને કારણે પૂર્ણ થઈ શકી નહતી. બાદમાં ભારતે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. જ્યારે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે અંકિત કર્યો હતો.

Share Article

Other Articles

Previous

50 લાખથી ઓછી હાઉસિંગ લોન માટે 9 લાખ સુધીની સબસિડી આપશે સરકાર

Next

ભારતની ક્રિકેટ ટીમનું હોટેલ પર ભવ્ય સ્વાગત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ક્રિકેટર રીન્કુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજે કરી સગાઈ : જાણો કપલમાંથી કોણ છે વધુ અમિર? કેટલી છે સંપતિ
3 કલાક પહેલા
સુરતમાં મોડલનો ગળાફાંસો ખાઈ આપઘાત : અંતિમ રિલમાં લખ્યું આજે તે અહેસાસ કરાવી દીધો કે…!! વાંચો સમગ્ર ઘટના
4 કલાક પહેલા
India A vs England Lions : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ક્યા 4 ખેલાડીને મળશે તક, જાણો સંભવિત પ્લેઇંગ-11
5 કલાક પહેલા
રાજકોટમાં બંગાળી શેઠની બર્બરતા : બાળમજૂરની પૂંઠે સળીયો ખોસતા મૂત્ર માર્ગ થયો બંધ, સિવિલમાં સારવાર હેઠળ
5 કલાક પહેલા
Categories

નેશનલ

2167 Posts

Related Posts

મધ્યપ્રદેશ: ભિખારીને ભિક્ષા આપવા બદલ ઇન્દોરમાં FIR નોંધાઈ, દોષિત ઠરવા પર વ્યક્તિને થઈ શકે છે જેલ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
રાજકોટના લોકમેળા મેદાનનું નિરીક્ષણ કરતા એનઆઈડીએમના અધિકારી
રાજકોટ
10 મહિના પહેલા
ઉપલેટાના તણસવા ગામે દૂષિત પાણી પીવાથી ચાર બાળકોના મોત
રાજકોટ
12 મહિના પહેલા
છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ: આજે 20થી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર