Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની પર ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી: અધધધ..₹5786 કરોડની નોટિસ,જાણો શું છે મામલો

Wed, March 18 2026

ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી FY23 માટે ₹5,786 કરોડ ની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે.આ ડ્રાફ્ટ અસેસમેન્ટ ઓર્ડર કંપનીની આવક અને ખર્ચમાં ડિસઅલાઉન્સને કારણે છે. જોકે, કંપની આ નોટિસ સામે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પેનલ સમક્ષ અપીલ કરશે તેવું જણાવાયું છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 માટે કંપનીએ જાહેર કરેલી આવક અને ટેક્સ વિભાગની ગણતરીમાં તફાવત જોવા મળ્યો છે. ટેક્સ ઓથોરિટીએ કંપનીની રિટર્ન ઇન્કમમાં આશરે ₹57,864 મિલિયન (₹5,786 કરોડ) ના ઉમેરા કે અસ્વીકારનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ઓર્ડર સામે વાંધો ઉઠાવશે અને તેનાથી કંપનીની કામગીરી કે નાણાકીય સ્થિતિ પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં.

આ પણ વાંચો:ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે

આ ઘટનાક્રમ પછી શેરબજારમાં કંપનીના શેર ઉપર કોઈ અસર પડી નથી. આ જ બતાવે છે કે, રોકાણકારોને કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સ અને વિવાદ ઉકેલવાની ક્ષમતા પર પૂરો ભરોસો છે.

ટેક્સની નોટિસ ભલે મોટી હોય, પણ મારુતિની બજારમાં પકડ અને મજબૂત વેચાણના આંકડાઓ જોઈને રોકાણકારો ડરવાને બદલે ખરીદી કરી રહ્યા છે. કંપની આ વિવાદને કેવી રીતે ઉકેલે છે તેના પર હવે બજારની નજર રહેશે.

Share Article

Other Articles

Previous

દેશમાં વધુ એક પૂલવામા જેવા આતંકી હુમલાનું કાવતરું હતું! ગાઝિયાબાદથી પકડાયેલા 6 શખસોએ કરી કબૂલાત

Next

ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
દેશમાં વધુ એક પૂલવામા જેવા આતંકી હુમલાનું કાવતરું હતું! ગાઝિયાબાદથી પકડાયેલા 6 શખસોએ કરી કબૂલાત
55 મિનિટutes પહેલા
ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની પર ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી: અધધધ..₹5786 કરોડની નોટિસ,જાણો શું છે મામલો
1 કલાક પહેલા
ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
1 કલાક પહેલા
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: જાણો ઘટ્ટ સ્થાપનાના મુહૂર્ત, માતાજીની પૂજા-ભોગની સંપૂર્ણ માહિતી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2998 Posts

Related Posts

કર્ણાટકના સેક્સ સ્કેન્ડલ મામલામાં ભાજપના નેતા દેવરાજ ગૌડાની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : ઘીના વધુ બે સેમ્પલ થયા ફેલ , કાર્યવાહી હાથ ધરાઇ
રાજકોટ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનની પહેલગામ મુદ્દે આંતરરાષ્ટ્રીય ફજેતી, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક દોઢ કલાક ચાલી પરંતુ કોઈ પ્રસ્તાવ પસાર થયો નથી
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
રાજકોટના ખેડૂત પાસેથી જમીન ખરીદી પાંચ શખસોએ કરી રૂ.૧.૯૬ કરોડની છેતરપિંડી
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર